આફ્રિકા ઍરપૉર્ટથી બહાર પધારતાં પ.પૂ.સ્વામીશ્રીના સ્વાગત માટે ટેન્ટ રૂપે વિશેષ કક્ષ તૈયાર કરવામાં આવ્યો હતો.      પ.પૂ.સ્વામીશ્રી પૂ. સંતો સાથે સ્વાગત કક્ષમાં પધાર્યા.      ત્યારબાદ...

     મોડી રાત્રે પ.પૂ. સ્વામીશ્રી ઠાકોરજી પોઠાડવા પધાર્યા.     “દયાળુ, આપનું અવરભાવનું સ્વાસ્થ્ય સારું નથી માટે દયાળુ, તબીબ (ડૉક્ટર)ની સલાહ મુજબ આપ દવા લઈ લો તો...”...

     નૌકાવિહાર દરમ્યાન એક આફ્રિકન ફોટોગ્રાફર દર્શને આવ્યા.      તેમણે પ.પૂ.સ્વામીશ્રીને પ્રાર્થના કરી અને સ્મૃતિછબી અંગે પરવાનગી માગી.      પ.પૂ. સ્વામીશ્રીએ તેમના અરમાન પૂર્ણ કરવા હા...

     વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી ઈ.સ. 2011માં ગાંધીનગર સેક્ટર 6ના મંદિરમાં એકાંત માટે પધાર્યા હતા.     મંદિરથી નજીકમાં રહેતા હરિભક્ત શ્રી વિનુભાઈ દરજી દરરોજ ઠાકોરજીના થાળ અને...

તા. 11/4/17 ને મંગળવારના રોજ પૂનમ હોવાથી પ.પૂ. સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરથી વાસણા અમદાવાદ ખાતે  સંતો-હરિભક્તોને લાભ આપવા પધાર્યા. પ.પૂ.સ્વામીશ્રી વાસણા પધારતા પહેલાં સ્વા.ધામના ગુરુકુલ પ્રાર્થના મંદિરમાં દર્શનાર્થે...

     તા. 14/3/2017 ને મંગળવારની વાત છે.      એ સમયમાં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીનું ગોધર ખાતે વિચરણ ચાલી રહ્યું હતું.      ફતેહપુરા એક પ્રોગ્રામ હોવાથી બપોરે ઠાકોરજી...

     “દયાળુ, આપ રહેવા દો...” આ શબ્દો છે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના કે જેઓ કથાવાર્તાના અત્યંત આગ્રહી પુરુષ એવા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીને કથા ન કરવા પ્રાર્થના...

     સંત-હરિભક્ત સમાજ, સૌને સ્થિતિના માર્ગે આગળ વધારવા તેમજ છતે દેહે અનાદિમુક્તની સ્થિતિ પમાડવા બંને દિવ્યપુરુષો વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી અને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી અથાક પ્રયત્ન...

     એક હરિભક્ત પ.પૂ. સ્વામીશ્રીનો વ્યવહારિક બાબતે નિર્ણયમાં અભિપ્રાય લેવા આવ્યા.      તેમણે પ.પૂ. સ્વામીશ્રીને પૂછયું,      “દયાળુ, સેવકે એક પથ્થરની ખાણ લેવાનું વિચાર્યું છે... તો...

     તા. ૧૬-૯-૧૭ ને શનિવારના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે સંકલ્પ સભામાં પ.પૂ. સ્વામીશ્રી બાપાશ્રીની વાતોનો સંદર્ભ લઈ ભાગ-1ની 35મી વાત મુજબ કઠિયારા ભક્તના જીવનની નીતિમત્તા પર...

     “ધંધો બરાબર ચાલે છે ને ? કાંઈ તકલીફ તો નથી ને…”      “હા સ્વામી, મહારાજ અને મોટાની દયાથી બધું સેટ થઈ ગયું છે. ધંધો ફર્સ્ટ ક્લાસ...

     “સત્સંગ માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની તૈયારી આપણા રોમેરોમમાં હોવી જોઈએ તો આપણે મહારાજ, બાપા, બાપજીનો યથાર્થ મહિમા સમજ્યા કહેવાય. બસ, આ કારણ સત્સંગ માટે Do...

     “દયાળુ, આ શું છે ?”      “સ્વામી, આ એક સંપ્રદાયના ધર્મગુરુ વિષેની માહિતી છે.”      “તો, મારે શું કરવાનું ?”      “સ્વામી, આપની જાણ માટે....

     ઈ.સ.1995માં ગુરુવર્ય પ.પૂ.બાપજી અને પ.પૂ.સ્વામીશ્રી સૌપ્રથમ વખત યુ.કે.માં સત્સંગ વિચરણ અર્થે પધાર્યા હતા.      ફ્લાઇટમાં બેઠા, ફ્લાઇટ ટેક ઑફ થયું, ધીમે ધીમે ફ્લાઇટ ગતિ વધારતા...

     “સાધુજીવન એટલે સાદું જીવન, સાધુનું ખાતું સાવ સાદું હોય અને સાથે સાથે કરકસરેયુક્ત હોય. આપણી હરિભક્તો જે વિશ્વાસથી સેવા કરે છે તેના એક એક પૈસાને...

      “સ્વામી, જય સ્વામિનારાયણ દયાળુ. સાષ્ટાંગ દંડવત પ્રમાણ.”      “જય સ્વામિનારાયણ, બોલો મહારાજ શું કામ હતું.”      “સ્વામી, ગાડી લેવી છે તો આપની આજ્ઞા લેવા...

     પ.પૂ.સ્વામીશ્રીના નૉર્થ અમેરિકા 2017ના સતત વિચરણને લીધે અવરભાવનું (શરીરનું) સ્વાસ્થ્ય નાદુરસ્ત હતું.      એક દિવસ વિમાનની મુસાફરી દરમ્યાન પ.પૂ.સ્વામીશ્રીને માથાનો દુખાવો થવા લાગ્યો.      શ્રીજીમહારાજની...

નૉર્થ અમેરિકા 2017ના વિચરણ દરમ્યાન પ.પૂ.સ્વામીશ્રીએ ક્યારેય શ્રી હરિકૃષ્ણ મહારાજની ગૌણતા ને નિજની પ્રધાનતા થવા દીધી નથી.  સમયે સમયે શ્રી હરિકૃષ્ણ મહારાજની સેવા ખૂબ કરી છે. એમને જમાડવા-પોઢાડવા ને...

     તા. 22-8-17 ને મંગળવારના રોજ પ.પૂ.સ્વામીશ્રીને વિમાનની મુસાફરીને લીધે ઉપવાસ હતો. તથા બપોરે આરામ પણ નહોતો મળ્યો.      વળી, પ.પૂ.સ્વામીશ્રીએ ક્લીવલૅન્ડ ખાતે હરિભક્તોને કથાવાર્તા ને...

નૉર્થ અમેરિકા 2017ના વિદેશ વિચરણ દરમ્યાન પ.પૂ. સ્વામીશ્રી “કારણ સત્સંગ વિશ્વવ્યાપી થશે.” આવા ગુરુવર્ય પ.પૂ. બાપજીના સંકલ્પને સાકાર કરવા માટે દીવો ત્યાં દાતણ નહિ ને દાતણ ત્યાં દીવો...