ઈ.સ. 2006ની સાલમાં ક્રિષ્ના હૉસ્પિટલના કુશળ સર્જન ને નામાંકિત ડૉ. રાજેશભાઈ દેસાઈને બાયપાસની સેવા મળી હતી. ઑપરેશન ખૂબ કુશળતાપૂર્વક ને સારું કર્યું હતું. ઑપરેશનના ત્રીજા દિવસે ડૉ....

જેમનું રૂંવાડે રૂંવાડું અને શ્વાસોચ્છવાસ ગુરુના મહિમાથી છલકાય છે એવા ગુરુવર્ય પ.પૂ. બાપજીના અવરભાવના જ્ઞાનગુરુ એટલે સદ્. કેશવપ્રિયદાસજી સ્વામી (સદ્. મુનિસ્વામી). ગુરુવર્ય પ.પૂ. બાપજીના મુખે ગુરુમહિમાનો સ્ત્રોત નિરંતર...

ઈ.સ. 1981-1982ના વર્ષની આ વાત છે. એક વખત ગુરુવર્ય પ.પૂ. બાપજી, વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સાથે ચરોતર પ્રાંતના મોરજ ગામે વિચરણાર્થે પધાર્યા હતા. ત્યાં ગામના સ્વામિનારાયણ મંદિરમાં ઉતારો...

આજે ગુરુવર્ય પ.પૂ. બાપજીનો પ્રાગટ્ય દિનનો ઉત્સવ હતો. સૌ હરિભક્તો ગુરુવર્ય પ.પૂ. બાપજીને રાજી કરવા દેશોદેશથી હરખાતા હૈયે આવી રહ્યા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સૌ પર ખૂબ...

મઠ (ડોડિયા)ના કાળુભાઈ શંકરભાઈ પટેલ જેમના ઘરે ગુરુવર્ય પ.પૂ. બાપજી પધરામણી માટે પધાર્યા. કાળુભાઈએ તેમના ઘરે રાખેલ નોકર કાંતિને અગાઉથી કહી રાખ્યું હતું કે, “તારા ઘરે ગુરુવર્ય પ.પૂ....

  પ્રાતઃકાળે ઘડિયાળનો કાંટો 5:45 ઉપર આવ્યો. ગુરુવર્ય પ.પૂ. બાપજી વાસણા પોતાના આસને વચનામૃત વાંચતા હતા ને એકદમ પોતાના સેવક સંતને એક સંતનું નામ આપી બોલાવવા કહ્યું. એ...

     5મી ફેબ્રુઆરી, 2014ના રોજ નિત્યક્રમ મુજબ સવારે વહેલી પરોઢે 3:30 વાગ્યે જાગી, પ્રાત: ક્રિયા તથા પૂજાપાઠ પતાવીને કારણ સત્સંગના સર્વે સમાજ માટે મહાપ્રભુને પ્રાર્થના કરવા...

રાઠોડ ધાધલના ઘરના રાણદેબા. રાણદેબાને મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણમાં અપાર હેત હતું. એક વખત શ્રીજીમહારાજ રાઠોડ ધાધલને ઘેર પધાર્યા. તે વખતે તેમનાં પત્ની રાણદેબા વલોણું કરતાં હતાં. પરંતુ...

   એક સમયે શ્રીજીમહારાજે સારંગપુરમાં હરિભક્તોને લાડ લડાવવા ને દિવ્ય સ્મૃતિ આપી ભીંજવવા માટે ફૂલદોલોત્સવ ઊજવ્યો હતો. ફૂલદોલોત્સવની તૈયારી માટે રાઠોડ ધાધલે તથા જીવાખાચરે ગાડાં ભરી કેસૂડા...

એક દિન સંધ્યા સમયે શ્રીજીમહારાજ સભામાં બિરાજમાન હતા. સભામાં સૌ સંતો-ભક્તોને કથાવાર્તાનું સુખ આપી રહ્યા હતા. તે સમયે મુકુન્દ બ્રહ્મચારી સભામાં પોઢી રહ્યા હતાં. શ્રીજીમહારાજની બાજુમાં જ...

એક સમયે ગઢડામાં શ્રીજીમહારાજ દાદાખાચરના દરબારમાં ઉગમણાબારને ઓરડે થાળ જમીને સંતની પંક્તિમાં પીરસી હાથ પગ ધોઈને ઢોલિયે બિરાજમાન થયા હતા. તે વખતે નિર્મળાનંદ સ્વામી નાહી પત્તર લઈને...

      એક દિવસ શ્રીજીમહારાજ દાદાખાચરના દરબારમાંથી ઘોડીએ સવાર થઈ પાંચ-સાત પાર્ષદોને લઈને ચાલ્યા. તે બજારે થઈને લક્ષ્મીવાડીએ પધાર્યા ને હાલ બળદ બાંધવાની ગમાણ છે ત્યાં...

શ્રીજીમહારાજ ગઢડા પધાર્યા એટલે વસંતોત્સવની તૈયારી એભલબાપુનો પરિવાર તથા સંતો-ભક્તો કરવા લાગ્યા. શ્રીજીમહારાજ અક્ષરઓરડીમાં બિરાજમાન થયા હતા. બાપુ એભલખાચર દાદાખાચરને લઈને ત્યાં આવ્યા. એભલબાપુએ શ્રીજીમહારાજને દંડવત કર્યા...

     કચ્છ વિચરણ કરતા આધોઈમાં શ્રીજીમહારાજ લાધાજીના દરબારમાં ઊતર્યા. અહીં શ્રીજીમહારાજને લાલજી સુથારને દીક્ષા આપ્યાની સ્મૃતિ થઈ આવી. વૈરાગ્યમૂર્તિ લાલજી સુથારે શ્રીજીમહારાજની અનુજ્ઞાથી એક ક્ષણમાં જ...

એક વખત શ્રીજીમહારાજે એક લીલા આદરી. શ્રીજીમહારાજ કોઈને કહ્યા વગર થોડો સમય એકાંતમાં પધાર્યા હતા. આથી એભલબાપુનો પરિવાર તથા સંતો-ભક્તો શ્રીજીમહારાજના વિરહમાં દુઃખી થઈ ગયા.  શ્રીજીમહારાજ એકાંતમાંથી ગઢપુર...

     એક વખત શ્રીજીમહારાજ ઉગમણાબારના ઓરડાની ઓસરીએ સભા ભરીને બિરાજમાન હતા. ત્યાં સદ્. નિષ્કુળાનંદ સ્વામી આવીને બોલ્યા જે, “મહારાજ ! તમે ઘેલા નદીએ પધારો તો આપણે...

       કુંડળ નામનું એક ગામ. ગામની સીમમાં ઘણી બોરડીઓ. આ બોરડીઓ પર લૂંબે-ઝૂંબે બોર આવ્યાં હતાં. પાકાં અને મધમીઠાં બોર ! રાતાં-ચોળ ને રસભરેલાં બોર...

સ્વામી, સ્વામી “કહેતાં મુખ ભરાઈ જાય... સ્વામી આવે છે…” સાંભળતાં જ એમનું મુખારવિંદ પ્રસન્ન થઈ મલકાઈ ઊઠે... “સ્વામી આવ્યા...? સ્વામી ક્યાં છે ?” એમ કહેતાં સ્વામીને મળવા, વિહ્‌વળ બનતા. સ્વામીને...

સૌપ્રથમ વખતના આફ્રિકા વિચરણથી મંદવાડ ગ્રહણ કરેલ તથા ગુરુવર્ય પ.પૂ. બાપજીના પ્રાગટ્ય દિનની પૂનમના વધારે સ્ટ્રેસ (થાક)ને લીધે તા. ૫ માર્ચથી ૧૫ માર્ચ, ૨૦૧૫ દરમ્યાન વ્હાલા પ.પૂ....

તા. ૨૧થી ૨૭ ડિસેમ્બર, ૨૦૧૨ દરમ્યાન સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે SMVS સંસ્થાને ૨૫ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે સાત-દિવસીય રજત જયંતી મહોત્સવ ચાલી રહ્યો હતો. શિયાળાના દિવસો...