“દયાળુ, છેલ્લા આઠ આઠ વર્ષથી આખા શરીરમાં બળતરા થાય છે. મુંબઈ, કલકત્તા બધે મોટી હૉસ્પિટલમાં બતાવ્યું છતાં કોઈ ફેર નથી. કંઈક દયા કરો...” સ્વામિનારાયણ ધામ સમૈયામાં એક હરિભક્ત...Read more »
એક વખત સ્વામિનારાયણ ધામ સંતઆશ્રમમાં બપોરના સમયે ઠાકોરજી જમાડી વ્હાલા ગુરુજી પૂ.સંતો જે જગ્યા પર જમાડવા બેઠા હતા ત્યાં ઘૂંટણિયાભેર પોતું કરી સફાઈ કરવા લાગ્યા. “અરે દયાળુ, આપને આવી...Read more »
એપ્રિલ, 2024. મધ્યાહ્ નના 12 વાગ્યે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ પોતાના આસનેથી સંત રસોડે જમાડવા પધાર્યા. ઠાકોરજી જમાડી ગુરુજી એસ.ટી.કે.ના મુક્તો જ્યાં જમાડતા હતા ત્યાં પધાર્યા....Read more »
તા. 1-2-2015 અને મધ્યાહ્ન સમય. AYP શિબિરમાં પૂ. વડીલ સંતો લાભ આપી રહ્યા હતા. પાછળ બેઠેલા બે યુવકો કંઈક વાતચીત કરી રહ્યા હતા. પાછળથી બંને યુવક મુક્તોના મસ્તક...Read more »
“દયાળુ, AYP કેમ્પમાં રિશેષ પછી હજુ જૂજ હરિભક્તો જ આવ્યા છે. તો બધા આવી જાય પછી આપણે જઈએ તો...?” એક સંતે ગુરુજીને પ્રાર્થના કરી. “કેમ ? સમય થઈ...Read more »
ઈ.સ. 2015માં આફ્રિકા વિચરણ તથા ગુરુદેવ પ.પૂ. બાપજીના પ્રાગટ્યદિન બાદ ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ મંદવાડલીલા ગ્રહણ કરી હતી. ગુરુજીને અવરભાવમાં એપોલો હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. તા. 14-3-2015ના રોજ પૂ....Read more »
“ગુલુજી, ગુલુજી... હું તમને એક વાત પૂછું ?” બાળમુક્તએ ગુરુજીને પોતાની કાલીઘેલી ભાષામાં પૂછ્યું. “હા... કેમ નહિ ?” ગુરુજીએ બાળમુક્તના મસ્તકે હસ્ત પ્રસરાવતા કહ્યું. “દયાલુ, અમને તો સિંહ-વાઘની બીત...Read more »
અમદાવાદના એક સેન્ટરના એક મોટેરા હરિભક્ત ટૂંક સમયના સત્સંગમાં જ સંસ્થા સાથે અતિ નિકટતાથી જોડાઈ ગયા. તેઓને ઘરધણીપણાથી સેવા કરતા જોઈ પૂ. સંતોએ તે હરિભક્તને સાચવવાનું ઓછું...Read more »
ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી એક વખત સુરત વિચરણ ખાતે પધાર્યા. સભા પૂર્ણ થયા બાદ એક કિશોરમુક્ત દર્શને આવ્યા. ગુરુજીને તેઓની આર્થિક દુર્બળતા અંગે ખ્યાલ હતો તેથી ગુરુજીએ પૂછ્યું,...Read more »
“લ્યો, આ પ્રસાદીની પેન તમે રાખો.” “અરે દયાળુ, આ પેન ખરેખર સેવક આપના માટે લાવ્યો છે. આપ ગ્રહણ કરો દયાળુ.” “ભગત, અમને સાધુને આવી ભારે પેન ન શોભે. અમે...Read more »
તા. ૧-૧૨-૨૦૧૯ ને રવિવારના રોજ ઉના ખાતે શિબિરમાં ગુરુજી લાભ આપી રહ્યા હતા. તે વખતે સભામાં જે ઘડિયાળ રાખવામાં આવેલી તે ૧૫ મિનિટ આગળ હતી. સંતો-હરિભક્તોને શરૂઆતમાં ખ્યાલ...Read more »
તા. ૧-૧૨-૨૦૧૯ ને રવિવારના રોજ ગુરુજી વહેલી સવારે વિચરણમાં પધારવાના હતા. સવારે મંગળા આરતી વખતે સંતો-હરિભક્તોએ લાભ લીધો. શ્લોકગાન દરમ્યાન પૂ. સંતો મહારાજની આગળ દંડવત કરી રહ્યા...Read more »
તા. ૩-૧૨-૨૦૧૯ ને મંગળવારના રોજ સૌરાષ્ટ્ર ખાતે હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની પધરામણીનું આયોજન કરવામાં આવેલું. ગુરુજીને પધરામણીમાં પધારવા માટે થોડો સમય બાકી હતો. તે સમય દરમ્યાન...Read more »
તા. ૨-૧૨-૨૦૧૯ ને સોમવારના રોજ ઉના ખાતે વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની પધરામણીનું આયોજન થયેલું. પધરામણી બાદ મહાપૂજા અને રસોઈનો પ્રોગ્રામ ગોઠવાયેલો. ગુરુજીના જીવનમાં પળે પળે...Read more »
તા. ૧-૧૨-૨૦૧૯ ને રવિવારના રોજ સૌરાષ્ટ્ર ખાતે ગુરુજી સત્સંગ વિચરણ કરી રહ્યા હતા. તે સમયે સાથે રહેલા સેવક સંત પર સંતો-હરિભક્તોના ફોન આવતા અને તેઓ ફોન રિસીવ...Read more »
તા. ૪-૧૧-૨૦૧૩ના રોજ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી બેસતા વર્ષના દિને એસ.એમ.વી.એસ.ના જુદા જુદા મંદિરમાં અન્નકૂટ આરતીનો લાભ આપવા પધારવાના હતા. સૌપ્રથમ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ ખાતે મંગળા આરતીનો...Read more »
“પરમાર્થ અર્થે આવિયા, નિજસ્વાર્થ નહિ લવલેશ...” એક વખત ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એસ.ટી.કે.ના મુક્તોને લાભ આપવા પધાર્યા હતા. સભાખંડમાં પ્રવેશી ઠાકોરજીને બે દંડવત કર્યા. સર્વે મુક્તોની સમક્ષ નીચા નમી...Read more »
“નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી...” શ્રીજીમહારાજ મનુષ્યને મનુષ્ય જેવાં દર્શન આપતા ત્યારે પોતાના સંતો-ભક્તોને લાડ લડાવતા, તેમના મનોરથ પૂર્ણ કરતા એવો અનુભવ આજે સમર્પિત મુક્તોને થયો હતો. ગુરુવર્ય...Read more »
“તમે ગામમાં જાઓ તો દેવશંકર ને કૃષ્ણજીને કહેજો કે તમારાં વ્હાલાં સગાં આવ્યાં છે તે તળાવની પાળે તમારી રાહ જોઈને બેઠા છે.” દેવશંકર ને કૃષ્ણજીને આ ખબર...Read more »
સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે સમર્પિત તાલીમ કેન્દ્રમાં છેલ્લા અઢી વર્ષથી સમર્પિત મુક્તો ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના સાંનિધ્યમાં ત્યાગીજીવનના મૂલ્યો શીખી રહ્યા હતા. સંત ઘડવૈયા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ સમર્પિત...Read more »