એક વાર મોટા મંદિરે ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને એક યુવાન આવીને બેઠો હતો. એ યુવાન આમ તો ભક્તિવાળો હતો. પરંતુ એનામાં નાનુંસરખું વ્યસન ઘર...Read more »
ભાવનગર નરેશ વજેસિંહબાપુ અને ખુમાણો વચ્ચે તકરાર ચાલતી હતી. તે તકરારના સલાહ માટે વજેસિંહબાપુએ સ્વામિનારાયણ ભગવાનના ઉત્તમ હરિભક્ત એવા ઉત્તમરાયની (દાદાખાચરની) પસંદગી કરી. આ સમાધાન માટે વજેસિંહજીએ દાદાખાચરને...Read more »
તા.18-7-17મંગળવારને રોજ ગુરુકુળની સભામાં પ.પૂ.સ્વામીશ્રીના પૂજન માટે પ્રવક્તા બોલ્યા, “આજથી પ.પૂ.સ્વામીશ્રી પચાસ દિવસ માટે વિદેશ સત્સંગ વિચરણ અર્થે જઈ રહ્યા છે ત્યારે તેમના પૂજન...Read more »
18-7-17ને મંગળવારના રોજ સવારે ગુરુકુળના બાળમુક્તોને લાભ આપતાં પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું, “બાળમુક્તો, તમને કોઈ તકલીફ પડતી નથી ને !” “ના સ્વામી...” “જયેશભાઈ (ગૃહપતિ), બાળમુક્તોને જમાડવામાં કોઈ તકલીફ નથી ને !” “ના...Read more »
નૉર્થ અમેરિકા 2017ના વિદેશ વિચરણ દરમ્યાન પ.પૂ.સ્વામીશ્રીએ શ્રીજીમહારાજની જે કંઈ આજ્ઞાઓ છે તે સરાધાર પાળી અને પળાવી. પ.પૂ.સ્વામીશ્રીનું અવરભાવમાં સ્વાસ્થ્ય સારું ન હોવા છતાંય...Read more »
ઇ.સ 1970માં ગુરુવર્ય પ.પૂ. બાપજી સંતો–હરિભક્તોની સાથે સોરઠની પંચતીર્થી કરવા પધાર્યા હતા. આ જ પંચતીથી દરમ્યાન તેઓ ધોરાજી પધાર્યા હતા. ગામના હરિ મંદિરમાં ઉતારો...Read more »
“મહારાજ, આપ ચિંતા ન કરો. સેવકને આજ્ઞા કરશો તો સેવક સંતોની સેવા કરવા ગઢપુર રોકાશે.” વાત એમ હતી કે એક સમામાં ભગવાન સ્વામિનારાયણ અનંત મુમુક્ષુ જીવોને તથા પોતાના...Read more »
“ધંધો બરાબર ચાલે છે ને ? કાંઈ તકલીફ તો નથી ને…” “હા સ્વામી, મહારાજ અને મોટાની દયાથી બધું સેટ થઈ ગયું છે. ધંધો ફર્સ્ટ ક્લાસ...Read more »
“શ્રીજીમહારાજનો અભિપ્રાય આજદિન સુધી મુમુક્ષુ સમજી શક્યા નથી.” ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા. “હા, બાપજી મહારાજની મહિમાની વાતો થાય છે.” એક હરિભક્ત પુષ્ટિ આપતા બોલ્યા. ...Read more »
વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી અવારનવાર સ્વામિનારાયણ ધામ ખાતે પોતાના વ્હાલા દીકરા સમાન સૌ STKના મુક્તો તેમજ સંતોને દર્શન-આશીર્વાદનું સુખ આપવા તેમજ જ્ઞાનમાર્ગમાં પાકા કરવા પધારતા હોય છે. એ...Read more »
સંત-હરિભક્ત સમાજ, સૌને સ્થિતિના માર્ગે આગળ વધારવા તેમજ છતે દેહે અનાદિમુક્તની સ્થિતિ પમાડવા બંને દિવ્યપુરુષો વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી અને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી અથાક પ્રયત્ન...Read more »
મહાપ્રભુ રાજી થઈ કારિયાણી પધાર્યા. માંચાખાચર તો મહારાજનું સામૈયું કરવા તૈયારીમાં લાગી ગયા, “અરે ઓ ભગત, તમો શેરીઓ સાફ કરી નાખો, અને તમે શેરીઓને ફૂલડાંથી શણગારી દો. તમે...Read more »
“સ્વામી, આપની અનુમતિ હોય તો એક પ્રશ્ન પૂછું ?” પૂ.સેવકસંતે પૂછ્યું. “હા, બોલો.” પ.પૂ.સ્વામીશ્રીએ અનુમતિ આપતાં કહ્યું. “સ્વામી, આપ પ્રસંગોપાત્ત અનેક વખત સંતો-હરિભક્તો પર રાજીપો દર્શાવતા હોવ છો પણ...Read more »
એક વખત અમદાવાદના કલેક્ટરના દીકરા ગુરુવર્ય પ.પૂ.બાપજીનાં દર્શને આવ્યા હતા. તેઓ પ્રતિષ્ઠિત ડૉક્ટર પણ હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજી એમને દર્શન આપવા પધાર્યા. સેવક સંતે તેમનો પરિચય આપ્યો ત્યાં ગુરુવર્ય...Read more »
એક વખત પ.પૂ.સ્વામીશ્રી વડોદરા પધારી રહ્યા હતા. પ.પૂ.સ્વામીશ્રી રજત જયંતી મહોત્સવ અન્વયે પ્રકાશિત થનાર પુસ્તકોનું નિરીક્ષણ કરી રહ્યા હતા. અચાનક ઘડિયાળ તરફ તેઓની દૃષ્ટિ પડતાં 4:00 વાગ્યા હતા. તેથી...Read more »
ઈ.સ.1966માં એક સમય ગુરુવર્ય પ.પૂ. બાપજી સોરઠ દેશમાં વિચરણ માટે પધારેલા. આ વિચરણ દરમ્યાન તેઓ એક ગામે પધારવાના હતા. એટલે ત્યાંના એક મુમુક્ષુ હરિભક્તે...Read more »
ગુરુવર્ય પ.પૂ.બાપજીના પરમ કૃપાપાત્ર શ્રી જશુભાઈ ભાવસાર પરિવારની આ વાત છે. તેઓની આર્થિક પરિસ્થિતિ ઘણી દૂબળી હતી. ઈ.સ.1990માં એક વાર વાસણા મંદિરે તેમણે ગુરુવર્ય પ.પૂ.બાપજીને...Read more »
ઈ.સ. 2018, એપ્રિલમાં એક વાર વાસણા વિસ્તારના મયૂરભાઈ ગણાત્રાનો દીકરો ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદે આવ્યો. “ઊર્વિલ છે આ...?” હસ્તના નેજવા કરી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સેવક...Read more »
“ભગત, ક્યાંથી આવો છો ?” “મહારાજ, મારું નામ વીરો, હું બોટાદથી આવું છું.” “શીવલાલના ગામથી ?” “હા, મહારાજ, દયાળુ, મેં આપનો મહિમા શીવલાલ...Read more »
વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજી પૂ. સંતોને નાની નાની બાબતોમાં રોકટોક કરીને તેમનું અવરભાવ-પરભાવનું ઘડતર કરતા હોય છે. અને ગુરુવર્ય પ.પૂ. બાપજી ઘડતર કરે એવું પૂ.સંતો કાયમ...Read more »