તા. ૨૬-૦૭-૨૦૧૩ના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે સ્ટાફ સભામાં લાભ આપવા પધાર્યા હતા. બે-ત્રણ નવા હરિભક્તોને ગુરુદેવ પ.પૂ. બાપજીએ પોતાની સાથે લીધેલા.     સ્વામિનારાયણ...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજી જ્યારે મોટા મંદિરે બિરાજતા ત્યારે એક વાર હેતવાળા હરિભક્ત જશુભાઈ ભાવસાર ગુરુદેવ પ.પૂ. બાપજી પાસે આવેલા. તે વેળા જ્યોતિન્દ્રભાઈ આદેશરા ત્યાં હાજર હતા.  જશુભાઈએ ગુરુદેવ...Read more »


એક દિવસ ગુરુદેવ પ.પૂ. બાપજી જમાડવા બેઠા હતા. તેમને માટે આજે ઘણા દિવસે પૂ. સંતો લાડુ બનાવીને લાવ્યા હતા. એટલે પત્તરમાં લાડુ પીરસ્યો. પ્રથમ તો તેમણે આનાકાની કરી,...Read more »


કોઈની પણ મહોબતમાં લેવાયા વિના ગુરુદેવ પ.પૂ. બાપજી હરહંમેશ પોતાની સાધુતામાં અડગ રહ્યા. વર્ષો પહેલાં આપણા ગુરુદેવ પ.પૂ. બાપજી એકાદશીને દિવસે માત્ર મગફળીના દાણાથી ચલાવી લેતા અને ઘણી...Read more »


સાધુને સાધુતા શીખી સંતતા પ્રાપ્ત કરવાની પાઠશાળા એટલે ગુરુદેવ પ.પૂ. બાપજી. ગુરુદેવ પ.પૂ. બાપજીના જીવનનો એક નાનકડો પ્રસંગ એવો નહિ હોય કે જેમાંથી સાધુતા શીખવા ના મળે... સરસપુર મંદિરેથી...Read more »


એક દિવસ ઘાટલોડિયા મંદિરની પ્રાતઃસભા પતાવી ગુરુદેવ પ.પૂ. બાપજી વાસણા મંદિરે પધાર્યા. ઉપર સંત આશ્રમમાં પોતાના આસને જતા હતા. ત્યાં એક ખૂણામાં એક કપડું જોયું ને તરત બોલ્યા, “આ...Read more »


સંપ્રદાયના એક મંદિરે આપણા હરિભક્ત પરિવાર સહિત દર્શન કરવા ગયા હતા. ત્યાં એક મોટેરા સંત હતા; તેમને દંડવત-દર્શન કરીને ‘જય સ્વામિનારાયણ’ કર્યા. એ સંત બહુ વિનયી અને...Read more »


ઠંડીની મોસમમાં અવરભાવનું સ્વાસ્થ્ય સાનુકૂળ રહે તેવા હેતુથી પૂ. સંતોની પ્રાર્થનાથી ગુરુદેવ પ.પૂ. બાપજી ઇન્હેલર તથા ભગવા રૂમાલનો ટુકડો રાખતા હતા. સેવક સંત આ બે વસ્તુ કાયમી જોડે...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજી જ્યારે સદ્. મુનિસ્વામીનો સમાગમ કરવા જતા ત્યારે “સ્વામી, અહીં આવો. એક સેવા છે.” હાથનો ઇશારો કરી સંતો ગુરુદેવ પ.પૂ. બાપજીને ઈર્ષ્યાને લીધે ભંડારમાં બોલાવતા. એટલે...Read more »


“હે મહારાજ ! આજે જે કોઈ આપનાં દર્શન કરે, વાત સાંભળે, પ્રસાદી જમે, અરે ! કોઈ મંદિરના પરિસરમાં આવે તેનો પણ છેલ્લો જન્મ કરજો.” ડભોલી (સુરત) મંદિર ખાતે...Read more »


“દયાળુ, અમારે મૂળી સમૈયામાં જવું છે તો ટિકિટ કઢાવી આપશો ?” “જો સ્વામી મૂળી સમૈયામાં જવું હોય તો જાવ, સભામાં પાંચ-સાત હરિભક્તો જોડેથી થોડા પૈસા માગી લો તોય...Read more »


ઈ.સ. 1996માં સૌપ્રથમ વખત ગુરુદેવ પ.પૂ. બાપજી, ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તથા પાંચ પૂ. સંતો અને સાત હરિભક્તો અમેરિકાના વિઝા લેવા માટે મુંબઈ એમ્બેસીમાં પધાર્યા. વિઝા કાઉન્ટરમાં ઑફિસર તથા...Read more »


એક વખત ગુરુદેવ પ.પૂ. બાપજી સોરઠ વિચરણ માટે પધાર્યા. જોડે એક ઉછીના સંત તથા હેતવાળા હરિભક્તો હતા. તે સમયે વાહનોની પ્રતિકૂળતાને લીધે કેટલાક સ્થળે ચાલીને જવું પડતું. એક વખત...Read more »


“આજે હું તાજું દૂધ લાવ્યો છું તો ઠાકોરજી માટે દૂધપાક બનાવો ને બનાવો જ.” વિચરણ દરમ્યાન એક હરિભક્તે ગુરુદેવ પ.પૂ. બાપજીને આગ્રહ કર્યો. “રસોઈમાં સમય કાઢવો તે કરતાં...Read more »


કારણ સત્સંગની ઇમારતના પાયામાં ગુરુદેવનાં અપાર બલિદાનો સમાયેલાં છે. વર્ષો પૂર્વે ગુરુદેવ પ.પૂ. બાપજી મોટા મંદિરેથી ઉછીના સાધુ લઈ જોષીપુરા વિચરણ અર્થે પધાર્યા. જોષીપુરા પહોંચી જોડેના સંતને કહ્યું,...Read more »


એક વખત ગુરુદેવ પ.પૂ. બાપજી એક ઉછીના સંતને લઈ જોષીપુરા વિચરણ અર્થે પધાર્યા. બીજે દિવસે ગુરુદેવ પ.પૂ. બાપજીને બીજે ગામ જવાનું હતું. તેથી પ્રાત: ક્રિયાથી પરવારી, મહારાજના થાળ...Read more »


ઈ.સ. 1975માં સાગરદાનભાઈ પોતાના મામાજી કવિ જબરદાનજીને ઘનશ્યામનગર મંદિરે ગુરુદેવ પ.પૂ. બાપજીનો મહિમા કહી દર્શન કરવા લઈ ગયા. તેઓ મંદિરે આવ્યા ત્યારે ગુરુદેવ પ.પૂ. બાપજી કથા કરી રહ્યા...Read more »


ઈ.સ. 1987, જાન્યુઆરીમાં ગુરુદેવ પ.પૂ. બાપજી, ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી ત્રણ હરિભક્તો સહિત વાસણા મંદિરના ઘનશ્યામ મહારાજની મૂર્તિ લેવા જયપુર પધાર્યા હતા. જતા પહેલાં ગુરુદેવ પ.પૂ. બાપજીએ પૂ. સંતોને...Read more »


“સ્વામી, ક્યાં જાવ છો ?” “મુનિબાપાની કથાનો લાભ લેવા જઉં છું.” “સ્વામી, એક સેવા હતી; કરશો ?” “શું સેવા છે કહો ને !” “લો, આટલા લાડવાનાં મૂઠિયાં ખાંડી નાખો.” એમ કહી...Read more »


ઈ.સ. 1982-83ના અરસામાં ગુરુદેવ પ.પૂ. બાપજી ઘનશ્યામનગર મંદિરે બિરાજમાન હતા. એ વખતે અન્ય સંસ્થાના એક વડીલ સંત મંદિરે દર્શન કરવા આવ્યા. ગુરુદેવ પ.પૂ. બાપજી પાસે તેઓ બેઠા. ગુરુદેવ...Read more »