એક વર્ષ પહેલાં અમદાવાદ વાસણાની નજીકના વિસ્તારના એક હરિભક્ત ગુરુવર્ય પ.પૂ. બાપજીને મળવા આવેલા. જેઓ અંતરે ખૂબ દુ:ખી હતા. જેઓ સરકારી બાંધકામ વિભાગમાં કૉન્ટ્રાક્ટ ઉપર કામ કરતા. પરંતુ...Read more »
તા. 18-7-2015 ને શનિવારના રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી પંચમહાલના સરસવા ગામે સમૈયામાં પધાર્યા. ગુરુવર્ય પ.પૂ. બાપજીનું અવરભાવનું સ્વાસ્થ્ય સારું નહોતું છતાં આટલા દૂરના સેન્ટરમાં ગુરુવર્ય પ.પૂ. બાપજી...Read more »
તા. ૨૨-૧૨-૨૦૧૮ ને શનિવારના રોજ પૂનમનો સમૈયો હતો. આ સમૈયામાં અગાઉ પ.પૂ. સ્વામીશ્રી સાથે સંપર્કમાં આવેલ સુરતમાં એક પાર્ષદ લાભ લેવા તથા ગુરુવર્ય પ.પૂ. બાપજી-પ.પૂ. સ્વામીશ્રીનાં...Read more »
“સંતો, ગઈ કાલે પૂનમમાં સૌરાષ્ટ્રના હરિભક્તો ઠાકોરજી માટે ને સંતો માટે કેરી લાવ્યા હતા, તે કેરી અહીંયાં છે ?” “હા બાપજી, કેરીની પેટીઓ અહીંયાં જ છે.” ...Read more »
“આપે જ્ઞાનદાન જનને રે, કરી વાલપના વચનને રે; હિતકારી છે સહુના સ્નેહી રે, જાણો પર ઉપકારી એહી રે.” ગુરુવર્ય પ.પૂ. બાપજીના અવરભાવના જીવનમાં નિષ્કુળાનંદ સ્વામીની આ...Read more »
થોડાં વર્ષો પહેલાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ વાસણા મંદિરે સેવામાં રહેતા સ્ટાફમુક્તોને એકાદશીએ એક જ ટાઇમ ફરાળ કરવું એવો નિયમ આપ્યો હતો. એ એક ટાઇમમાં સવારે પૂજાની...Read more »
એક વખત એક પ્રેમી હરિભક્ત ગુરુદેવ પ.પૂ. બાપજી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે, “બાપજી, જો મને એક વખત મહારાજ દર્શન આપે તો હું એમને પકડી...Read more »
એક વખત એક હરિભક્તે પૂછ્યું, “બાપજી, આપ ત્રણ વાર પ્રગટ... પ્રગટ... પ્રગટ... શા માટે બોલાવો છો ?” ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “આ જ શ્રીજીમહારાજ ભૂતકાળમાં પ્રગટ હતા....Read more »
થોડા સમય પહેલાં વૈશ્વિક મંદીનું જોર ખૂબ જ હતું. જેના લીધે આપણા ઘણા હરિભક્તો દુઃખી હતા. નોકરી-ધંધામાં ખૂબ મુશ્કેલીઓ હતી, વિકટ પરિસ્થિતિ હતી. ...Read more »
વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને રાજી કરવા માટે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુવર્ય પ.પૂ. બાપજીના અવરભાવમાં ૮૭ વર્ષ પૂર્ણ થયે ૮૭ કલાકના નકોરડા ઉપવાસ કરવા છે તેવું...Read more »
ઈ.સ. ૨૦૧૨માં એક વખત વાસણા મંદિરના કોઈ એક વિભાગમાં સમર્પિતમુક્ત સેવા કરી રહ્યા હતા. સેવા માટે તેઓ એમની ઑફિસમાં મોટી ટ્યૂબલાઇટ કરીને બેઠા હતા. ...Read more »
ઈ.સ.1970થી 1980 દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. બાપજી ઘનશ્યામનગર મંદિરે બિરાજતા તે સમયે આખા મંદિરની સ્વચ્છતા સ્વયં કરતા. મંદિરનાં શૌચાલયો અને મુતરડી પણ જાતે સાફ કરતા. ...Read more »
ગુરુવર્ય પ.પૂ.બાપજી મોટા મંદિરે બિરાજતા ત્યારે એમનો દૈનિક ક્રમ અતિ અતિ વ્યસ્ત. તેમાં એક સળી જેટલો અવકાશ તેઓ રહેવા દેતા નહીં. બ્રાહ્મકાળે સાડા...Read more »
ઈ.સ. ૨૦૧૦-૧૧માં ગુરુવર્ય પ.પૂ. બાપજીનું અવરભાવનું સ્વાસ્થ્ય નાદુરસ્ત રહેતું. તબીબોની સૂચના અનુસાર ગુરુવર્ય પ.પૂ.બાપજીને નારિયેળનું પાણી આપવામાં આવે તો સ્વાસ્થ્ય માટે અનુકૂળ રહેશે. ...Read more »
તા.૧૧-૩-૨૦૧૮ના રોજ સંધ્યા સમયે સેવક સંતો ગુરુવર્ય પ.પૂ.બાપજીને સંત આશ્રમના હૉલમાં મુક્તવિહાર કરાવી રહ્યા હતા. “સ્વામી,ત્યાં સંતોના આસને પડદામાંથી લાઇટ દેખાઈ રહી છે.જુઓને ત્યાં...Read more »
ગુરુવર્ય પ.પૂ.બાપજી કચ્છના ભારાસર ગામે સત્સંગ વિચરણ માટે પધારેલા.ગામના હરિમંદિરમાં ગુરુવર્ય પ.પૂ.બાપજી સંતો-ભક્તો સાથે થોડી વાર માટે રોકાયા હતા. મંદિરે સંતો આવ્યા એવી ભાળ...Read more »
વાત્રક નદીના કાંઠે સલુજીની મુવાડી ગામના હીરાજી ઠાકોર. ઘનશ્યામનગર મંદિરની બાજુના વિસ્તારમાં રહેતા. તેઓ દારૂના ચુસ્ત વ્યસની હતા. એક વાર મંદિરના સમૈયા પ્રસંગે...Read more »
“આ બટાકું પચાસ ટકા સારું છે... કોણ સમારે છે ?” “બાપજી, મેં સમાર્યું છે.” પૂનમની શાક સમારવાની સમિતિના એક સ્વયંસેવક બોલ્યા. “મુક્તરાજ, કોઈ...Read more »
તા.૯-૨-૨૦૧૩ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે ગુરુદેવ પ.પૂ. બાપજી સભામાં લાભ આપવા પધાર્યા હતા. ગુરુદેવ પ.પૂ.બાપજીના આગમને આજીવન સેવામાં રહેલા ભગુજી ખૂબ રાજી હોય. ...Read more »
તા.૧૯-૭-૨૦૧૮ ને ગુરુવારના રોજ સાંજે ગુરુવર્ય પ.પૂ. બાપજી સૌ સંતો-હરિભક્તોને દર્શન-આશીર્વાદનો લાભ આપવા આસનેથી બહાર પધાર્યા. ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન કરવા માટે અમદાવાદનાં બે...Read more »