સ્વામી ! ઊપજ કરતાં ખર્ચ વધારે થાય છે. ભાવનગર રાજ્યની મહેસૂલ પણ ભરી શકાતી નથી. જો દેવું વધી ગયું હોય તો તમામ નીપજ રાજ્ય લઈ લેશે.” પોતાનું સર્વસ્વ...Read more »


શ્રીહરિ વણથાક્યા રાતોની રાતો વાતો કરતા. સંતો-હરિભક્તો પણ તત્પરતાથી રસપાન કરતા. પરંતુ ક્યારેક કોઈને સભામાં ઝોકું આવી જાય તેવું પણ બનતું. ત્યારે શ્રીહરિએ સૌને જાગૃત રાખવા, ઝોકું...Read more »


એક દિન શ્રીહરિએ સદ્. બ્રહ્માનંદસ્વામીને બેરખો માર્યો. સ્વામી ઝબકી ગયા ! અને મહારાજને પૂછ્યું, “મને કેમ બેરખો માર્યો ?” “સ્વામી, તમે ઝોલું ખાધું એટલે. નિયમ એટલે નિયમ.”...Read more »


“તારા સ્વામિનારાયણ વિસનગર હોય કે ગમે ત્યાં હોય પણ જો તેઓ કાલે સવારે આંહીં હાજર નહિ થાય તો તારા બંને ઢીંચણ ભાંગી જશે.” આ શબ્દો હતા ભોંયરાના...Read more »


સંવત 1865માં શ્રીહરિ કચ્છ વિચરણ કરી રહ્યા હતા ત્યારે શ્રીહરિનાં દર્શનાર્થે એક સંત મંડળ આવ્યું. સંતોએ પોતાના અતિ સ્નેહી એવા મહારાજના ચરણે કેરીની ભેટ ધરી. શ્રીહરિએ મંડળધારી સંતને...Read more »


શ્રીહરિનું પ્રથમ કચ્છ વિચરણ હતું. તે સમયે ભૂજનગરને વિષે સુંદરજીભાઈના ઘરની બહાર ઓસરીએ શ્રીહરિ ગાડાં પર ગાદલું નખાવીને બિરાજ્યા હતા. સદ્. આત્માનંદ સ્વામીને પોતાની બાજુના ગાડામાં બેસાડ્યા...Read more »


શ્રીહરિ ભૂજમાં સંતો-હરિભક્તો સહિત હમીર સરોવરમાં સ્નાન કરવા માટે પધાર્યા. શ્રીહરિએ સંતો-હરિભક્તો સાથે જળક્રીડા કરી ખૂબ સુખ આપ્યાં. પછી પોતે સિદ્ધાસન વાળી જળમાં ડૂબકી મારી તળિયે બેસી ગયા. સૌ...Read more »


સંવત 1866માં શ્રીહરિ કાળા તળાવ પધાર્યા હતા. બપોરે સંતોની સભામાં વાત કરતાં કહ્યું, “શાસ્ત્રકારોએ અત્યાર સુધી શાસ્ત્રોમાં નિયમો પાળવાનું ઘણું લખ્યું છે પરંતુ કોઈએ નિયમો પાળ્યા નથી...Read more »


સંવત 1866માં શ્રીહરિએ ભૂજમાં ખૂબ ધામધૂમથી ફૂલદોલનો ઉત્સવ કર્યો. વિદાય લેતી વખતે સર્વે હરિભક્તોએ શ્રીહરિને પ્રાર્થના કરતાં કહ્યું, “મહારાજ ! અમારા ઉપર દયા રાખજો.” “તમે પણ અમારા ઉપર...Read more »


સંવત 1867માં શ્રીજીમહારાજે અગત્રાઈમાં ભવ્ય ઉત્સવ ઊજવ્યો. ઉત્સવ બાદ સર્વે હરિભક્તો મહારાજની રજા લઈ પોતપોતાને ગામ જવા લાગ્યા. દર્શનાર્થી હરિભક્તોને શ્રીજીમહારાજ પૂછતા : “સત્સંગ કરવાનું સુખ આવે...Read more »


સંવત 1867માં શ્રીહરિ કંડોરડા નદીએ સ્નાન કરવા પધાર્યા. નદીને કાંઠે આંબલીઓની ઘટા જોઈ શ્રીહરિએ એક વિપ્રને કહ્યું, “જાવ, ગામમાં જઈને અમારા નામે નોતરાં આપી આવો. અમારે અહીં...Read more »


સંવત 1867માં શ્રીહરિ જીરણગઢ પધારેલા. દરરોજ હરિભક્તોને ઘેર પધરામણીએ તથા જમવા પધારતા. ગોકળદાસ ભાટિયાના આગ્રહને વશ થઈ શ્રીહરિએ તેમને પણ સેવાનો અવસર આપ્યો. ગોકળદાસે તો મહારાજ માટે...Read more »


ભેંસજાળમાં રાણા કાયાભાઈના બહેન સાંખ્યયોગી હતાં. તેમનો હાથ ભાંગી ગયો હતો. સંબંધીઓએ તેમને કહ્યું કે, “ચુડા ગામે હાથ ચડાવનારો માણસ સારો છે. તેની પાસે જઈએ.” “ભાઈ, હું સાંખ્યયોગી...Read more »


ભૂજના સાંખ્યયોગી સૂરજબા મહામુક્ત હતાં. એક વખત ગઢપુરમાં શ્રીહરિને તેમણે વાત કરી : “હે મહારાજ, આપના હસ્ત જેવા મારા હાથ છે કે નહીં ?” “ના, અમારા હાથ જેવા...Read more »


ગામ સરસવણીની ભાગોળે શ્રીજીમહારાજ સભા ભરીને બિરાજ્યા હતા. ત્યાં બે પાટીદાર સંકલ્પ કરીને આવ્યા કે, “સ્વામિનારાયણ તેમના ચરણમાં સોળ ચિહ્ન આપણને દેખાડે તો એ ભગવાન ખરા !” સભામધ્યે...Read more »


એક વખત વડતાલમાં રાત્રિ સમૈયો હતો. મહારાજ સભા ભરીને બિરાજ્યા હતા. એકાએક મહારાજ બોલ્યા, “આ સભામાં પૂતના જેવી કોઈ બાઈ આવી છે તે અમને મારવા સારુ અડદ...Read more »


એક વખત વડોદરાના રામચંદ્ર વૈદરાજે જલેબી, અન્ય ઉત્તમ પકવાન તથા શાક વગેરેનો થાળ ભરી મહારાજની મૂર્તિ આગળ ધર્યો. એ સમયે મહારાજે થાળમાંથી આઠ જલેબી લઈ દિવ્ય રૂપે...Read more »


રાઠોડ ધાધલના ઘરના રાણદેબા. રાણદેબાને મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણમાં અપાર હેત હતું. એક વખત શ્રીજીમહારાજ રાઠોડ ધાધલને ઘેર પધાર્યા. તે વખતે તેમનાં પત્ની રાણદેબા વલોણું કરતાં હતાં. પરંતુ...Read more »


આમોદના દિનાનાથ ભટ્ટ પ્રખર જ્ઞાની હતા. શ્રીજીમહારાજના સમયમાં અગ્રગણ્ય જ્ઞાનીઓમાં તેમનું સ્થાન હતું. તેઓ ઉત્સવ-સમૈયા પ્રસંગે કથા વાંચતા. તેમને શાસ્ત્રના અઢાર હજાર શ્લોક મુખપાઠ હતા. તેથી તેનું...Read more »


એક વખત શિયાળાની કડકડતી ઠંડીમાં નાજા જોગિયા અને અલૈયા ભક્ત ઘેલાના ઠંડા જળમાં બેસી આકરું તપ કરતા હતા. શ્રીહરિ સંતો-હરિભક્તોને આવું આકરું તપ-જપ-ભજન કરતાં જુએ તો અતિશે...Read more »