એક વખત શ્રીજીમહારાજ ઉગમણાબારના ઓરડાની ઓસરીએ સભા ભરીને બિરાજમાન હતા. ત્યાં સદ્. નિષ્કુળાનંદ સ્વામી આવીને બોલ્યા જે, “મહારાજ ! તમે ઘેલા નદીએ પધારો તો આપણે...Read more »
કચ્છ વિચરણ કરતા આધોઈમાં શ્રીજીમહારાજ લાધાજીના દરબારમાં ઊતર્યા. અહીં શ્રીજીમહારાજને લાલજી સુથારને દીક્ષા આપ્યાની સ્મૃતિ થઈ આવી. વૈરાગ્યમૂર્તિ લાલજી સુથારે શ્રીજીમહારાજની અનુજ્ઞાથી એક ક્ષણમાં જ...Read more »
કુંડળ નામનું એક ગામ. ગામની સીમમાં ઘણી બોરડીઓ. આ બોરડીઓ પર લૂંબે-ઝૂંબે બોર આવ્યાં હતાં. પાકાં અને મધમીઠાં બોર ! રાતાં-ચોળ ને રસભરેલાં બોર...Read more »
એક દિવસ શ્રીજીમહારાજ દાદાખાચરના દરબારમાંથી ઘોડીએ સવાર થઈ પાંચ-સાત પાર્ષદોને લઈને ચાલ્યા. તે બજારે થઈને લક્ષ્મીવાડીએ પધાર્યા ને હાલ બળદ બાંધવાની ગમાણ છે ત્યાં...Read more »
એક સમયે શ્રીજીમહારાજે સારંગપુરમાં હરિભક્તોને લાડ લડાવવા ને દિવ્ય સ્મૃતિ આપી ભીંજવવા માટે ફૂલદોલોત્સવ ઊજવ્યો હતો. ફૂલદોલોત્સવની તૈયારી માટે રાઠોડ ધાધલે તથા જીવાખાચરે ગાડાં ભરી કેસૂડા...Read more »
રાઠોડ ધાધલના ઘરના રાણદેબા. રાણદેબાને મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણમાં અપાર હેત હતું. એક વખત શ્રીજીમહારાજ રાઠોડ ધાધલને ઘેર પધાર્યા. તે વખતે તેમનાં પત્ની રાણદેબા વલોણું કરતાં હતાં. પરંતુ...Read more »
એક દિન સંધ્યા સમયે શ્રીજીમહારાજ સભામાં બિરાજમાન હતા. સભામાં સૌ સંતો-ભક્તોને કથાવાર્તાનું સુખ આપી રહ્યા હતા. તે સમયે મુકુન્દ બ્રહ્મચારી સભામાં પોઢી રહ્યા હતાં. શ્રીજીમહારાજની બાજુમાં જ...Read more »
એક સમયે ગઢડામાં શ્રીજીમહારાજ દાદાખાચરના દરબારમાં ઉગમણાબારને ઓરડે થાળ જમીને સંતની પંક્તિમાં પીરસી હાથ પગ ધોઈને ઢોલિયે બિરાજમાન થયા હતા. તે વખતે નિર્મળાનંદ સ્વામી નાહી પત્તર લઈને...Read more »
શ્રીજીમહારાજ સુરત પધાર્યા હતા. અને અહીંના હરિભક્તોના મનોરથ પૂર્ણ કરવા શ્રીજીમહારાજ એમના ઘરે પધારતા અને એમની ભેટો સ્વીકારી સૌને સુખ આપતા હતા. એક દિન શ્રીજીમહારાજ મિ. એન્ડરસન...Read more »
શ્રીજીમહારાજ ગઢડા પધાર્યા એટલે વસંતોત્સવની તૈયારી એભલબાપુનો પરિવાર તથા સંતો-ભક્તો કરવા લાગ્યા. શ્રીજીમહારાજ અક્ષરઓરડીમાં બિરાજમાન થયા હતા. બાપુ એભલખાચર દાદાખાચરને લઈને ત્યાં આવ્યા. એભલબાપુએ શ્રીજીમહારાજને દંડવત કર્યા...Read more »