ઈ.સ. ૧૯૯૮ની સાલમાં એસ.એમ.વી.એસ. સમાજના એક અગ્રેસર હરિભક્ત રાજુભાઈ સોનીનો આ પ્રસંગ છે. રાજુભાઈ સોનીને એકવાર રાત્રે છાતીમાં ખૂબ દુખાવો થવા લાગ્યો અને એજ સમયમાં મહારાજનાં દિવ્ય તેજોમય...Read more »
“પોતે દુઃખો ઘણાં વેઠી, જીવોને સુખ આપ્યાં છે.” વ્હાલા ગુરુદેવ પ.પૂ.બાપજીની નાદુરસ્ત તબિયત હોવા છતાં સામેથી વાસણા વિસ્તારમાં અબજીબાપાનગરમાં તમામ હરિભક્તોને ત્યાં પધરામણી કરવાનું કહ્યું. અબજીબાપાનગરમાં બે ફ્લેટ તથા...Read more »
ઈ.સ. ૨૦૦૧માં સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવના પ્રચાર-પ્રસાર માટે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી નગરયાત્રાનું આયોજન કર્યું હતું. વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી પણ દર્શન-આશીર્વાદ આપવા ઘાટલોડિયા વિસ્તારની નગરયાત્રામાં પધાર્યા હતા. ઘાટલોડિયાના...Read more »
એક વખત મોડાસા ખાતે એક હરિભક્તના ઘરે પધરામણી હતી. તે હરિભક્તે ગુરુદેવ પ.પૂ. બાપજી સાથે ફોટા પડાવવા માટે પ્રાર્થના કરી. સાથે રહેલા સંતોએ ગુરુદેવ પ.પૂ. બાપજીની આસપાસ...Read more »
ગુરુદેવ પ.પૂ. બાપજી દરરોજ વહેલી સવારે ૩:૩૦ વાગ્યે ઊઠી જાય. પછી તેઓ પ્રાર્થના તથા ધ્યાન કરે. નિત્ય એક કલાક સુધી બે હાથ જોડી મહારાજને ખૂબ પ્રાર્થના કરે....Read more »
ગુરુદેવ પ.પૂ. બાપજી એટલે સાધુતાની સાક્ષાત્ મૂર્તિ. સાધુતાના મૂલ્યોનું નિરંતર જતન એમના અવરભાવના જીવનમાં ક્ષણે ક્ષણે અનુભવાય. એક વખત સેવક સંતના ગાતડિયાને રફૂ કરાવેલું હતું. ગાતડિયા પર ગુરુદેવ પ.પૂ....Read more »
એક યુવક સ્વામિનારાયણ ધામ ખાતે થતી શુક્રવારની ગુરુદેવ પ.પૂ. બાપજીની સભામાં લાભ લેવા આવતો. આ યુવક સાવ નવો. એને સત્સંગનું પૂરેપૂરું જ્ઞાન પણ નહીં. છતાં તે ગુરુદેવ...Read more »
રાજસ્થાનના કનબા ભચેડિયા તથા ભગત ભેંસરા ગામના હરિભક્તો ગોધર સમૈયામાં ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદનો લાભ લેવા પધાર્યા હતા. ગામના બધા હરિભક્તો ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શન માટે લાઇનમાં...Read more »
ગુરુદેવ પ.પૂ. બાપજી યુવાનોને સત્સંગનો રંગ ચડે તે માટે સતત ને સમે સમે સંભારતા રહે. એક યુવક સાવ નવો જ સત્સંગમાં આવ્યો. તેને સત્સંગ ગમે તેથી તે...Read more »
એક યુવક ગુરુદેવ પ.પૂ. બાપજીની સેવામાં નવા જોડાયેલા. ગુરુદેવ પ.પૂ. બાપજીએ એમને નિકટ બોલાવી બ્રહ્મચર્ય જીવન અંગે પૂછ્યું. તે યુવક બ્રહ્મચર્ય પાળતા નહોતા. ગુરુદેવ પ.પૂ. બાપજીએ યુવકને બ્રહ્મચર્ય...Read more »
ગુરુદેવ પ.પૂ. બાપજી પરાયાને પણ પોતાના કરી તેમની ઉપર કૃપાનો ધોધ વહાવતા. મહીસાગર નદી પર બાંધેલા કડાણા ડેમના પાણીથી ઘેરાયેલા ટીમલા ગામે તેઓ પધાર્યા. ત્યારે તેમણે સામે ચાલી...Read more »
એક વખત ગુરુદેવ પ.પૂ. બાપજી સંતરામપુર તાલુકામાં વિચરણ કરી ગોધર પરત પધારતા હતા. બપોરના ૨:૩૦ વાગી ગયા હતા. ઠાકોરજી જમાડવાના બાકી હતા. રસ્તામાં કોઈએ હાથ લાંબો કર્યો તેથી...Read more »
ગુરુદેવ પ.પૂ. બાપજીના આસને મહારાજ અને બાપાશ્રીની મૂર્તિ હતી પણ સદ્ગુરુશ્રીઓની મૂર્તિ નહોતી. પછી પૂ. સંતોએ એક મૂર્તિને વિષે મહારાજ, બાપાશ્રી તથા તમામ સદ્ગુરુશ્રીઓ સાથેની મૂર્તિ બનાવી....Read more »
ગુરુદેવ પ.પૂ. બાપજીની તબિયત અવરભાવમાં નરમ-ગરમ રહેતી. તેથી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ગુરુદેવ પ.પૂ. બાપજીને ગોધર ગુરુપૂર્ણિમાના સમૈયામાં પ્રત્યક્ષ ન પધારતાં વિડિયો કોલિંગ દ્વારા દર્શન આપવા પ્રાર્થના કરતા...Read more »
ગુરુદેવ પ.પૂ. બાપજી કાયમ સંતો-પાર્ષદોના દીક્ષા વિધિ જેવા ઉત્સવોમાં પણ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને જ આગળ કરે. તેમને જ દીક્ષા વિધિ કરાવવાનું સોંપે અને કહે : “સ્વામી, (ગુરુવર્ય પ.પૂ....Read more »
સંસ્થાના વરિષ્ઠ સંત પૂ. પૂર્ણસ્વામી. જેઓ ગુરુદેવ પ.પૂ. બાપજીની સંગે રહી, ગુરુદેવ પ.પૂ. બાપજીની ખૂબ હેતલ સ્મૃતિઓ પામ્યા છે. તેઓ ગુરુદેવ પ.પૂ. બાપજી સંગેની દિવ્યાનુભૂતિ વર્ણવતા જણાવે...Read more »
ગુરુદેવ પ.પૂ. બાપજી એટલે લાગણીનો સમુંદર. એમાંય નવા અને નાના સંતોને તો ગુરુદેવ પ.પૂ. બાપજી ખૂબ જ સાચવે. તેઓ દુખિયા ન થાય, ઓશિયાળા ન થાય તેની ખૂબ...Read more »
ઈ.સ. ૨૦૧૫નો સંત દીક્ષા વિધિ હતો. એ વખતે જે નવા સંતો થયા તે પૂ. સંતોનાં નામ ગુરુદેવ પ.પૂ. બાપજીએ પાડ્યાં. મહારાજના ટાઇટલ મુજબ - સર્વોપરી, સહજાનંદ, અવતારી,...Read more »
વડોદરા નિવાસી ને હાલ સુરત વસતા પ.ભ. શ્રી પી.બી. પટેલ જેઓ ઘણા વર્ષોથી કાર્ય સત્સંગમાં જોડાયેલા હતા. ખૂબ તન-મન-ધનથી સેવા કરતા હતા. પરંતુ અંતરમાં શાંતિનો અનુભવ થતો...Read more »
ગુરુદેવ પ.પૂ. બાપજીએ ઘનશ્યામભાઈ મિરાણીને પોતાથી વધુ નિકટ લેવા સુરેન્દ્રનગર લઈ જવાનું આયોજન કર્યું. તેમણે ઘનશ્યામભાઈને બોલાવીને પૂછ્યું, “તારે બે-ત્રણ દિન અમારી સાથે સુરેન્દ્રનગર શિબિરમાં આવવાનું છે....Read more »