“હે મહારાજ, હું આ તમારી ઉપાસના પ્રવાર્તાવું છું, હું કાંઈ બધાને મારો મહિમા કહેતો નથી; આપનો જ મહિમા કહું છું. મારે કંઈ મારો સિદ્ધાંત પ્રવાર્તાવવાનો નથી. આપના જ...Read more »
ગુરુદેવ પ.પૂ. બાપજી અનંતના ગુરુ હોવા છતાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ઉપર અત્યંત રાજીપો વરસાવે, સ્વમુખે તેમનો મહિમા સમજાવે : પોતાના સંતો અને સમગ્ર સમાજને એવું કહે કે,...Read more »
તા. ૨૨-૮-૨૦૧૯ના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજી પોતાનો દેખાતો અવરભાવ અદ્રશ્ય કરવાના હતા એ પૂર્વે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ઉદાસ થઈ ગયા હતા. ગુરુદેવ પ.પૂ. બાપજી ને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની...Read more »
સંજયભાઈ ઠક્કરના ‘બાપજી’ ફાર્મ હાઉસ પર ગુરુદેવ પ.પૂ. બાપજીને બાયપાસ બાદ આરામ માટે રાખવામાં આવ્યા હતા. તા. ૧૧-૧૨-૨૦૦૭ના રોજ સાંજે ૭:૩૫ વાગે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ગુરુદેવ પ.પૂ. બાપજીને...Read more »
અવરભાવમાં બાયપાસ સર્જરી બાદ ક્રિષ્ના હૉસ્પિટલના રૂમ નં. ૧૨૨માં ગુરુદેવ પ.પૂ. બાપજીને રાખવામાં આવ્યા હતા. તા. ૩-૧૨-૨૦૦૭ના રોજ રાત્રે ૮:૦૫ વાગે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તથા સાથે રહેલા સંતો...Read more »
ઈ.સ. ૧૯૯૮માં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના સાંનિધ્યમાં મહેમદાબાદમાં નદીકિનારે વસંત રજત સેવાશ્રમ ખાતે ત્રણ ત્રણ દિવસની બાળકો, કિશોરો, યુવકો, વડીલોની શિબિર થતી હતી. ત્યાં ચીકુવાડી હતી. ત્યાં...Read more »
હે ગુરુદેવ પ.પૂ. બાપજી ! આપ (અધ્યાત્મ માર્ગના) પીએચ.ડીના પ્રોફેસર છતાંય આપ પ્રાથમિક કક્ષાના શિક્ષક બની ભૂલકાંઓને લાભ આપવા સ્પેશ્યલ બાળ સભામાં, બાળ શિબિરોમાં, કૅમ્પોમાં પધારી સૌને...Read more »
હે ગુરુદેવ પ.પૂ. બાપજી ! જ્યારે કોઈ બાળમુક્ત આપની અતિ નિકટ આવે પછી એને પ્રશ્ન પૂછે, “તારે કોના જેવા થવાનું છે ?” પછી ગુરુદેવ પ.પૂ. બાપજી આપ જ...Read more »
ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શને ધૈર્ય કેતનભાઈ પટેલ જ્યારે જ્યારે આવે ત્યારે તેને ગુરુદેવ પ.પૂ. બાપજી, આપ “જો બોબડો આયો” એમ કહી સંબોધતા. પછી તે ગુરુદેવ પ.પૂ. બાપજીને પ્રાર્થના...Read more »
શ્લોક જીગરભાઈ બશેરી ગુરુદેવ પ.પૂ. બાપજીના રોજના નિત્યક્રમ પ્રમાણે દર્શને આવે. ત્યારે તે રેલિંગ ઊંચી કરી ગુરુદેવ પ.પૂ. બાપજીની પાસે દોડી આવે. ત્યારે આપ તરત બોલો, “જો ડેટું...Read more »
ગુરુદેવ પ.પૂ.બાપજી જ્યારે જ્યારે ઘાટલોડિયા મંદિરે પધારે ત્યારે રસ્તામાં શાસ્ત્રીનગરના દેવ મહારાજ મેઇન રોડ ઉપર આવીને ઊભા રહી જાય. તેમનો પ્રેમ જોઈ ગુરુદેવ પ.પૂ. બાપજી જોડેવાળાને કહે, “દેવ...Read more »
ઈ.સ. ૨૦૦૮ની સાલમાં ગુરુદેવ પ.પૂ. બાપજી ભરૂચ વિચરણ અર્થે પધાર્યા હતા. ભરૂચના પ.ભ. શ્રી નિરંજનભાઈના ઘરે હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુદેવ પ.પૂ. બાપજીની પધરામણી હતી. નિરંજનભાઈના હૈયે ખૂબ આનંદ...Read more »
સુરેન્દ્રનગર બ્રહ્મસત્રની દિવ્ય લીલા સંભારતાં આંખો અશ્રુભીની થઈ જાય. બાપજી, આપ સવારે ૬થી રાત્રે ૧૧ વાગ્યા સુધી કથાવાર્તાનો લાભ આપી સુખિયા કરતા. ફરીથી આપ પાંચ-સાત સભ્યોના ટ્યૂશન...Read more »
ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીને દિવ્યપુરુષ વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી સાથે અનેક વખત અંતર્યામીપણાંનાં દર્શન થતા. જે મુક્તપુરુષનો ઠેઠનો પરભાવનો ગુણ છે. જેમ કે, સન ૧૯૭૯માં શ્રાવણ માસમાં વ્હાલા ગુરુદેવ પ.પૂ....Read more »
એક વખત એક સંત વહેવારે સુખી એવા હરિભક્તને ગુરુદેવ પ.પૂ. બાપજી પાસે દર્શન કરાવવા લાવ્યા. પછી હરિભક્તની ઓળખાણ આપતાં બોલ્યા કે, “બાપજી, આ હરિભક્ત કરોડપતિ છે.” આ સાંભળીને...Read more »
સુરતના ડૉ. અશોકભાઈ તેજાણી સત્સંગમાં આવ્યા પૂર્વે પોતાના મોક્ષ માટે ઘણી જગ્યાએ જતા. દર એકાદશીએ તેઓ સ્વામિનારાયણ મંદિરમાં દર્શને જતા, સંતોનો જોગ-સમાગમ કરતા. પરંતુ પોતે મુમુક્ષુ હતા તેથી...Read more »
એક વખત સત્સંગ પારાયણનું આયોજન થયું હતું. પારાયણનું આયોજન મોટા પાયે હતું. વૃષપુરમાં બાપાશ્રીના પ્રાસાદિક સ્થાનમાં હરિભક્તોના ઉતારા, જમાડવા-પોઢાડવા-બેસાડવાની વ્યવસ્થા માટે ઘણું આયોજન કરવું પડે.આ પારાયણની મુખ્ય...Read more »
“બાપા એટલે બાપા.” જીવનપ્રાણ બાપાશ્રીનું નામ લેતાં, સાંભળતાં ગુરુદેવ પ.પૂ. બાપજીનું મુખ ભરાઈ આવે. આનંદના ઓઘ ઊતરે. થોડા સમય પહેલાં ગુરુદેવ પ.પૂ. બાપજીનું સ્વાસ્થ્ય ખૂબ નાદુરસ્ત હતું. અતિશે અશક્તિ...Read more »
“બાપજી, આપ રાજી રહેજો… પણ અમારે આપનું જતન કરવાનું હોય. આપ અમારા પ્રાણાધાર છો, અમારું જીવન છો.” “સ્વામી, અમારા કારણે બીજાને તકલીફ ન અપાય.” વાત એમ છે કે વ્હાલા...Read more »
વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી સંતો-હરિભક્તોના ભગવદી અંગ જોઈને ખૂબ રાજી થઈ જતા અને તેમની સેવા પણ ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વીકારતા. વાસણા મંદિરની સામે શ્રીજીબાપા મેડિકલ સેન્ટરમાંથી દરરોજ સાંજે...Read more »