ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ઘણી વાર રુચિ જણાવતા હોય છે કે, જેનામાં પાંચ ગુણ હોય તેને અમારી જોડે રાખવા બહુ ગમે. તેમાંનો એક ગુણ છે : ચોખ્ખાઈ. ગાંધીનગર સ્વામિનારાયણ ધામ...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજી એટલે કથાવાર્તાનું સદાવ્રત.  કથાવાર્તા વિના તેમને ઘડીએ ન ચાલે. તેઓ રોજ જુદા-જુદા વારે અલગ અલગ સેન્ટરમાં લાભ આપવા માટે પધારતા.  તા. ૨૬-૧૨-૨૦૧૩ ને શુક્રવારના રોજ સ્વામિનારાયણ...Read more »


 “પરમાર્થ અર્થે આવિયા, નિજ સ્વાર્થ નહિ લવલેશ; એવા થકા ભમે ભૂમિમાં, આપે સહુને સારો ઉપદેશ.” તા. ૯-૬-૨૦૧૩ના રોજ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું પંચમહાલના ગામડામાં પધરામણીનું આયોજન ગોઠવાયું હતું. ગુરુવર્ય પ.પૂ....Read more »


દિવાળીના દિવસો પૂર્ણ થયા. ભગવાનના ભક્તો માટે આખા વર્ષનું ભાથું ભેગું કરવાનો સમય એટલે કે જ્ઞાનસત્ર આવી ગયું. દેશોદેશના નાના-મોટા સૌ હરિભક્તોનાં સમૂહ સ્વામિનારાયણ ધામ ખાતે આવવા...Read more »


ઈ.સ. 2013-14માં એસ.એમ.વી.એસ. સંસ્થાના વડીલ સંત પૂ. આનંદસ્વામીના અંતિમ મંદવાડના દિવસો હતા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એટલે દયાનો દરિયો અને માતૃવાત્સલ્યતાનો સાગર. જેઓ પળે પળે સંસ્થાના એક એક...Read more »


ઈ.સ. 2013ની સાલ હતી. સ્વામિનારાયણ ધામ ગાર્ડનમાં AVP કેમ્પમાં સંતો-હરિભક્તો ગુરુદેવ પ.પૂ. બાપજીના પ્રસંગોનું મહિમાગાન કરી રહ્યા હતા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પણ બિરાજ્યા હતા. એક પછી એક વડીલ...Read more »


સંતૂર ફાર્મમાં એસ.ટી.કે.ના મુક્તોની શિબિર ચાલુ હતી. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ગાર્ડનમાં એસ.ટી.કે.ના મુક્તોને કથાવાર્તાનો લાભ આપી રહ્યા હતા. સભા પૂર્ણ થયા બાદ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનાં દર્શન કરી સૌ...Read more »


આદર્શ વડીલ કેમ્પમાં વડીલોને બળપ્રેરક લાભ આપી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સંત આશ્રમમાં પરત પધારતા હતા. રસ્તામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ STKના મુક્તોને પૂછ્યું, “મુક્તો ! બોલો, આજે સભામાંથી...Read more »


ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીના શયનનું આસન તૈયાર કરવા સેવક સંત ગુરુજીના આસને ગયા. એ દરમ્યાન ગુરુજીનું સેવાકાર્ય ચાલુ હતું. સેવક સંતે પોઢવા માટે આસન તૈયાર કરી દીધું. ગુરુજી સેવા પૂર્ણ...Read more »


ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી તા. ૧૬-૯-૨૦૨૨ના રોજ ઘાટલોડિયા સત્સંગ વિચરણ અર્થે પધાર્યા. રસ્તામાં એક બોર્ડ આવ્યું જેના પર ગુરુજીની દૃષ્ટિ પડી. બોર્ડમાં લખ્યું હતું : “મૂર્તિનું વેચાણ ચાલુ છે.”   આ...Read more »


વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સંગે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તા. ૧૬-૯-૨૦૨૨ના રોજ પ્રાત: સમયે ઘાટલોડિયા-ગોતા ખાતે સત્સંગ વિચરણ અર્થે સ્વામિનારાયણ ધામથી પધારી રહ્યા હતા. પ્રાત: સમયે ગુરુકુલના બાળમુક્તો સ્કૂલે જતા...Read more »


તા. ૧૨-૧૧-૨૦૨૨ના રોજ ગાંધીનગર, સે-૬ ખાતે હરિકૃષ્ણ મહારાજ સંગે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીની પધરામણી હતી. પુનિતભાઈ પટેલના ગૃહે પધરામણી અર્થે ગુરુજી પધાર્યા હતા. ત્યારે ગુરુજીને રાજી કરવા પુનિતભાઈના નાના...Read more »


ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ જ્ઞાનસત્ર-૧૬માં દયા-કરુણા વિષય અન્વયે સમગ્ર સમાજને રુચિ જણાવી કે, “આપણી સેવામાં, ધંધામાં કોઈ નાના માણસો હોય કે જેઓ સ્વીપરનું કામ કરતા હોય, રસોઈ કરતા...Read more »


‘આ લિફ્ટનું બટન કોણે દબાવ્યું ? હમણાં તો આ ઉપરના ફ્લોર પર હતી. વળી, અહીં કોઈ મુક્તો પણ દેખાતા નથી.’ ગુરુજીની સેવામાં રહેલા પૂ. સેવક સંત લિફ્ટ કોણે...Read more »


તા. ૨૪-૧૧-૨૦૨૨ના રોજ ઘાટલોડિયા ખાતે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી પ્રાત: સભામાં પધાર્યા. એ અવસરે પૂજન વિધિની જાહેરાત થઈ : ‘આપણા સેન્ટરના અગ્રણી હરિભક્ત, સત્સંગના પાયામાં જેમના બલિદાન છે...Read more »


એસ.ટી.કે. પ્રાતઃ સભામાં સમર્પિત મુક્તોને વ્હાલા ગુરુજી અંગત લાભ આપી રહ્યા હતા. સૌ ગુરુજીની પરભાવી વાણીમાં ડૂબેલા હતા. ત્યાં જ અચાનક તાલીમ ખંડની બારીમાંથી નાની ચકલી અંદર...Read more »


જાન્યુઆરી, 2022ની સંતશિબિર. પૂ.સંતોના ઉતારા ગુરુકુલ બિલ્ડિંગમાં હતા. ગુરુજીએ અવરભાવમાં એ સમયે મંદવાડ લીલા ગ્રહણ કરી હતી. પણ સદાય સમત્વની ભાવનાનું પ્રતિપાદન કરનારા ગુરુજીએ અવરભાવના મંદવાડને અવગણતાં સંતોને...Read more »


તા. ૧૯-૩-૨૦૨૨. કાલુપુર-અમદાવાદથી મુંબઈ ટ્રેનની મુસાફરી.... રાત્રિનો સમય હતો. ટ્રેનના કંપાર્ટમેન્ટનો એ.સી. રૂમ હતો. વ્હાલા ગુરુજી સંગે સંતો-હરિભક્તો પણ હતા. ગુરુજીએ સંતો-હરિભક્તોને કથાવાર્તા કરી સુખિયા કર્યા ને રાત્રિશયન માટેની આજ્ઞા કરી. એ.સી.ની...Read more »


વ્હાલા ગુરુજીના સાંનિધ્યમાં SMVS સંસ્થાના સિલેક્ટેડ કિશોરમુક્તોનો SKSનો સંકલ્પ કિશોર સભા કેમ્પ સ્વામિનારાયણ ધામ ખાતે તારીખ 1-7-2022થી ત્રણ દિવસ રાખવામાં આવ્યો હતો. જેમાં કિશોરમુક્તોને વ્હાલા ગુરુજીનું કંઈક સંભારણું...Read more »


એસ.એમ.વી.એસ. સંસ્થાના સિલેક્ટેડ કિશોરમુક્તોનો તા. ૧/૭/૨૦૨૨થી ત્રણ દિવસનો સંકલ્પ કિશોર સભાનો (SKSનો) કેમ્પ સ્વામિનારાયણ ધામ ખાતે રાખવામાં આવ્યો હતો. વ્હાલા ગુરુજી આ SKSના કેમ્પમાં સૌ કિશોરમુક્તોને સુખિયા કરવા...Read more »