વિક્રમ સંવત 2024ના વર્ષે ગુરુવર્ય પ.પૂ. બાપજી અવરભાવમાં મોટા મંદિરે ઘનશ્યામ મહારાજની બાજુવાળા મેડાના આસને બિરાજતા. એ સમય હતો કે જ્યારે એ દિવ્યપુરુષ પાસે કેવળ અગવડોની ભરમાર...

ગુરુવર્ય પ.પૂ. બાપજીને હૃદયની બાયપાસ સર્જરી કરવી જરૂરી હતી. પ.પૂ. સ્વામીશ્રી તથા પૂ. સંતોની પ્રાર્થના-વિનંતીથી તેઓએ સંમતિ આપી. એટલે બાયપાસ સર્જરી ક્યાં કરવી ? કોની પાસે  કરાવવી ?...

આજે ગુરુવર્ય પ.પૂ. બાપજીનો પ્રાગટ્ય દિનનો ઉત્સવ હતો. સૌ હરિભક્તો ગુરુવર્ય પ.પૂ. બાપજીને રાજી કરવા દેશોદેશથી હરખાતા હૈયે આવી રહ્યા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સૌ પર ખૂબ...

   ઈ.સ. 2006ની સાલમાં ગુરુવર્ય પ.પૂ. બાપજી મહેસાણા પધાર્યા હતા. ગુલાબી પથ્થરથી નવનિર્મિત મહેસાણા મંદિરના પ્રથમ માળે શિલાનું આરોપણ થતું હતું. ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રી...

શ્રીજીમહારાજ સુરત પધાર્યા હતા. અને અહીંના હરિભક્તોના મનોરથ પૂર્ણ કરવા શ્રીજીમહારાજ એમના ઘરે પધારતા અને એમની ભેટો સ્વીકારી સૌને સુખ આપતા હતા. એક દિન શ્રીજીમહારાજ મિ. એન્ડરસન...

     ધુવા નામે ગામને વિષે એક લુવાર બીંદો નામે હરિભક્ત બહુ સારા હતા. પરંતુ તેમની કાકી કુસંગી અને દુષ્ટ સ્વભાવવાળાં હતાં. તેઓ સત્સંગીની ઠેકડી કર્યા કરતાં...

     શ્રીજીમહારાજને મૂળજી બ્રહ્મચારી બોલાવવા આવ્યા છે, “હે મહારાજ ! જમવા પધારો. પ્રભુ ! થાળ ઠંડા થઈ રહ્યા છે.”      આ સાંભળતાં જ શ્રીજીમહારાજ તો ચપટી...

વર્ષ ૨૦૧૪ના એપ્રિલ માસનો આ પ્રસંગ છે. એ દિવસોમાં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી બપોરે ૧૧:૩૦થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન સંત રસોડામાં ઠાકોરજી જમાડવા માટે પધારતા. સ્વામિનારાયણ ધામ ખાતે ચાલી...

તા. ૨૧થી ૨૭ ડિસેમ્બર, ૨૦૧૨ દરમ્યાન સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે SMVS સંસ્થાને ૨૫ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે સાત-દિવસીય રજત જયંતી મહોત્સવ ચાલી રહ્યો હતો. શિયાળાના દિવસો...

     ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ એસ.ટી.કે.ના સમર્પિત મુક્તોને લાભ આપવા પધાર્યા હતા. સભા બાદ બધા મુક્તો ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં નિકટ દર્શનનો લાભ લેતા હતા. ગુરુવર્ય પ.પૂ....

     એકાદશીનો દિવસ હતો. ગુરુવર્ય પ.પૂ. બાપજીનું અવરભાવનું સ્વાસ્થ્ય આજે નાદુરસ્ત હતું. શરીરે ખૂબ તાવ અને કળતર હતી. ડૉક્ટરની સલાહ મુજબ આરામની સખત જરૂર હતી.    ...

     એક વખત બપોરના સમયે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સાથે સંતો ઠાકોરજી જમાડતા હતા. ઠાકોરજી જમાડ્યા બાદ સંતો પત્તર ઘસવા માટે આવ્યા. સંતો પત્તર ઘસતા હતા ત્યાં...

     ઈ.સ. ૨૦૧૪ના વર્ષની સંત શિબિર ચાલી રહી હતી. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના સાંનિધ્યમાં સંસ્થાના સૌ સંતો કથાવાર્તા, ગ્રૂપગોષ્ઠિ વગેરેનો લાભ લઈ આધ્યાત્મિક ક્ષેત્રે બળિયા થઈ રહ્યા...

     બાયપાસ સર્જરી વખતે ઑપરેશન થિયેટરમાં ફરજિયાતપણે હૉસ્પિટલનો ડ્રેસ પહેરવો પડે. ગુરુવર્ય પ.પૂ. બાપજી મહારાજની આજ્ઞાને લઈ મૂંઝાયા. સાધુને ભગવું કપડું ને એ પણ રામપુર ગામની...

     મોટા મંદિરે ગુરુવર્ય પ.પૂ. બાપજી બિરાજતા ત્યારે તેમણે રમણભાઈ કાછિયાને પ્રદક્ષિણામાં સત્સંગ કરાવેલો. તેઓ સત્સંગમાં  બળિયા થતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને દર્શન-સમાગમનો લાભ લેવા અવારનવાર...

      ઘનશ્યામ પ્રભુએ વેણી, માધવ, પ્રાગ વગેરે મિત્રો સાથે મીન સરોવરમાં ન્હાવા માટે પ્રયાણ કર્યું. સહુ મીન સરોવરના કાંઠે આવ્યા. ત્યાં વડના ઝાડ નીચે કપડાં...