તા. ૨૧/૪/૨૦૧૭ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે ગુરુવર્ય પ.પૂ. બાપજી લાભ આપતા હતા.

“બાપજી એક પ્રશ્ન હતો; આપ રાજી હોય તો પૂછીએ !”

“પૂછો...”

“બાપજી, આપ મોટેભાગે બાળકોનું નામ ‘ઘનશ્યામ’ કેમ રાખો છો ?”

“કોઈ આ નામ લે તોય એનું પૂરું થઈ જાય એ હેતુથી આ નામ રાખીએ છીએ.”