તા. ૧૧/૮/૨૦૧૭ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે ગુરુવર્ય પ.પૂ. બાપજી સભામાં લાભ આપતા હતા.

    “ગઈ સભામાં શું ચાલ્યું હતું ?”

     “બાપજી, ‘રે સગપણ હરિવરનું સાચું’ કીર્તન વિવરણ આવ્યું હતું. એમાં આપે બહુ જ સારો લાભ આપ્યો હતો.”

     “એ લાભ તો મહારાજે આપ્યો હતો.”