સ્વામી, સ્વામી “કહેતાં મુખ ભરાઈ જાય... સ્વામી આવે છે…” સાંભળતાં જ એમનું મુખારવિંદ પ્રસન્ન થઈ મલકાઈ ઊઠે... “સ્વામી આવ્યા...? સ્વામી ક્યાં છે ?” એમ કહેતાં સ્વામીને મળવા, વિહ્‌વળ બનતા. સ્વામીને...

તા. ૨૧-૧૧-૨૦૦૬ના રોજ તેમને મણિનગરની સિદ્ધિ વિનાયક હૉસ્પિટલમાં  રવિભાઈના પિતાશ્રીને દાખલ કરવામાં આવ્યા. તેમનું વધુ પડતું નાદુરસ્ત સ્વાસ્થ્ય દેખી રવિભાઈએ પ.પૂ. સ્વામીશ્રીને તા. ૨૫-૧૧-૨૦૦૬ના રોજ ફોન કરી...

      ઈ.સ. ૨૦૧૪માં દિવાળી પહેલાં સુરેન્દ્રનગરના જશુભાઈ ઠક્કર (ગૉળવાળા) અને તેમનાં ધર્મપત્ની અન્ય બે પરિવારો સાથે ઉત્તર ભારત તરફ યાત્રાએ ગયેલા. યાત્રા દરમ્યાન એક દિવસ...

   તા. ૨૦-૧૨-૧૫ના મંગળકારી દિને ડભોલી મંદિર ખાતે મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા હતા કે, “હે મહારાજ ! આજે જે કોઈ...

સૌપ્રથમ વખતના આફ્રિકા વિચરણથી મંદવાડ ગ્રહણ કરેલ તથા ગુરુવર્ય પ.પૂ. બાપજીના પ્રાગટ્ય દિનની પૂનમના વધારે સ્ટ્રેસ (થાક)ને લીધે તા. ૫ માર્ચથી ૧૫ માર્ચ, ૨૦૧૫ દરમ્યાન વ્હાલા પ.પૂ....

વર્ષ ૨૦૧૪ના એપ્રિલ માસનો આ પ્રસંગ છે. એ દિવસોમાં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી બપોરે ૧૧:૩૦થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન સંત રસોડામાં ઠાકોરજી જમાડવા માટે પધારતા. સ્વામિનારાયણ ધામ ખાતે ચાલી...

તા. ૨૧થી ૨૭ ડિસેમ્બર, ૨૦૧૨ દરમ્યાન સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે SMVS સંસ્થાને ૨૫ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે સાત-દિવસીય રજત જયંતી મહોત્સવ ચાલી રહ્યો હતો. શિયાળાના દિવસો...

 “મને જો બાપજી આજ્ઞા કરે કે આકાશના તારા ચૂંટી લાવ; તો હું આકાશમાંથી તારો હેઠે લઈ આવું...!!!” આ શબ્દો છે દિવ્ય સત્પુરુષ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના રૂંવાડે રૂંવાડે છલકાતા...

     એક વખત બપોરના સમયે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સાથે સંતો ઠાકોરજી જમાડતા હતા. ઠાકોરજી જમાડ્યા બાદ સંતો પત્તર ઘસવા માટે આવ્યા. સંતો પત્તર ઘસતા હતા ત્યાં...

     ઈ.સ. ૨૦૧૪ના વર્ષની સંત શિબિર ચાલી રહી હતી. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના સાંનિધ્યમાં સંસ્થાના સૌ સંતો કથાવાર્તા, ગ્રૂપગોષ્ઠિ વગેરેનો લાભ લઈ આધ્યાત્મિક ક્ષેત્રે બળિયા થઈ રહ્યા...

     સ્વામી ! અમને તો દિવાળી, નૂતનવર્ષ, ઉત્તરાયણના દિવસોમાં બહુ આનંદ આવતો હોય છે. પરંતુ સ્વામી ! આપના માટે સૌથી મોટો આનંદનો દિવસ કયો ?    ...

    એપ્રિલ 2017માં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી હરિભક્તોને સુખિયા કરવા ઑસ્ટ્રેલિયા પધાર્યા.      ઑસ્ટ્રેલિયા પધાર્યાના થોડા દિવસ પહેલાંથી પ.પૂ. સ્વામીશ્રીનું અવરભાવનું સ્વાસ્થ્ય નાદુરસ્ત હતું. છતાંય તેની પરવા...

તા. 12-4-17ના રોજ પ.પૂ. સ્વામીશ્રી તથા પૂ. સંતો ઑસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ ખાતે પધાર્યા. વિદેશગમન પહેલાં પ.પૂ. સ્વામીશ્રી ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદ અર્થે વાસણા પધાર્યા. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પ.પૂ. સ્વામીશ્રીને આજ્ઞા...

     તા. 13-5-17 ને શનિવારના રોજ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી વડોદરા ખાતે પ્રાત: સભામાં લાભ આપવા પધારવાના હતા.      પ.પૂ. સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ ગાંધીનગરથી તો સમયસર નીકળ્યા...

     તા. 28-5-17 ને રવિવારના રોજ ભાવનગર મૂર્તિપ્રતિષ્ઠાના પ્રસંગે પ.પૂ. સ્વામીશ્રી આગળના દિવસે ભાવનગર પધાર્યા.      પ.પૂ. સ્વામીશ્રી સાથે STKના મુક્તો તથા કિશોરમુક્તો જોડે લાભ લેવા...

     એક દિવસ વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીને વિચરણ અર્થે બહાર જવાનું હતું. ડ્રાઇવરે ગાડીમાં સામાન મૂકીને બધી તૈયારી કરી દીધી.      વિચરણમાં સાથે આવનાર પૂ. સંતો અને બે-ત્રણ...