તા. 2-3-2022ના રોજ ઘનશ્યામનગર મંદિરે બપોરે સેવક સંતે ગુરુજી માટે આસનમાં A.C. શરૂ કર્યું.

ત્યાં તો ઠાકોરજીને પ્રધાન રાખનાર આપણા ગુરુજીએ સાથે સેવામાં રહેલ પાર્ષદને કહ્યું, “ભગતજી, બહાર મંદિરમાં આપ જોઈ આવો તો ઠાકોરજી માટે A.C. કર્યું છે ? પછી આપણા માટે શરૂ કરાય....”

આમ, ‘પહેલાં પ્રભુ પછી પોતે’ એ પ્રેમભાવ ગુરુજીએ રાખ્યો છે ને રખાવ્યો છે.