એક દિવસ કોઈ હરિભક્તે ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રશ્ન પૂછ્યો કે, “બાપજી ! અમે આપની પાસે જ્યારે જ્યારે સમાગમનો લાભ લઈએ છીએ ત્યારે કથાવાર્તામાં એકમાત્ર સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી...Read more »
રાઠોડ ધાધલના ઘરના રાણદેબા. રાણદેબાને મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણમાં અપાર હેત હતું. એક વખત શ્રીજીમહારાજ રાઠોડ ધાધલને ઘેર પધાર્યા. તે વખતે તેમનાં પત્ની રાણદેબા વલોણું કરતાં હતાં. પરંતુ...Read more »
ગુરુવર્ય પ.પૂ. બાપજીને હૃદયની બાયપાસ સર્જરી કરવી જરૂરી હતી. પ.પૂ. સ્વામીશ્રી તથા પૂ. સંતોની પ્રાર્થના-વિનંતીથી તેઓએ સંમતિ આપી. એટલે બાયપાસ સર્જરી ક્યાં કરવી ? કોની પાસે કરાવવી ?...Read more »
ઈ.સ. 2006ની સાલમાં ક્રિષ્ના હૉસ્પિટલના કુશળ સર્જન ને નામાંકિત ડૉ. રાજેશભાઈ દેસાઈને બાયપાસની સેવા મળી હતી. ઑપરેશન ખૂબ કુશળતાપૂર્વક ને સારું કર્યું હતું. ઑપરેશનના ત્રીજા દિવસે ડૉ....Read more »
જેમનું રૂંવાડે રૂંવાડું અને શ્વાસોચ્છવાસ ગુરુના મહિમાથી છલકાય છે એવા ગુરુવર્ય પ.પૂ. બાપજીના અવરભાવના જ્ઞાનગુરુ એટલે સદ્. કેશવપ્રિયદાસજી સ્વામી (સદ્. મુનિસ્વામી). ગુરુવર્ય પ.પૂ. બાપજીના મુખે ગુરુમહિમાનો સ્ત્રોત નિરંતર...Read more »
આજે ગુરુવર્ય પ.પૂ. બાપજીનો પ્રાગટ્ય દિનનો ઉત્સવ હતો. સૌ હરિભક્તો ગુરુવર્ય પ.પૂ. બાપજીને રાજી કરવા દેશોદેશથી હરખાતા હૈયે આવી રહ્યા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સૌ પર ખૂબ...Read more »
એક દિન સંધ્યા સમયે શ્રીજીમહારાજ સભામાં બિરાજમાન હતા. સભામાં સૌ સંતો-ભક્તોને કથાવાર્તાનું સુખ આપી રહ્યા હતા. તે સમયે મુકુન્દ બ્રહ્મચારી સભામાં પોઢી રહ્યા હતાં. શ્રીજીમહારાજની બાજુમાં જ...Read more »
એક સમયે ગઢડામાં શ્રીજીમહારાજ દાદાખાચરના દરબારમાં ઉગમણાબારને ઓરડે થાળ જમીને સંતની પંક્તિમાં પીરસી હાથ પગ ધોઈને ઢોલિયે બિરાજમાન થયા હતા. તે વખતે નિર્મળાનંદ સ્વામી નાહી પત્તર લઈને...Read more »
શ્રીજીમહારાજ સુરત પધાર્યા હતા. અને અહીંના હરિભક્તોના મનોરથ પૂર્ણ કરવા શ્રીજીમહારાજ એમના ઘરે પધારતા અને એમની ભેટો સ્વીકારી સૌને સુખ આપતા હતા. એક દિન શ્રીજીમહારાજ મિ. એન્ડરસન...Read more »
શ્રીજીમહારાજ ગઢડા પધાર્યા એટલે વસંતોત્સવની તૈયારી એભલબાપુનો પરિવાર તથા સંતો-ભક્તો કરવા લાગ્યા. શ્રીજીમહારાજ અક્ષરઓરડીમાં બિરાજમાન થયા હતા. બાપુ એભલખાચર દાદાખાચરને લઈને ત્યાં આવ્યા. એભલબાપુએ શ્રીજીમહારાજને દંડવત કર્યા...Read more »
તા. ૨૧-૧૧-૨૦૦૬ના રોજ તેમને મણિનગરની સિદ્ધિ વિનાયક હૉસ્પિટલમાં રવિભાઈના પિતાશ્રીને દાખલ કરવામાં આવ્યા. તેમનું વધુ પડતું નાદુરસ્ત સ્વાસ્થ્ય દેખી રવિભાઈએ પ.પૂ. સ્વામીશ્રીને તા. ૨૫-૧૧-૨૦૦૬ના રોજ ફોન કરી...Read more »
તા. ૨૦-૧૨-૧૫ના મંગળકારી દિને ડભોલી મંદિર ખાતે મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા હતા કે, “હે મહારાજ ! આજે જે કોઈ...Read more »
સૌપ્રથમ વખતના આફ્રિકા વિચરણથી મંદવાડ ગ્રહણ કરેલ તથા ગુરુવર્ય પ.પૂ. બાપજીના પ્રાગટ્ય દિનની પૂનમના વધારે સ્ટ્રેસ (થાક)ને લીધે તા. ૫ માર્ચથી ૧૫ માર્ચ, ૨૦૧૫ દરમ્યાન વ્હાલા પ.પૂ....Read more »
વર્ષ ૨૦૧૪ના એપ્રિલ માસનો આ પ્રસંગ છે. એ દિવસોમાં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી બપોરે ૧૧:૩૦થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન સંત રસોડામાં ઠાકોરજી જમાડવા માટે પધારતા. સ્વામિનારાયણ ધામ ખાતે ચાલી...Read more »
“મને જો બાપજી આજ્ઞા કરે કે આકાશના તારા ચૂંટી લાવ; તો હું આકાશમાંથી તારો હેઠે લઈ આવું...!!!” આ શબ્દો છે દિવ્ય સત્પુરુષ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના રૂંવાડે રૂંવાડે છલકાતા...Read more »