એક વાર મોટા મંદિરે ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને એક યુવાન આવીને બેઠો હતો. એ યુવાન આમ તો ભક્તિવાળો હતો. પરંતુ એનામાં નાનુંસરખું વ્યસન ઘર...Read more »
તા. 13-5-17 ને શનિવારના રોજ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી વડોદરા ખાતે પ્રાત: સભામાં લાભ આપવા પધારવાના હતા. પ.પૂ. સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ ગાંધીનગરથી તો સમયસર...Read more »
એક સમયે એક મંદિરના મહંત શીતલદાસજી ઠાકોરજીનું પ્રસાદીનું ચરણામૃત પાત્રમાંથી આચમની ભરી ભરીને આપતા હતા. ઘનશ્યામ પ્રભુ ત્યાંથી પસાર થયા. શીતલદાસે ઘનશ્યામ પ્રભુને જોયા...Read more »
તા. 12-4-17ના રોજ પ.પૂ. સ્વામીશ્રી તથા પૂ. સંતો ઑસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ ખાતે પધાર્યા. વિદેશગમન પહેલાં પ.પૂ. સ્વામીશ્રી ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદ અર્થે વાસણા પધાર્યા. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પ.પૂ. સ્વામીશ્રીને આજ્ઞા...Read more »
એક વખત ગઢપુર મધ્યે શ્રીજીમહાજ સભામાં બિરાજમાન હતા.સર્વે સંત-હરિભક્ત પણ શ્રીજીમહારાજનો લાભ લેવા તત્પર થઈ બિરાજ્યા છે. દૂર દૂર મહારાજનો લાભ લેવા બાઈ હરિભક્તો...Read more »
એપ્રિલ 2017માં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી હરિભક્તોને સુખિયા કરવા ઑસ્ટ્રેલિયા પધાર્યા. ઑસ્ટ્રેલિયા પધાર્યાના થોડા દિવસ પહેલાંથી પ.પૂ. સ્વામીશ્રીનું અવરભાવનું સ્વાસ્થ્ય નાદુરસ્ત હતું. છતાંય તેની પરવા...Read more »
“સ્વામી, ઠાકોરજી ને આપના માટે પાકા થાળ બનાવીએ ને !” “પાકો થાળ ?” “હા, સ્વામી પાકો થાળ...!” ત્યાં તો...Read more »
ઘનશ્યામ પ્રભુએ વેણી, માધવ, પ્રાગ વગેરે મિત્રો સાથે મીન સરોવરમાં ન્હાવા માટે પ્રયાણ કર્યું. સહુ મીન સરોવરના કાંઠે આવ્યા. ત્યાં વડના ઝાડ નીચે કપડાં...Read more »
ઈ.સ. 1976માં ગુરુવર્ય પ.પૂ. બાપજી મોટા મંદિર એકાદશીએ સભા કરવા પધાર્યા હતા. સવારથી જ આસને હરિભક્તો દર્શને આવતા હતા. હળવદના બ્રાહ્મણ હરિભક્ત કાંતિભાઈ...Read more »
સ્વામી ! અમને તો દિવાળી, નૂતનવર્ષ, ઉત્તરાયણના દિવસોમાં બહુ આનંદ આવતો હોય છે. પરંતુ સ્વામી ! આપના માટે સૌથી મોટો આનંદનો દિવસ કયો ? ...Read more »
એક વખત ભગવાન શ્રીહરિ ગઢપુરને વિષે દાદાખાચરના દરબારમાં બિરાજમાન હતા. ત્યારે મહારાજે પાળાને ઉદ્દેશીને કહ્યું, “અમારી માણકી ઘોડી લાવો. અમારે લક્ષ્મીવાડીએ જવું છે.” ...Read more »
ગુરુવર્ય પ.પૂ. બાપજી મોટા મંદિરે બિરાજતા ત્યારે સવારે મંગળા આરતી પછી કથાવાર્તાનો અવિરત પ્રવાહ વહેતો હોય. માત્ર એક દિવસ નહિ, રોજ દિવસના 10-10 કે...Read more »
મોટા મંદિરે ગુરુવર્ય પ.પૂ. બાપજી બિરાજતા ત્યારે તેમણે રમણભાઈ કાછિયાને પ્રદક્ષિણામાં સત્સંગ કરાવેલો. તેઓ સત્સંગમાં બળિયા થતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને દર્શન-સમાગમનો લાભ લેવા અવારનવાર...Read more »
“ભાઈ, તમને શું દુ:ખ છે ?” “દેવુભાઈ, મારા ઘરમાં ખૂબ જ કંકાસ ને અશાંતિ રહે છે. ઘરમાં કંઈ લાગે છે... કંઈ સમજાતું નથી... શું કરવું ?” “ચિંતા, ન કરો....Read more »
તા. 7-4-17 ને શુક્રવારના રોજ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ એકાદશી હોવાથી કશું જમાડ્યું ન હતું. ભૂખ્યા રહેવાને કારણે તેઓનું અવરભાવનું સ્વાસ્થ્ય સારું ન હતું. એ...Read more »
ક્રિષ્ના હાર્ટ હૉસ્પિટલમાં એક દિવસ ડૉ. રાજેશભાઈ દેસાઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીની સારવાર માટે આવતા હતા તેઓ આ હૉસ્પિટલના માલિક શ્રી ડૉ. અનિમેષભાઈ ચોક્સીને ગુરુવર્ય પ.પૂ....Read more »
બાયપાસ સર્જરી વખતે ઑપરેશન થિયેટરમાં ફરજિયાતપણે હૉસ્પિટલનો ડ્રેસ પહેરવો પડે. ગુરુવર્ય પ.પૂ. બાપજી મહારાજની આજ્ઞાને લઈ મૂંઝાયા. સાધુને ભગવું કપડું ને એ પણ રામપુર ગામની...Read more »
શ્રીજીમહારાજને મૂળજી બ્રહ્મચારી બોલાવવા આવ્યા છે, “હે મહારાજ ! જમવા પધારો. પ્રભુ ! થાળ ઠંડા થઈ રહ્યા છે.” આ સાંભળતાં જ શ્રીજીમહારાજ તો ચપટી...Read more »
ધુવા નામે ગામને વિષે એક લુવાર બીંદો નામે હરિભક્ત બહુ સારા હતા. પરંતુ તેમની કાકી કુસંગી અને દુષ્ટ સ્વભાવવાળાં હતાં. તેઓ સત્સંગીની ઠેકડી કર્યા કરતાં...Read more »
ભાદરવા મહિનામાં એક દિવસ માણસા પાસેના દાતા ગામમાં સત્સંગ કાર્યક્રમ રાખેલો. સવારે 7:00 વાગ્યે વાસણાથી નીકળી વિજાપુર, વિસનગર, માણસા કેટલીક પધરામણીઓ પતાવી દાતા ખાતે પ્રોગ્રામમાં પહોંચ્યા....Read more »