“સત્સંગ માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની તૈયારી આપણા રોમેરોમમાં હોવી જોઈએ તો આપણે મહારાજ, બાપા, બાપજીનો યથાર્થ મહિમા સમજ્યા કહેવાય. બસ, આ કારણ સત્સંગ માટે Do...Read more »
“બાપજી, મરજી એટલે શું ?” સેવક સંતે પૂછ્યું. “મોટાપુરુષની નાનામાં નાની રુચિ મુજબ રહેવું તે...” “એટલે બાપજી ?” હાથ જોડી દીનભાવે સેવક સંતે...Read more »
એક સમયને વિષે શ્રીજીમહારાજ ગઢપુર બિરાજતા હતા. મહારાજ પોતાના નિત્યક્રમ પ્રમાણે વહેલી સવારે યોગનિદ્રાનો ત્યાગ કરી, પરવારી અને મંદિરે મંગળા આરતીમાં સૌને દર્શન આપવા પધારતા. ...Read more »
“સ્વામી, આ યુવક આપણા ઘરનો છે ને !” ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા. “હા બાપજી...” સેવક સંત બોલ્યા. “સ્વામી, એને સમજાવો આવો વેશ...Read more »
ઈ.સ.1995માં ગુરુવર્ય પ.પૂ.બાપજી અને પ.પૂ.સ્વામીશ્રી સૌપ્રથમ વખત યુ.કે.માં સત્સંગ વિચરણ અર્થે પધાર્યા હતા. ફ્લાઇટમાં બેઠા, ફ્લાઇટ ટેક ઑફ થયું, ધીમે ધીમે ફ્લાઇટ ગતિ વધારતા...Read more »
જ્ઞાનસત્ર -11માં દર્શન વિભાગમાં ગુરુવર્ય પ.પૂ.બાપજી સૌને દર્શન આપતા હતા. “અશ્વિનભાઈ, અહીં અમારી પાસે આવો.” “હા બાપજી...” “આ માસમાં હવે સુરત લાભ...Read more »
“સાધુજીવન એટલે સાદું જીવન, સાધુનું ખાતું સાવ સાદું હોય અને સાથે સાથે કરકસરેયુક્ત હોય. આપણી હરિભક્તો જે વિશ્વાસથી સેવા કરે છે તેના એક એક પૈસાને...Read more »
“મુક્તો, આજે આપને લાભ આપવો છે પણ મહારાજની ઇચ્છા નથી...” “બાપજી, આપને તકલીફ હોય તો રહેવા દો...” હરિભક્તો એકસાથે બોલ્યા. “અરે તકલીફ તો...Read more »
“સ્વામી, જય સ્વામિનારાયણ દયાળુ. સાષ્ટાંગ દંડવત પ્રમાણ.” “જય સ્વામિનારાયણ, બોલો મહારાજ શું કામ હતું.” “સ્વામી, ગાડી લેવી છે તો આપની આજ્ઞા લેવા...Read more »
“સૌને જય સ્વામિનારાયણ.” ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા. “જય સ્વામિનારાયણ.” સભાજનોએ કહ્યું. “મુક્તો, આજે અમારે તકલીફ છે. મહારાજની મરજી હશે તેમ થશે.” ...Read more »
ભગવાન શ્રીહરિ સંવત 1881માં સુરતમાં પધાર્યા હતા. ત્યાં ભગવાન શ્રીહરિના અનન્ય આશ્રિત એવા અરદેસર કોટવાળના ભવને મહારાજ ઊતર્યા. અરદેસર કોટવાળ અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના...Read more »
એક સમયને વિષે શ્રીજીમહારાજે ત્રણ સંતોને બોલાવ્યા. એક સદ.આનંદાનંદસ્વામી,બીજાસદ.મુક્તાનંદ સ્વામી અને ત્રીજા સદ.સ્વરૂપાનંદ સ્વામી. ત્રણેય સંતો મહારાજ આગળ આવી હસ્ત જોડી ઊભા રહ્યા. “બોલો મહારાજ શું આજ્ઞા છે?” “અમારે તમને પ્રશ્ન...Read more »
એક સમય ને વિષે શ્રીહરિ પોતાના ભક્તજનોને સુખ આપવાને અર્થે વડતાલ પધાર્યા. વડતાલમાં સૌ ભક્તોને બળિયા કરવા શ્રીહરિ અર્ધરાત્રિ સુધી વાતો કરતા હતા.જેમાં એક વખત મહાપ્રભુ સ્વરૂપનિષ્ઠાની વાતો...Read more »
પ.પૂ.સ્વામીશ્રીના નૉર્થ અમેરિકા 2017ના સતત વિચરણને લીધે અવરભાવનું (શરીરનું) સ્વાસ્થ્ય નાદુરસ્ત હતું. એક દિવસ વિમાનની મુસાફરી દરમ્યાન પ.પૂ.સ્વામીશ્રીને માથાનો દુખાવો થવા લાગ્યો. શ્રીજીમહારાજની...Read more »
નૉર્થ અમેરિકા 2017ના વિચરણ દરમ્યાન પ.પૂ.સ્વામીશ્રીએ ક્યારેય શ્રી હરિકૃષ્ણ મહારાજની ગૌણતા ને નિજની પ્રધાનતા થવા દીધી નથી. સમયે સમયે શ્રી હરિકૃષ્ણ મહારાજની સેવા ખૂબ કરી છે. એમને જમાડવા-પોઢાડવા ને...Read more »
તા. 22-8-17 ને મંગળવારના રોજ પ.પૂ.સ્વામીશ્રીને વિમાનની મુસાફરીને લીધે ઉપવાસ હતો. તથા બપોરે આરામ પણ નહોતો મળ્યો. વળી, પ.પૂ.સ્વામીશ્રીએ ક્લીવલૅન્ડ ખાતે હરિભક્તોને કથાવાર્તા ને...Read more »
ઇ.સ 1970માં ગુરુવર્ય પ.પૂ. બાપજી સંતો–હરિભક્તોની સાથે સોરઠની પંચતીર્થી કરવા પધાર્યા હતા. આ જ પંચતીથી દરમ્યાન તેઓ ધોરાજી પધાર્યા હતા. ગામના હરિ મંદિરમાં ઉતારો...Read more »
સંવત 1885માં ગઢપુરમાં જીવાખાચરને (દાદાખાચરના કાકા) દેહ મૂકવાનો અંતિમ સમય જેવું લાગ્યું તેથી તેમના દીકરી અમુલાબાઈએ મહારાજને કહ્યું, “મારા બાપુ બહુ બીમાર છે અને ઘડી બે ઘડીમાં દેહ...Read more »
ઈ.સ.1990-91માં વાસણા મૂર્તિધામ હૉલનું કામ ચાલતું. આ અરસામાં અન્ય સંસ્થાના કોઈ સંતો ત્યાં પધાર્યા.તેમણે સેવા કરતા હરિભક્તોને પૂછ્યું,“તમારા ગુરુ ક્યાં છે?” ત્યારે હરિભક્તોએ...Read more »
નૉર્થ અમેરિકા 2017ના વિદેશ વિચરણ દરમ્યાન પ.પૂ. સ્વામીશ્રી ગુરુવર્ય પ.પૂ. બાપજીના સંકલ્પને સાકાર કરવા માટે દીવો ત્યાં દાતણ નહિ ને દાતણ ત્યાં દીવો નહિ તેવા વિચરણમાં પણ નૂતન...Read more »