“વ્હાલા મુને વશ કીધી વૃષરાજ, વ્હાલપ તારા વ્હાલમાં રે લોલ...”      સદ્. મુનિસ્વામી સાથે સંતો-ભક્તો ચેષ્ટા બોલતા હતા.      ગુરુવર્ય પ.પૂ. બાપજી સદ્. મુનિસ્વામી સાથે...Read more »


     આફ્રિકા ઍરપૉર્ટથી બહાર પધારતાં પ.પૂ.સ્વામીશ્રીના સ્વાગત માટે ટેન્ટ રૂપે વિશેષ કક્ષ તૈયાર કરવામાં આવ્યો હતો.      પ.પૂ.સ્વામીશ્રી પૂ. સંતો સાથે સ્વાગત કક્ષમાં પધાર્યા.      ત્યારબાદ...Read more »


     મોડી રાત્રે પ.પૂ. સ્વામીશ્રી ઠાકોરજી પોઠાડવા પધાર્યા.     “દયાળુ, આપનું અવરભાવનું સ્વાસ્થ્ય સારું નથી માટે દયાળુ, તબીબ (ડૉક્ટર)ની સલાહ મુજબ આપ દવા લઈ લો તો...”...Read more »


     “બાપજી, આપ ખુરશી પર બિરાજો ને !” પૂ. સેવક સંતે કોથળા પર બિરાજી અનાજ સાફ કરતા ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરી.      “કેમ ખુરશી પર...Read more »


     “આપણે દર્શને જઈશું ત્યારે વાહવાહ થશે, પ્રશંસાના પુષ્પો વેરાશે અને મારી પર મોટા ગુરુજી રાજીપો દર્શાવશે.”      એક સંગીતકાર ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શને આવ્યા ત્યારે...Read more »


     નૌકાવિહાર દરમ્યાન એક આફ્રિકન ફોટોગ્રાફર દર્શને આવ્યા.      તેમણે પ.પૂ.સ્વામીશ્રીને પ્રાર્થના કરી અને સ્મૃતિછબી અંગે પરવાનગી માગી.      પ.પૂ. સ્વામીશ્રીએ તેમના અરમાન પૂર્ણ કરવા હા...Read more »


     “બાપજી, આપે જે સદ્ગુરુઓની પેઢી આ સિંહાસનમાં પધરાવી છે તેમાં બધા સદ્ગુરુને ઓળખું છું પણ (આંગળી ચીંધીને) આ છેલ્લા કયા નંદ છે ?”      દર્શને...Read more »


     એક વખત ગણેશજી શેઠ શ્રીજીમહારાજનાં દર્શન-સમાગમ માટે ગઢપુર આવ્યા. તેમને સભામાં બેઠા બેઠા મનમાં સંકલ્પ થયો કે, ‘મારે એકેય દીકરો નથી; મહારાજ મારા પર રાજી...Read more »


     વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી ઈ.સ. 2011માં ગાંધીનગર સેક્ટર 6ના મંદિરમાં એકાંત માટે પધાર્યા હતા.     મંદિરથી નજીકમાં રહેતા હરિભક્ત શ્રી વિનુભાઈ દરજી દરરોજ ઠાકોરજીના થાળ અને...Read more »


     એક સમયને વિષે ભગવાન શ્રીહરિ સંધ્યા આરતી બાદ સભા કરી બિરાજિત હતા. પોતાના મુખારવિંદ આગળ મોટા મોટા પરમહંસો સદ્. ગોપાળાનંદ સ્વામી આદિક બિરાજ્યા હતા.    ...Read more »


તા. 11/4/17 ને મંગળવારના રોજ પૂનમ હોવાથી પ.પૂ. સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરથી વાસણા અમદાવાદ ખાતે  સંતો-હરિભક્તોને લાભ આપવા પધાર્યા. પ.પૂ.સ્વામીશ્રી વાસણા પધારતા પહેલાં સ્વા.ધામના ગુરુકુલ પ્રાર્થના મંદિરમાં દર્શનાર્થે...Read more »


     એક સમામાં શ્રીહરિ સંતો-હરિભક્તો સાથે ગઢપુરથી જેતલપુર પધાર્યા. ત્યાં પધારી સૌ જેતલપુરવાસીને દર્શનદાનનું સુખ આપી મહોલને વિષે પધાર્યા.      વિશાળ સંત સમુદાય મધ્યે શ્રીહરિ સિંહાસન...Read more »


     તા. 14/3/2017 ને મંગળવારની વાત છે.      એ સમયમાં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીનું ગોધર ખાતે વિચરણ ચાલી રહ્યું હતું.      ફતેહપુરા એક પ્રોગ્રામ હોવાથી બપોરે ઠાકોરજી...Read more »


       જે નિરંતર સૌમાં મહારાજનાં દર્શન કરવાની રીત શીખવે છે એવા દિવ્યપુરુષના જીવનમાં આ વાત પ્રસંગોપાત્ત સ્પર્શી આવે છે.      એક દિવસની વાત છે. વ્હાલા...Read more »


     જેમ મહારાજને વિષે માયિકભાવ નથી તેમ એમની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્તોને વિષે પણ માયિકભાવ નથી. તેમનાં ચરિત્રો પણ અનંતના કલ્યાણને અર્થે જ હોય છે. એટલે કે...Read more »


     “દયાળુ, આપ રહેવા દો...” આ શબ્દો છે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના કે જેઓ કથાવાર્તાના અત્યંત આગ્રહી પુરુષ એવા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીને કથા ન કરવા પ્રાર્થના...Read more »


     ઈ.સ. ૧૯૯૦માં વાસણા મંદિરના પાટોત્સવનો કાર્યક્રમ હતો. તેમાં અન્ય સંસ્થાના કેટલાક હરિભક્તો પણ આવ્યા હતા.      અન્ય સંસ્થાના એક આગેવાન હરિભક્તએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને વિનંતી...Read more »


     સંત-હરિભક્ત સમાજ, સૌને સ્થિતિના માર્ગે આગળ વધારવા તેમજ છતે દેહે અનાદિમુક્તની સ્થિતિ પમાડવા બંને દિવ્યપુરુષો વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી અને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી અથાક પ્રયત્ન...Read more »


     એક હરિભક્ત પ.પૂ. સ્વામીશ્રીનો વ્યવહારિક બાબતે નિર્ણયમાં અભિપ્રાય લેવા આવ્યા.      તેમણે પ.પૂ. સ્વામીશ્રીને પૂછયું,      “દયાળુ, સેવકે એક પથ્થરની ખાણ લેવાનું વિચાર્યું છે... તો...Read more »


     તા.17/3/2017 ને શુક્રવારના રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે સૌ સંતો-હરિભક્તોને પ્રાત: સભામાં લાભ આપવા પધાર્યા.      પોતાની અનેરી રીત પ્રમાણે, વચનામૃતના ગૂઢાર્થ...Read more »