“સ્વામી, રસોઈ ગરમ કરવી છે ?” “પણ બાપજીનું પત્તર મુકાઈ ગયું છે અને હવે રસોઈ ગરમ કરીશું ?” “પણ સ્વામી, આ શિયાળાની ઠંડીને કારણે રસોઈ સાવ ઠંડી થઈ ગઈ...Read more »
એક સમયને વિષે શ્રીજીમહારાજની અંગત સેવાનો લાભ લેનાર મૂળજી બ્રહ્મચારી રસોઈ જમાડતા હતા. રસોઈમાં બ્રહ્મચારીએ સારી પેઠે ઘી નાખીને વંતાક (રીંગણ)નું શાક તથા બાજરાનો...Read more »
“સ્વામી, આપની અનુમતિ હોય તો એક પ્રશ્ન પૂછું ?” પૂ.સેવકસંતે પૂછ્યું. “હા, બોલો.” પ.પૂ.સ્વામીશ્રીએ અનુમતિ આપતાં કહ્યું. “સ્વામી, આપ પ્રસંગોપાત્ત અનેક વખત સંતો-હરિભક્તો પર રાજીપો દર્શાવતા હોવ છો પણ...Read more »
એક વખત પ.પૂ.સ્વામીશ્રી પ્રાત:સભામાં ધ્યાનના અંગની વાત કરી રહ્યા હતા. ત્યારે પ.પૂ.સ્વામીશ્રીએ પોતાની બાલ્યાવસ્થાની વાત કરતાં કહ્યું, “સેવક નવમા ધોરણમાં ભણતો હતો ત્યારે આખો દિવસ સ્કૂલ અને વાંચન...Read more »
એક વખત ગુરુવર્ય પ.પૂ.બાપજી વિચરણમાં પધારતા હતા. ગાડીમાં બેસતાની સાથે જ, “સ્વામી, માળા લીધી ?” ગુરુવર્ય પ.પૂ.બાપજીએ સહજતાથી પૂછ્યું. “ના બાપજી, એ તો ભૂલી જ ગયો.” “માળા એટલે 108 ભડાકાવાળી બંદૂક....Read more »
એક વખત સ્વામીશ્રી સહજાનંદજી મહારાજ દાદાખાચરના દરબારમાં લીંબતરુ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર ગાદી-તકિયો બિછાવેલ તે ઉપર બિરાજિત હતા. સૌ સંતો-હરિભક્તો શ્રીજીમહારાજની દિવ્ય અમૃતવાણીનું આચમન કરતાં મગ્ન હતા....Read more »
એક વખત બે-ચાર સંતો તથા STKના મુક્તો ભેગા બેસી વચનામૃત ઉપર ચર્ચા કરી રહ્યા હતા. એ સમયે ગુરુવર્ય પ.પૂ. બાપજી ત્યાંથી જઈ રહ્યા હતા. ગુરુવર્ય પ.પૂ.બાપજીએ દૂરથી માત્ર તેમને...Read more »
બપોરનો સમય હતો. સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે ઘઉંના કટ્ટા ઉતર્યા હતા. સર્વે સંતો, પાર્ષદો, સાધકો તથા સ્ટાફમુક્તો ઘઉં સાફ કરતા હતા. પ.પૂ. સ્વામીશ્રી મધ્યાહ્ ન સમયે ઠાકોરજી જમાડ્યા બાદ કોઠારમાં...Read more »
ગુરુવર્ય પ.પૂ.બાપજી થોડા સમય પહેલાં રોજ રાત્રે ચોખાના લોટનું ખીચું જ ગ્રહણ કરતા. પૂ. સંતોએ ઠાકોરજીના થાળમાં ઈડલી બનાવી હતી. રાત્રિનો જમાડવાનો સમય થયો. ગુરુવર્ય પ.પૂ.બાપજી જમાડવા બિરાજ્યા ત્યારે પૂ....Read more »
એક વાર શ્રીહરિ ગઢપુરમાં બિરાજમાન હતા. ત્યારે પીપળાવથી વિપ્ર પ્રભાશંકર શ્રીહરિનાં દર્શન, સમાગમે આવેલા. તે સમયે પોષ માસની કડકડતી ઠંડીને કારણે પ્રભાશંકરને ઓઢવા માટે એક ગોદડું આપેલ. પ્રભાશંકર...Read more »
સ્વામિનારાયણ ધામ ખાતે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી પ્રાત:સભા બાદ પ્રાર્થના મંદિરથી સંત આશ્રમમાં પધાર્યા. ત્યારે એક સાધકમુક્ત ચરણરજની સેવા કરતા હતા. "લાવો...” એમ કહી સાધકમુક્તના હાથમાંથી સાવરણી લઈને પ.પૂ. સ્વામીશ્રી ચરણરજની...Read more »
સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરથી અમદાવાદ ઍરપૉર્ટ તરફ પ્રયાણ કરતાંની સાથે પ.પૂ. સ્વામીશ્રીએ આધ્યાત્મિક જીવનના પ્રાણ સમાન ‘સ્વવિકાસ’ના મુદ્દાને ખૂબ પ્રધાનતા આપી : સવારનો 3:30 વાગ્યાનો સમય હતો. ગાડી સ્વામિનારાયણ ધામ...Read more »
તા. 27-3-2007ના રોજ શ્રીહરિનો પ્રાગટ્યોત્સવનો દિવસ હતો. સર્વે સંતો-ભક્તોને હૈયે અતિશે આનંદ હતો. શ્રીહરિના પ્રાગટ્યની સેવાનો લાભ લેવા સંતો-ભક્તો ઉત્સાહ-ઉમંગથી વાસણા મંદિરે આવ્યા...Read more »
મહાપ્રભુ રાજી થઈ કારિયાણી પધાર્યા. માંચાખાચર તો મહારાજનું સામૈયું કરવા તૈયારીમાં લાગી ગયા, “અરે ઓ ભગત, તમો શેરીઓ સાફ કરી નાખો, અને તમે શેરીઓને ફૂલડાંથી શણગારી દો. તમે...Read more »
“અહો ! કેવી સાચી સાધુતા, મહારાજને રાજી કરવા જેમને જરૂર નથી છતાં કેવું તપ કરે છે !!” ધોલેરા પંચતીર્થી વખતે ગુરુવર્ય પ.પૂ બાપજીને ઠંડાગાર જેવા પાણીમાં સ્નાન કરતાં...Read more »
“સંતો, આપણે જલદીથી ફ્લાઇટમાં બેસી જઈએ.” સંતો-હરિભક્તોએ આ વાત સ્વીકારી એટલે તેઓ ફરી બોલ્યા : “સંતો, આ હરિભક્તો કેવા મહિમાથી રાત-દિવસ જોયા વિના...Read more »
જ્ઞાનસત્ર-10ના દિવ્ય સભામંડપમાં પ.પૂ. સ્વામીશ્રી ‘અભક્ત’, ‘ભક્ત’, ‘મુમુક્ષુ’ અને ‘મુક્ત’ આ ચારેય ભેદ સરળ દૃષ્ટાંત આપી સમજાવી રહ્યા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજીની તબિયત નાદુરસ્ત...Read more »
ગુરુવર્ય પ.પૂ. બાપજી એક રાત્રે ઠાકોરજી જમાડવા બિરાજ્યા, જમાડવાનું શરૂ કર્યું એટલે તેઓને જમાડવામાં તીખા અને મોળા એમ બે ઢોકળા મૂક્યા. તેઓ બંને ઢોકળા...Read more »
“વ્હાલા તારી મૂર્તિમાં મોહી મોહી રે, પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે...” સદ્. પ્રેમાનંદ સ્વામી રચિત આ કીર્તન ગાતાં ગાતાં સૌ સંતો એકાદશીએ...Read more »
ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી આફ્રિકા ઍરપૉર્ટના exit ગેટ પરથી પધાર્યા; ત્યાં હરિભક્તો નીતરતાં નયણે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીને વીંટળાઈ ગયા. બીજી તરફ ઍરપૉર્ટના ઑફિસરો પણ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની કૃપાશિષથી ભીંજાવા માટે દર્શન શ્રેણીમાં...Read more »