ઈ.સ. ૨૦૧૪ના વર્ષની સંત શિબિર ચાલી રહી હતી. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના સાંનિધ્યમાં સંસ્થાના સૌ સંતો કથાવાર્તા, ગ્રુપગોષ્ઠિ વગેરેનો લાભ લઈ આધ્યાત્મિક ક્ષેત્રે બળિયા થઈ રહ્યા...Read more »
આજે મોરબી સત્સંગ કાર્યક્રમમાં બપોરે 3:30 વાગ્યે પહોંચવાનું હતું. ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાતઃ સભા બાદ ગાડીમાં જતાં રાજેશભાઈ અબાસણાને કહ્યુ કે, “આજે તારે મોરબી...Read more »
શ્રીજીમહારાજ જ્યારે કારેલી થઈ, સુરત પધારવાના હતા ત્યારે અરદેશર કોટવાલે શ્રીજીમહારાજને પોતાના ઘરે પધારવા પ્રાર્થના કરી હતી. એટલે શ્રીજીમહારાજ તથા મોટેરા સદગુરુઓ અને મુનિબાવા સહિત મહારાજ...Read more »
એક વખત બપોરના સમયે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સાથે સંતો ઠાકોરજી જમાડતા હતા. ઠાકોરજી જમાડ્યા બાદ સંતો પત્તર ઘસવા માટે આવ્યા. સંતો પત્તર ઘસતા હતા ત્યાં...Read more »
એકાદશીનો દિવસ હતો. ગુરુવર્ય પ.પૂ. બાપજીનું અવરભાવનું સ્વાસ્થ્ય આજે નાદુરસ્ત હતું. શરીરે ખૂબ તાવ અને કળતર હતી. ડૉક્ટરની સલાહ મુજબ આરામની સખત જરૂર હતી. ...Read more »
૬ એપ્રિલ, ૨૦૧૭ ગુરુવારનાં રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીની સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાતઃસભા હતી. તે માટે સભામાં જતા પહેલા નિત્યક્રમ મુજબ સવારે વ્હાલા ગુરુવર્ય પ.પૂ....Read more »
એક વખત શ્રીજીમહારાજ ઉગમણાબારના ઓરડાની ઓસરીએ સભા ભરીને બિરાજમાન હતા. ત્યાં સદ્. નિષ્કુળાનંદ સ્વામી આવીને બોલ્યા જે, “મહારાજ ! તમે ઘેલા નદીએ પધારો તો આપણે...Read more »
કચ્છ વિચરણ કરતા આધોઈમાં શ્રીજીમહારાજ લાધાજીના દરબારમાં ઊતર્યા. અહીં શ્રીજીમહારાજને લાલજી સુથારને દીક્ષા આપ્યાની સ્મૃતિ થઈ આવી. વૈરાગ્યમૂર્તિ લાલજી સુથારે શ્રીજીમહારાજની અનુજ્ઞાથી એક ક્ષણમાં જ...Read more »
ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ એસ.ટી.કે.ના સમર્પિત મુક્તોને લાભ આપવા પધાર્યા હતા. સભા બાદ બધા મુક્તો ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં નિકટ દર્શનનો લાભ લેતા હતા. ગુરુવર્ય પ.પૂ....Read more »
ઈ.સ. 1981-1982ના વર્ષની આ વાત છે. એક વખત ગુરુવર્ય પ.પૂ. બાપજી, વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સાથે ચરોતર પ્રાંતના મોરજ ગામે વિચરણાર્થે પધાર્યા હતા. ત્યાં ગામના સ્વામિનારાયણ મંદિરમાં ઉતારો...Read more »
ઈ.સ. ૨૦૧૪માં દિવાળી પહેલાં સુરેન્દ્રનગરના જશુભાઈ ઠક્કર (ગૉળવાળા) અને તેમનાં ધર્મપત્ની અન્ય બે પરિવારો સાથે ઉત્તર ભારત તરફ યાત્રાએ ગયેલા. યાત્રા દરમ્યાન એક દિવસ...Read more »
મૂ.નિ. પૂ. આનંદસ્વામીનું પૂર્વાશ્રમનું નામ બહેચરભાઈ હતું. તેઓ વાસણા મંદિરે સેવામાં હતા. નૂતન મંદિરમાં શ્રાવણ મહિનામાં પ્રથમ વખત જ હિંડોળાનું આયોજન કર્યું હતું. હિંડોળાના...Read more »
કુંડળ નામનું એક ગામ. ગામની સીમમાં ઘણી બોરડીઓ. આ બોરડીઓ પર લૂંબે-ઝૂંબે બોર આવ્યાં હતાં. પાકાં અને મધમીઠાં બોર ! રાતાં-ચોળ ને રસભરેલાં બોર...Read more »
એક દિવસ શ્રીજીમહારાજ દાદાખાચરના દરબારમાંથી ઘોડીએ સવાર થઈ પાંચ-સાત પાર્ષદોને લઈને ચાલ્યા. તે બજારે થઈને લક્ષ્મીવાડીએ પધાર્યા ને હાલ બળદ બાંધવાની ગમાણ છે ત્યાં...Read more »
ઈ.સ. 2006ની સાલમાં ગુરુવર્ય પ.પૂ. બાપજી મહેસાણા પધાર્યા હતા. ગુલાબી પથ્થરથી નવનિર્મિત મહેસાણા મંદિરના પ્રથમ માળે શિલાનું આરોપણ થતું હતું. ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રી...Read more »
એક સમયે શ્રીજીમહારાજે સારંગપુરમાં હરિભક્તોને લાડ લડાવવા ને દિવ્ય સ્મૃતિ આપી ભીંજવવા માટે ફૂલદોલોત્સવ ઊજવ્યો હતો. ફૂલદોલોત્સવની તૈયારી માટે રાઠોડ ધાધલે તથા જીવાખાચરે ગાડાં ભરી કેસૂડા...Read more »
તા. ૨૧થી ૨૭ ડિસેમ્બર, ૨૦૧૨ દરમ્યાન સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે SMVS સંસ્થાને ૨૫ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે સાત-દિવસીય રજત જયંતી મહોત્સવ ચાલી રહ્યો હતો. શિયાળાના દિવસો...Read more »
પ્રાતઃકાળે ઘડિયાળનો કાંટો 5:45 ઉપર આવ્યો. ગુરુવર્ય પ.પૂ. બાપજી વાસણા પોતાના આસને વચનામૃત વાંચતા હતા ને એકદમ પોતાના સેવક સંતને એક સંતનું નામ આપી બોલાવવા કહ્યું. એ...Read more »
5મી ફેબ્રુઆરી, 2014ના રોજ નિત્યક્રમ મુજબ સવારે વહેલી પરોઢે 3:30 વાગ્યે જાગી, પ્રાત: ક્રિયા તથા પૂજાપાઠ પતાવીને કારણ સત્સંગના સર્વે સમાજ માટે મહાપ્રભુને પ્રાર્થના કરવા...Read more »
વિક્રમ સંવત 2024ના વર્ષે ગુરુવર્ય પ.પૂ. બાપજી અવરભાવમાં મોટા મંદિરે ઘનશ્યામ મહારાજની બાજુવાળા મેડાના આસને બિરાજતા. એ સમય હતો કે જ્યારે એ દિવ્યપુરુષ પાસે કેવળ અગવડોની ભરમાર...Read more »