ગુરુદેવ પ.પૂ. બાપજી પરાયાને પણ પોતાના કરી તેમની ઉપર કૃપાનો ધોધ વહાવતા. મહીસાગર નદી પર બાંધેલા કડાણા ડેમના પાણીથી ઘેરાયેલા ટીમલા ગામે તેઓ પધાર્યા. ત્યારે તેમણે સામે ચાલી...Read more »


તા. ૪-૧૧-૧૩નો દિવસ એટલે બેસતુંવર્ષ ! રાજકોટ ખાતે આશીર્વાદ સભાનો લાભ આપી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સાંજના સમયે સ્વામિનારાયણ ધામ ખાતે પરત પધાર્યા. પ્રાર્થના મંદિરે બિરાજી થોડી વાર...Read more »


એક વખત ગુરુદેવ પ.પૂ. બાપજી સંતરામપુર તાલુકામાં વિચરણ કરી ગોધર પરત પધારતા હતા. બપોરના ૨:૩૦ વાગી ગયા હતા. ઠાકોરજી જમાડવાના બાકી હતા. રસ્તામાં કોઈએ હાથ લાંબો કર્યો તેથી...Read more »


“પટેલ ! હિંડોળો તો ઠીક બાંધી દીધો. અમને હિંડોળે ઝૂલવાનો સંકલ્પ હતો તે તમે પૂરો કર્યો.” શ્રીજીમહારાજે ખીમા પટેલના ગામ ડાંગર પધારતાં કહ્યું. “અરે મહારાજ, પ્રભુ ! આપને...Read more »


ઈ.સ. ૨૦૧૩. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એકાંતમાં હતા. એકાંત દરમ્યાન પોતાના વ્હાલસોયા સમર્પિત મુક્તોને સભામાં લાભ આપવા પધાર્યા. પ્રશ્નોત્તરી થતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને એક સમર્પિત મુક્તે પ્રશ્ન પૂછ્યો,...Read more »


એક દિવસ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ ગુરુકુલના સાત-આઠ બાળમુક્તોને પોતાના આસને બોલાવ્યા. આ બાળમુક્તો ગઈકાલે તોફાન-મસ્તી કરતા હતા. તેથી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ વિનય-વિવેક શીખવતાં તેમને સહેજ હળવી રીતે...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજીના આસને મહારાજ અને બાપાશ્રીની મૂર્તિ હતી પણ સદ્ગુરુશ્રીઓની મૂર્તિ નહોતી. પછી પૂ. સંતોએ એક મૂર્તિને વિષે મહારાજ, બાપાશ્રી તથા તમામ સદ્ગુરુશ્રીઓ સાથેની મૂર્તિ બનાવી....Read more »


“મહારાજ, આપને ઘણી ખમ્મા, કેટલાય વખતથી આપના આગમનની પ્રતિક્ષા કરતા હતા. આજે આપની પધરામણીથી અમારું સમગ્ર ગોંડલ રાજ્યને અમારું ભુવન પાવન થયું.” આમ, ગોંડલ ના રાજા દેવાજીએ...Read more »


ઈ.સ. ૨૦૧૮ એટલે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું અભૂતપૂર્વ ઝોનલ વિચરણ. ઝોનલ વિચરણમાં અંગત બેઠકો, ગ્રૂપ સભા, યુવક સભા, યુવક શિબિર, બાળસભાની સાથે વડીલ સભાને પણ સ્થાન હતું. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ...Read more »


એક વખત સમર્પિત મુક્તોની સભાના પ્રારંભે એક સમર્પિત મુક્ત વચનામૃત બોલી રહ્યા હતા ત્યારે કેટલાક સમર્પિત મુક્તોની દૃષ્ટિ વચનામૃત કોણ બોલી રહ્યું છે તે જોવા માટે વચનામૃત...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજીની તબિયત અવરભાવમાં નરમ-ગરમ રહેતી. તેથી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ગુરુદેવ પ.પૂ. બાપજીને ગોધર ગુરુપૂર્ણિમાના સમૈયામાં પ્રત્યક્ષ ન પધારતાં વિડિયો કોલિંગ દ્વારા દર્શન આપવા પ્રાર્થના કરતા...Read more »


તા. ૧૮-૩-૧૩ એકાદશીનો દિવસ હતો. સર્વે સમર્પિત મુક્તોએ મહારાજને રાજી કરવા આજે નકોરડી એકાદશી કરી હતી. આ દિવસે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એકાંતમાં હોવા છતાં, સર્વે મુક્તોને દર્શન...Read more »


“ભગત, પેલા બે સાધુઓને બોલાવી લાવો.” સરધારમાં બિરાજતા શ્રીહરિએ હરિભક્તને રસ્તે જતા પોતાના સંતોને બોલાવી લાવવા કહ્યું. “અરે ઓ સંતો ! તમને મહારાજ બરકે (બોલાવે) છે.” હરિભક્તે સંતોને...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજી કાયમ સંતો-પાર્ષદોના દીક્ષા વિધિ જેવા ઉત્સવોમાં પણ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને જ આગળ કરે. તેમને જ દીક્ષા વિધિ કરાવવાનું સોંપે અને કહે : “સ્વામી, (ગુરુવર્ય પ.પૂ....Read more »


ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સમર્પિત તાલીમ કેન્દ્રની પ્રાતઃ સભામાં પધાર્યા હતા. સભા દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ એક લેખ પૂ. સેવક સંતને પોતાના આસનેથી લાવવા કહ્યું. પૂ. સેવક સંત કાગળ...Read more »


સંસ્થાના વરિષ્ઠ સંત પૂ. પૂર્ણસ્વામી. જેઓ ગુરુદેવ પ.પૂ. બાપજીની સંગે રહી, ગુરુદેવ પ.પૂ. બાપજીની ખૂબ હેતલ સ્મૃતિઓ પામ્યા છે. તેઓ ગુરુદેવ પ.પૂ. બાપજી સંગેની દિવ્યાનુભૂતિ વર્ણવતા જણાવે...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજી એટલે લાગણીનો સમુંદર. એમાંય નવા અને નાના સંતોને તો ગુરુદેવ પ.પૂ. બાપજી ખૂબ જ સાચવે. તેઓ દુખિયા ન થાય, ઓશિયાળા ન થાય તેની ખૂબ...Read more »


તા. ૨૩-૪-૧૮ના રોજ મહેસાણા ખાતે ઝોનલ શિબિરમાં બાળ શિબિરનું આયોજન કરેલું. જેમાં એક સ્પૉટમાં કેટલાંક બાળકો મંજીરા, તબલાં, ઢોલક વગાડી ધૂન ગાઈ રહ્યા હતા. તેઓની ગાયન-વાદન કળા જોઈ...Read more »


ઈ.સ. ૨૦૧૫નો સંત દીક્ષા વિધિ હતો. એ વખતે જે નવા સંતો થયા તે પૂ. સંતોનાં નામ ગુરુદેવ પ.પૂ. બાપજીએ પાડ્યાં. મહારાજના ટાઇટલ મુજબ - સર્વોપરી, સહજાનંદ, અવતારી,...Read more »


તા. ૨૩-૪-૧૮ મહેસાણા ખાતે ઝોનલ શિબિરમાં બાળ શિબિરનું આયોજન કરેલું. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી બાળ શિબિરમાં પધાર્યા. ત્યાં આયોજન મુજબ એક સ્પૉટમાં કેટલાક બાળમુક્તો મંત્રલેખન કરી રહ્યા હતા....Read more »