સંત કેમ્પ ૨૦૧૯, જાન્યુઆરીના પ્રથમ દિવસે પ્રાતઃ સેશનમાં સત્પુરુષના મહાત્મ્યની વાત ચાલુ હતી. તેમાં વહાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ દાસત્વભાવે, ગુરુદેવ પ.પૂ. બાપજીની જોડે પોતે સાવ શૂન્ય થઈને તથા...Read more »
સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની દિવ્ય નિશ્રામાં SMVS સંસ્થાના તમામ પૂ. સંતોનો તા. 14-10-2015 ને બુધવારથી સંત કેમ્પ શરૂ થતો હતો. સવારે સૌ પૂ. સંતો...Read more »
સુરતના ડૉ. અશોકભાઈ તેજાણી સત્સંગમાં આવ્યા પૂર્વે પોતાના મોક્ષ માટે ઘણી જગ્યાએ જતા. દર એકાદશીએ તેઓ સ્વામિનારાયણ મંદિરમાં દર્શને જતા, સંતોનો જોગ-સમાગમ કરતા. પરંતુ પોતે મુમુક્ષુ હતા તેથી...Read more »
એક સમયે શ્રીહરિ ગઢપુરમાં બિરાજમાન હતા. સભામાં લાભ આપતા હતા અને અચાનક લીમડા પરથી સૂકી સળી શ્રીહરિના ખોળામાં પડી. ચાલુ સભાએ શ્રીહરિએ સળીના બે ટુકડા કરી નાખ્યા. “મહારાજ, આ...Read more »
વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પવિત્ર ચાતુર્માસના મહાત્મ્યની તથા તેમાં વિશેષ નિયમ લેવાથી મહારાજ અને મોટાપુરુષનો કેવો રાજીપો થાય તેની વાત કરતા હતા. સૌ સંતો-સાધકમુક્તો કથા શ્રવણ કરી રહ્યા...Read more »
સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરમાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી તા. ૧૨-૨-૧૯ ને મંગળવારના રોજ રાત્રે ૮:૪૫ વાગ્યે પોતાના આસનેથી સંત રસોડામાં સંધ્યા ભોજન માટે પધાર્યા. વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી ઠાકોરજી જમાડતા હતા...Read more »
એક વખત સત્સંગ પારાયણનું આયોજન થયું હતું. પારાયણનું આયોજન મોટા પાયે હતું. વૃષપુરમાં બાપાશ્રીના પ્રાસાદિક સ્થાનમાં હરિભક્તોના ઉતારા, જમાડવા-પોઢાડવા-બેસાડવાની વ્યવસ્થા માટે ઘણું આયોજન કરવું પડે.આ પારાયણની મુખ્ય...Read more »
સાવદા ગામ, ભરબજાર, ઠેર ઠેર દુકાનો. દુકાનોની વચ્ચે એક કંદોઈની દુકાન. દિવસે માલ વેચે; રાત્રે માલ બનાવે. એક દિવસની વાત. ગામ જંપી ગયું, બધા ગાઢ નિદ્રામાં. અને કંદોઈ તો મીઠાઈ બનાવવા...Read more »
સંત કેમ્પ ૨૦૧૯, ફેબ્રુઆરીના ત્રણેય દિવસની પ્રાતઃ સભામાં વહાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળ્યો હતો. પ્રાતઃ સભા અન્વયે ત્રણેય દિવસ માટે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પૂ. સંતો માટે ત્રણ...Read more »
“મહારાજ, ક્યાં પધારો છો ! અત્યારે ભારે વરસાદ સાથે વાવાઝોડું છે માટે આપ અડધી રાતે બહાર ન પધારશો. જીવાખાચર બોલતા રહ્યા અને મહારાજ તો ઢીંચણ સમાણા પાણી અને...Read more »
“કાકા, સાંભળોને મારી વાત.” “બોલ બેટા, શું કહે છે ?” “કાકા, તમને મહારાજ પોતાના કેશકર્તનનો કેવો લાભ મળે છે ! આજે આપ મહારાજના કેશકર્તન કરો તો મને પ્રસાદીના કેશ...Read more »
સંત કેમ્પ ૨૦૧૯, ફેબ્રુઆરીના ત્રીજા દિવસે દ્વિતીય સેશનમાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પૂ. સંતોની સાથે મિટિંગ હોવાથી સેશન ચાલુ થઈ ગયા પછી સભામાં પધાર્યા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ આવતાંની સાથે...Read more »
“બાપા એટલે બાપા.” જીવનપ્રાણ બાપાશ્રીનું નામ લેતાં, સાંભળતાં ગુરુદેવ પ.પૂ. બાપજીનું મુખ ભરાઈ આવે. આનંદના ઓઘ ઊતરે. થોડા સમય પહેલાં ગુરુદેવ પ.પૂ. બાપજીનું સ્વાસ્થ્ય ખૂબ નાદુરસ્ત હતું. અતિશે અશક્તિ...Read more »
અવરભાવમાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી હસ્તનો દુખાવો દેખાડી રહ્યા છે. ત્યારે હસ્તે તકલીફ ન પડે તે હેતુથી પૂ. સંતોએ જમાડતી વખતે પત્તર મૂકવા માટે સામે ટેબલ મૂકેલું. તે વખતે...Read more »
“બાપજી, આપ રાજી રહેજો… પણ અમારે આપનું જતન કરવાનું હોય. આપ અમારા પ્રાણાધાર છો, અમારું જીવન છો.” “સ્વામી, અમારા કારણે બીજાને તકલીફ ન અપાય.” વાત એમ છે કે વ્હાલા...Read more »
સંત કેમ્પના ત્રીજા દિવસે પ્રાત: સેશનમાં (ત્રણેય દિવસ પ્રાત: સભા બહાર ગાર્ડનમાં ગોઠવાયેલી હતી.) સભા પૂર્ણ થયા બાદ સ્વચકાસણી ફોર્મ ભરવા માટે સમય આપવામાં આવ્યો. પૂ. સંતો સ્વચકાસણી...Read more »
વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી સંતો-હરિભક્તોના ભગવદી અંગ જોઈને ખૂબ રાજી થઈ જતા અને તેમની સેવા પણ ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વીકારતા. વાસણા મંદિરની સામે શ્રીજીબાપા મેડિકલ સેન્ટરમાંથી દરરોજ સાંજે...Read more »
એક વાર મહાપ્રભુનું ગોંડલમાં ધામધૂમથી સામૈયું થતું જોઈ સામૈયામાં સામેલ ગરીબ કડિયો પણ મનોમન વિચારે : ‘મહારાજ મારા ગરીબનું આંગણું પાવન કરે ખરા...? જો પાવન કરે તો મારી...Read more »
મહેસાણા ઝોનલ શિબિરના બીજા દિવસે સંપ્રદાયના ઇતિહાસ પર પ.પૂ. સ્વામીશ્રી લાભ આપી રહ્યા હતા. સભા દરમ્યાન વચ્ચે ૧૦ મિનિટની રિસેસ રાખવાની થઈ. બપોરના ૧૨:૩૦ થયેલા અને પ.પૂ. સ્વામીશ્રીએ...Read more »
એક વર્ષ પહેલાં અમદાવાદ વાસણાની નજીકના વિસ્તારના એક હરિભક્ત ગુરુવર્ય પ.પૂ. બાપજીને મળવા આવેલા. જેઓ અંતરે ખૂબ દુ:ખી હતા. જેઓ સરકારી બાંધકામ વિભાગમાં કૉન્ટ્રાક્ટ ઉપર કામ કરતા. પરંતુ...Read more »