દેવડા ગામ. મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણની ગામમાં વાજતે ગાજતે પધરામણી. હરિભક્તો ભાવથી રસોઈઓ નોંધાવે. એ ગામના ગરીબ હરિભક્ત હરખશા. પરિસ્થિતિ ખૂબ દુર્બળ. ઘરનો વ્યવહાર માંડ ચાલે. પણ અંતરમાં મહારાજ પ્રત્યેનો પ્રેમ અમીર તેથી...Read more »
મહેસાણા ખાતે ઝોનલ શિબિર બહાર અન્ય સ્થળે હોવાથી ત્યાં વધુ વ્યવસ્થા ન હતી. એક જ રૂમમાં ઠાકોરજી તથા પ.પૂ. સ્વામીશ્રી માટે Portable A.C. હતું. તેના કારણે પ.પૂ. સ્વામીશ્રીએ...Read more »
એક સમયે શ્રીજીમહારાજ ગઢપુરના મંદિરમાં ચાકળા પર બારણાં વચ્ચે બિરાજ્યા હતા. ત્યારે એક તાંસળી સાકરના પાણીની મગાવી અને બીજી કડવા લીમડાના પાણીની મગાવી. બંનેમાં આંગળી ફેરવતા હતા. ત્યારે સદ્....Read more »
તા. ૧૩-૩-૨૦૧૯ ને બુધવારના રોજ સવારે સ્વામિનારાયણ ધામ ખાતે સંત આશ્રમના શયનખંડમાં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના સાંનિધ્યમાં સ્વામિનારાયણ ધામમાં સેવા આપતા આજીવન સેવકોની સભા ગોઠવાયેલી હતી. સભાના પ્રારંભે એક...Read more »
ગઢપુરમાં વસંતપંચમીનો ઉત્સવ. દેશોદેશથી હરિભક્તો આ સમૈયામાં લાભ લેવા પધારવાના હતા. સારંગપુરના વાઘાખાચર અને અમરાખાચર પણ તૈયાર થયા. પરિસ્થિતિ ખૂબ દુર્બળ પણ મહારાજ પ્રતિ નિષ્ઠા અમીર હતી તેથી મહારાજ માટે...Read more »
તા. ૨૦-૧૨- ૨૦૧૮ ને ગુરુવારથી પ્રિ-મુમુક્ષુ બેચનો કેમ્પ ચાલુ થયો હતો. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સવારે ૬:૧૫ વાગ્યાથી સભામાં લાભ આપવા માટે કેમ્પ દરમ્યાન દરરોજ પધારતા હતા. સવારે ૬:૧૫થી...Read more »
તા. 18-7-2015 ને શનિવારના રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી પંચમહાલના સરસવા ગામે સમૈયામાં પધાર્યા. ગુરુવર્ય પ.પૂ. બાપજીનું અવરભાવનું સ્વાસ્થ્ય સારું નહોતું છતાં આટલા દૂરના સેન્ટરમાં ગુરુવર્ય પ.પૂ. બાપજી...Read more »
એક વખત સારંગપુરના વાઘાખાચર અને અમરાખાચરે મહારાજને વસ્ત્ર અર્પણ કર્યાં. મહાપ્રભુ વાઘાખાચર અને અમરાખાચરનાં અર્પણ કરેલ વસ્ત્ર ધારણ કરી ખૂબ રંગે રમ્યા. મહારાજે ઘેલે ન્હાઈ તે વસ્ત્રો...Read more »
તા. ૧૮-૧૨-૨૦૧૮ ને મંગળવારના રોજ સ્ટાફ શિબિરનું સ્વામિનારાયણ ધામ ખાતે આયોજન કરવામાં આવેલું. સભામાં આગળની લાઇનમાં બેઠેલા એક મુક્તની દાઢી વધી ગયેલી હતી. સભા દરમ્યાન પ.પૂ....Read more »
તા. ૨૨-૧૨-૨૦૧૮ ને શનિવારના રોજ પૂનમનો સમૈયો હતો. આ સમૈયામાં અગાઉ પ.પૂ. સ્વામીશ્રી સાથે સંપર્કમાં આવેલ સુરતમાં એક પાર્ષદ લાભ લેવા તથા ગુરુવર્ય પ.પૂ. બાપજી-પ.પૂ. સ્વામીશ્રીનાં...Read more »
“સંતો, ગઈ કાલે પૂનમમાં સૌરાષ્ટ્રના હરિભક્તો ઠાકોરજી માટે ને સંતો માટે કેરી લાવ્યા હતા, તે કેરી અહીંયાં છે ?” “હા બાપજી, કેરીની પેટીઓ અહીંયાં જ છે.” ...Read more »
“મહારાજ, તમારા દરબારમાં બ્રાહ્મણ બાઈ આવી છે તેને ઘરે મોકલો. અમે તેડવા આવ્યા છીએ.” સાત-આઠ બ્રાહ્મણો પ્રભુ ભજવા આવેલી બ્રાહ્મણ બાઈને તેડવા આવેલા અને મહારાજને આગળ...Read more »
“આપે જ્ઞાનદાન જનને રે, કરી વાલપના વચનને રે; હિતકારી છે સહુના સ્નેહી રે, જાણો પર ઉપકારી એહી રે.” ગુરુવર્ય પ.પૂ. બાપજીના અવરભાવના જીવનમાં નિષ્કુળાનંદ સ્વામીની આ...Read more »
“મહારાજ બિચારો દાદો રાજકોટવાળા સાહેબની વાંસે એક માસથી ફરે છે તોય કામ પતતું નથી તે તમે બિચારા દાદાને ક્યાં સુધી દુ:ખી કરશો ?” જીવુબા (મોટીબા)એ મહારાજને દરબારના...Read more »
થોડાં વર્ષો પહેલાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ વાસણા મંદિરે સેવામાં રહેતા સ્ટાફમુક્તોને એકાદશીએ એક જ ટાઇમ ફરાળ કરવું એવો નિયમ આપ્યો હતો. એ એક ટાઇમમાં સવારે પૂજાની...Read more »
એક વખત શ્રીહરિ મહુડેપરે પધાર્યા. ત્યાં સંતો-બ્રહ્મચારીએ મહારાજને થાળ કરી પોતે પણ જમાડી લીધું હતું. પછી શ્રીહરિ ગાડા ઉપર ગાદલું નખાવીને બિરાજમાન થયા. એ વખતે સદ્....Read more »
એક વખત એક પ્રેમી હરિભક્ત ગુરુદેવ પ.પૂ. બાપજી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે, “બાપજી, જો મને એક વખત મહારાજ દર્શન આપે તો હું એમને પકડી...Read more »
“મહારાજ, અરે મહારાજ ! સાંભળો છો કે...” “શું છે ભગત ! આટલા ઉતાવળા કેમ દોડી આવ્યા ?” “મહારાજ, આપણા ગામમાં સુમાબાઈની વોકળીમાં એક સિંહણ ચાર બચ્ચા...Read more »
તા. 21-10-2018 ને રવિવારે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી મહેસાણા વિચરણ અર્થે પધાર્યા હતા. સવારે પ.પૂ.સ્વામીશ્રીએ સૌ હરિભક્તોને ખૂબ બળિયા કર્યા. મધ્યાહ્ન સમયે ઠાકોરજી જમાડ્યા બાદ પ.પૂ.સ્વામીશ્રી પોઢવા...Read more »
એક વખત એક હરિભક્તે પૂછ્યું, “બાપજી, આપ ત્રણ વાર પ્રગટ... પ્રગટ... પ્રગટ... શા માટે બોલાવો છો ?” ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “આ જ શ્રીજીમહારાજ ભૂતકાળમાં પ્રગટ હતા....Read more »