ઈ.સ. ૧૯૯૮માં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના સાંનિધ્યમાં મહેમદાબાદમાં નદીકિનારે વસંત રજત સેવાશ્રમ ખાતે ત્રણ ત્રણ દિવસની બાળકો, કિશોરો, યુવકો, વડીલોની શિબિર થતી હતી. ત્યાં ચીકુવાડી હતી. ત્યાં...Read more »
ગુરુદેવ પ.પૂ. બાપજીએ દેખાતો અવરભાવ અદૃશ્ય કર્યો તેને તિથિ મુજબ તા. ૯-૮-૨૦૨૦ના રોજ એક વર્ષ પૂર્ણ થતાં આજરોજ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ સ્મૃતિ પૂજન વિધિનો લાભ લીધો હતો....Read more »
હે ગુરુદેવ પ.પૂ. બાપજી ! આપ (અધ્યાત્મ માર્ગના) પીએચ.ડીના પ્રોફેસર છતાંય આપ પ્રાથમિક કક્ષાના શિક્ષક બની ભૂલકાંઓને લાભ આપવા સ્પેશ્યલ બાળ સભામાં, બાળ શિબિરોમાં, કૅમ્પોમાં પધારી સૌને...Read more »
તા. ૨-૬-૧૩ ને રવિવારના પ્રાત: કાળે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી રાજકોટ મંદિરના સભાહૉલમાં માળા-પ્રદક્ષિણા કરી રહ્યા હતા. ઉનાળાની સખત ગરમી હતી તેથી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનાં દર્શન કરવા આવેલ મુક્તે...Read more »
“હે પ્રભુ ! અત્યારે રક્ષા કરનારા તમો છો. હું રસ્તો ભૂલ્યો છું ને આ વનમાં વાઘ, સિંહ, રીંછ આવશે ને મને ખાઈ જશે. માટે હે દયાળુ, દીનબંધો,...Read more »
હે ગુરુદેવ પ.પૂ. બાપજી ! જ્યારે કોઈ બાળમુક્ત આપની અતિ નિકટ આવે પછી એને પ્રશ્ન પૂછે, “તારે કોના જેવા થવાનું છે ?” પછી ગુરુદેવ પ.પૂ. બાપજી આપ જ...Read more »
તા. ૨૪-૬-૨૦૧૩ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે સમર્પિત તાલીમ કેન્દ્રની પ્રથમ બેચના મુક્તોનો પ્રથમ સાધક દીક્ષા સમારોહ યોજાયો હતો. દીક્ષાવિધિમાં ગુરુદેવ પ.પૂ. બાપજીએ દીક્ષાર્થી મુક્તોને વસ્ત્ર અર્પણ કરી નૂતન...Read more »
શિસ્તના આગ્રહી એવા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એક વખત આર્દશ યુવા પ્રોજેક્ટ કેમ્પમાં સંત આશ્રમથી બાપાશ્રી આવાસ તરફ પધારતા હતા. ચાલતાં ચાલતાં રસ્તામાં અચાનક તેઓ હસ્ત જોડી ઊભા રહી...Read more »
ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શને ધૈર્ય કેતનભાઈ પટેલ જ્યારે જ્યારે આવે ત્યારે તેને ગુરુદેવ પ.પૂ. બાપજી, આપ “જો બોબડો આયો” એમ કહી સંબોધતા. પછી તે ગુરુદેવ પ.પૂ. બાપજીને પ્રાર્થના...Read more »
‘અરે, સ્વામીશ્રી હમણાં તો અમારી સાથે હતા અને હવે ક્યાં પધાર્યા હશે ?? અમો બધા તો અહીં જ છીએ.’ ગુરુકુલની સેવા સંભાળનાર પૂ. સંતને વિચાર સ્ફુર્યો. વાત એવી...Read more »
આજે તો મહારાજે સંતોને જલેબી તથા દૂધ-સાકરવાળા ભાત ખૂબ પીરસી તૃપ્ત કર્યા. “ભણે મહારાજ, આ તે શું ? ત્રણ-ચાર દિવસનું સીધું આ સંતો એક દિવસમાં ખૂટવાડી દે છે.”...Read more »
શ્લોક જીગરભાઈ બશેરી ગુરુદેવ પ.પૂ. બાપજીના રોજના નિત્યક્રમ પ્રમાણે દર્શને આવે. ત્યારે તે રેલિંગ ઊંચી કરી ગુરુદેવ પ.પૂ. બાપજીની પાસે દોડી આવે. ત્યારે આપ તરત બોલો, “જો ડેટું...Read more »
જેમનું જીવન એ દાસત્વભાવ અને વિનમ્રતાની સાક્ષાત્ મૂર્તિ સમ છે એવા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તા. ૧૩-૭-૧૩ના રોજ સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર AYP કેમ્પમાં સાયં સેશનમાં પોતાના સંકલ્પોની...Read more »
“અરે ઓ સંતો-હરિભક્તો, એ વાડીના માર્ગે ચાલશો નહીં.” શ્રીજીમહારાજે સંઘે સહિત ડભાણથી વડતાલ જતાં સંતો-ભક્તોને બૂમ પાડી કહ્યું. “કેમ મહારાજ, આપ ના પાડો છો ? અહીંથી વડતાલ ઢૂકડું...Read more »
ગુરુદેવ પ.પૂ.બાપજી જ્યારે જ્યારે ઘાટલોડિયા મંદિરે પધારે ત્યારે રસ્તામાં શાસ્ત્રીનગરના દેવ મહારાજ મેઇન રોડ ઉપર આવીને ઊભા રહી જાય. તેમનો પ્રેમ જોઈ ગુરુદેવ પ.પૂ. બાપજી જોડેવાળાને કહે, “દેવ...Read more »
ઈ.સ. ૨૦૦૭ની સાલમાં અનંતના બાયપાસને બાયપાસ કરવા માટે ગુરુદેવ પ.પૂ. બાપજીએ બાયપાસ કરાવ્યું હતું. તે વખતે એક મહિના સુધી દેશ-પરદેશનાં તમામ વિચરણો બંધ કરી, તમામ પ્રવૃત્તિઓને તિલાંજલિ...Read more »
ઈ.સ. ૨૦૦૮ની સાલમાં ગુરુદેવ પ.પૂ. બાપજી ભરૂચ વિચરણ અર્થે પધાર્યા હતા. ભરૂચના પ.ભ. શ્રી નિરંજનભાઈના ઘરે હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુદેવ પ.પૂ. બાપજીની પધરામણી હતી. નિરંજનભાઈના હૈયે ખૂબ આનંદ...Read more »
સુરેન્દ્રનગર બ્રહ્મસત્રની દિવ્ય લીલા સંભારતાં આંખો અશ્રુભીની થઈ જાય. બાપજી, આપ સવારે ૬થી રાત્રે ૧૧ વાગ્યા સુધી કથાવાર્તાનો લાભ આપી સુખિયા કરતા. ફરીથી આપ પાંચ-સાત સભ્યોના ટ્યૂશન...Read more »
ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીને દિવ્યપુરુષ વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી સાથે અનેક વખત અંતર્યામીપણાંનાં દર્શન થતા. જે મુક્તપુરુષનો ઠેઠનો પરભાવનો ગુણ છે. જેમ કે, સન ૧૯૭૯માં શ્રાવણ માસમાં વ્હાલા ગુરુદેવ પ.પૂ....Read more »
એક વખત એક સંત વહેવારે સુખી એવા હરિભક્તને ગુરુદેવ પ.પૂ. બાપજી પાસે દર્શન કરાવવા લાવ્યા. પછી હરિભક્તની ઓળખાણ આપતાં બોલ્યા કે, “બાપજી, આ હરિભક્ત કરોડપતિ છે.” આ સાંભળીને...Read more »