સંવત ૧૮૬૦, શ્રીહરિની વડતાલ મુકામે પહેલી વાર પધરામણી. વડતાલના તળાવ કાંઠે (હાલ જ્યાં સ્વામિનારાયણ મંદિર છે) બાપુભાઈએ શ્રીહરિને હાથ જોડી કહ્યું, “મહારાજ ! અમારા વડતાલમાં થોડાં વર્ષો પહેલાં...Read more »
સમર્પિત તાલીમ કેન્દ્રના જીવનકાળ દરમ્યાન સમર્પિત મુક્તોને મળતો હોય છે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો રસભીનો માતૃવાત્સલ્ય સ્નેહ. જેનો સ્વાનુભવ વર્ણન કરતાં એક સમર્પિત તાલીમ કેન્દ્રના મુક્તે કહ્યું, “સેવક સમર્પિત...Read more »
ઈ.સ. ૨૦૧૨માં ગુરુદેવ પ.પૂ. બાપજીના સંકલ્પે SMVS રજત જયંતી મહોત્સવ ઉજવવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તે નિમિત્તે મહોત્સવના પ્રચાર-પ્રસાર માટે તા. ૨-૧૨-૨૦૧૨ના રોજ ગાંધીનગર ખાતે ભવ્ય...Read more »
તા. ૧૯-૪-૨૦૧૭ને બુધવારના રોજ વાસણા ખાતે સાંજે પૂ.સંતો ગુરુદેવ પ.પૂ.બાપજીને સંતઆશ્રમના હોલમાં વ્હિલચેરમાં વિહાર કરાવતા હતા. બીજી બાજુ પૂ.સંતો રસોડામાં રસોઈ કરતા હતા. તે વખતે કોઈ હરિભક્તને ઇમરજન્સી...Read more »
“અરે મહારાજ, આજે તો ગજબનું થયું.” ભાદરાના વશરામ સુથારે શ્રીહરિને આશ્ચર્યવત્ કહ્યું. “શું થયું ભગત ?” અંતર્યામી હોવા છતાં શ્રીહરિએ કુતૂહલવશ પૂછ્યું. “મહારાજ, આપ ઘેર પધાર્યા એના આનંદમાં હું...Read more »
“ગુન... ગુન... ગુન...” “અરે, આ મચ્છરના ત્રાસથી તો કંટાળી ગયો છું. આજે આ પ્રશ્નનો નિકાલ લાવ્યે જ છૂટકો.” સ્વામિનારાયણ ધામ સંત આશ્રમના STK ફ્લોર પર બેઠેલા ભદ્રેશ મહારાજ...Read more »
તા. ૨૫-૧૨-૨૦૧૦ ને રવિવારના રોજ ગોધર પુન: મૂર્તિપ્રતિષ્ઠા ઉત્સવ ઉપક્રમે શોભાયાત્રાનું આયોજન કરેલું. શોભાયાત્રા સંતરામપુર ચોકડીથી શરૂ થવાની હતી. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી શોભાયાત્રાની તૈયારીનું નિરીક્ષણ કરવા પધાર્યા. તે...Read more »
તા.૮-૪-૨૦૧૭ને શનિવારના રોજ સવારે ૮ વાગ્યે ગુરુદેવ પ.પૂ.બાપજી વડોદરા ખાતે પ્રાત:સભામાં લાભ આપતા હતા. તે દરમ્યાન પંખો ચાલુ હોવાના કારણે પંખાના પવનથી વચનામૃતનું પાનું ફરી ગયું. પછી...Read more »
જ્યારે ધર્મ પ્રગટે છે ત્યારે ધર્મનો ધ્વંસ કરવા અધર્મ પણ આવે છે. પણ જીત હંમેશાં ધર્મની જ થાય છે. શ્રીહરિ ગાદીએ બિરાજ્યા તે વાત સદ્. રામાનંદ સ્વામીના સૌથી...Read more »
“બાળમુક્તો, હવે ઠંડીનું પ્રમાણ ઘણું વધી ગયું છે. તમે બધા શાલ-સ્વેટર ઓઢો છો ને ???” “હા, મહારાજ.” ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ઈ.સ. ૨૦૧૦માં ડિસેમ્બર માસમાં સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાર્થના મંદિરમાં...Read more »
“દયાળુ, સેવકને પેન આપો ને.” “મહારાજ, આ સેવકની પેન લો ને, પ્રસાદીની થઈ જાય.” વાત એમ હતી કે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તા. ૧૭-૩-૨૦૧૮ના રોજ મોરબી ખાતે યુવકમુક્ત કાંતિભાઈને અંગત...Read more »
તા.૭-૪-૨૦૧૭ને શુક્રવારના રોજ એકાદશી ઉપવાસ હોવાથી ગુરુદેવ પ.પૂ. બાપજીને અવરભાવમાં સારું નહોતું.રાત્રે ૮ વાગ્યે ચેષ્ટા વખતે વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો ફોન આવ્યો. એટલે પૂ. સંતો બાપજીની તબિયત બાબતે...Read more »
“મહારાજ, મહારાજ... આપને કંઈ સમાચાર છે ?” હાંફળાફાંફળા થતા એક હરિભક્ત શ્રીહરિને કંઈક કહેવા આવ્યા. “ના, આપ શેની વાત કરો છો ?” અંતર્યામી સ્વરૂપ શ્રીહરિએ અજ્ઞાનપણું દર્શાવ્યું. “મહારાજ, આપણા...Read more »
તા.૧૧, ૧૨, ૧૩ જૂન-૨૦૧૭ના રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનું વિચરણ સૌરાષ્ટ્ર ખાતે સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢઆ જિલ્લાઓમાં ગોઠવાયેલું હતું. અંતમાં જૂનાગઢ ખાતે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો દોઢ દિવસનો પ્રોગ્રામ ગોઠવાયેલો...Read more »
તા. ૨૫, ૨૬ જૂન-૨૦૧૭ એમ દોઢ દિવસ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનું ભાવનગર ખાતે વિચરણ ગોઠવાયું હતું. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનું ૨૫ તારીખે પધરામણી તથા સભાનું આયોજન હતું. પધરામણી પૂર્ણ થવામાં થોડું મોડું...Read more »
તા.૧૩, ૧૪-૬-૨૦૧૭ દરમ્યાન દોઢ દિવસનું જૂનાગઢ ખાતે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનું વિચરણ ગોઠવાયું હતું. તા.૧૩મીએ રાત્રે જાહેરસભા પૂર્ણ થયા બાદ સત્સંગ કેન્દ્ર પર આવતાં રાત્રે ૧૦ વાગ્યા હતા. આપણા...Read more »
ઈ.સ. ૧૯૯૮ની સાલમાં એસ.એમ.વી.એસ. સમાજના એક અગ્રેસર હરિભક્ત રાજુભાઈ સોનીનો આ પ્રસંગ છે. રાજુભાઈ સોનીને એકવાર રાત્રે છાતીમાં ખૂબ દુખાવો થવા લાગ્યો અને એજ સમયમાં મહારાજનાં દિવ્ય તેજોમય...Read more »
“અરે, ધુલેખા ! આવો, પધારો… ઘણા સમય પછી અહીં માણાવદર બાજુ આવવાનું થયું.” માણાવદર નવાબ ગજેફરખાને બાટવાના નવાબ ધુલેખાને આવકાર આપતાં કહ્યું. “હા, ગજેફરખાન. એ તો મને આપને...Read more »
તા.૧૬-૪-૨૦૧૭ને રવિવારના રોજ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન સિટીમાં શિબિરનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામમાં પૂ.સંતોનો ઉતારો, રસોડું, શિબિર સ્થળ એ તમામ માટે એક સ્કૂલ પસંદ કરવામાં આવી હતી.જેમાં...Read more »
“પોતે દુઃખો ઘણાં વેઠી, જીવોને સુખ આપ્યાં છે.” વ્હાલા ગુરુદેવ પ.પૂ.બાપજીની નાદુરસ્ત તબિયત હોવા છતાં સામેથી વાસણા વિસ્તારમાં અબજીબાપાનગરમાં તમામ હરિભક્તોને ત્યાં પધરામણી કરવાનું કહ્યું. અબજીબાપાનગરમાં બે ફ્લેટ તથા...Read more »