એક વખત શ્રીજીમહારાજ પ્રસંગોપાત્ત સુરાખાચરને ત્યાં પધાર્યા હતા. સુરાખાચરના ઘરે રસોઈનો થાળ જોઈ શ્રીજીમહારાજે બ્રહ્મચારીને કહ્યું, “બ્રહ્મચારી ! તમે બાટી બનાવી નથી ?” બ્રહ્મચારીએ હાથ જોડી કહ્યું, “મહારાજ...Read more »
તા. ૨૭-૧૦-૨૦૧૩ ને ગુરુવારના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજી મોરબી ખાતે શિબિરમાં લાભ આપવા પધાર્યા હતા. સભાનો સમય સવારે દસથી બપોરના એક વાગ્યા સુધીનો હતો. સમયપાલક ગુરુદેવ પ.પૂ....Read more »
સારંગપુરમાં શ્રીહરિએ ફૂલદોલોત્સવ કર્યો. આ પ્રસંગે દેશોદેશના હરિભક્ત બાઈ-ભાઈ સર્વે શ્રીહરિનાં દર્શન માટે પધાર્યાં. શ્રીજીમહારાજે સૌને રંગે રમાડ્યા. પછી શ્રીહરિએ બાઈઓને ફગવા માગવા કહ્યું. ત્યારે કાઠિયાવાડી બાઈઓએ મહાપ્રભુને...Read more »
“આ કારણ સત્સંગ છે. મહારાજનું મુખ્યપણું રહેવું જોઈએ.” વાત એમ હતી કે વ્હાલા ગુરુજી એક સેન્ટરમાં ઝોનલ શિબિરનો દિવ્ય લાભ આપવા પધાર્યા. શિબિરના સ્થળે હરિકૃષ્ણ મહારાજની સાથે ગુરુજીનું આગમન,...Read more »
ગુરુદેવ પ.પૂ.બાપજી વાસણા પૂ.સંતોને સંકલ્પ જણાવતા કે, “અમારે યુવકમુક્તોને અમારા જેવા સિદ્ધાંતવાદી કરવા છે. તમામ સેન્ટરમાંથી આગ્રહી યુવકોને બોલાવી તેમને ખૂબ બળિયા કરવા છે.” મહારાજનું-બાપાનું જ્ઞાન જીવમાં...Read more »
મોટા મંદિરે ગુરુદેવ પ.પૂ. બાપજી બિરાજતા ત્યારે તેમણે રમણભાઈ કાછિયાને પ્રદક્ષિણામાં સત્સંગ કરાવેલો. તેઓ સત્સંગમાં બળિયા થતાં ગુરુદેવ પ.પૂ. બાપજીના આસને દર્શન-સમાગમનો લાભ લેવા અવારનવાર આવતા. ગુરુદેવ...Read more »
તા.૧૫-૬-૨૦૧૭ને ગુરુવારના રોજ સવારે ગુરુદેવ પ.પૂ.બાપજીની તબિયત નાદુરસ્ત હતી.(તા.૯-૬-૨૦૧૭ને પૂનમ બાદ વિશેષ અશક્તિ તથા તબિયત નાદુરસ્ત હતી.) આજે સવારે ૧૦ વાગ્યે ગુરુદેવ પ.પૂ.બાપજીની સારવાર માટે ડૉ.મહર્ષિભાઈ આવ્યા...Read more »
ગુરુદેવ પ.પૂ.બાપજી ૨૦૧૭ના ફેબ્રુઆરી માસમાં ભાવનગર પધાર્યા હતા. મંદિરનું કામકાજ ચાલુ હતું. ટૂંક સમયમાં મૂર્તિપ્રતિષ્ઠા આવી રહી હતી. ગુરુદેવ પ.પૂ. બાપજી કથાવાર્તાનો લાભ આપી સૌને સુખિયા કરી...Read more »
“તમે ક્યાં જાવ છો ?” ગઢપુર સમૈયો કરવા જતા હરિભક્તોને એક પટેલે પૂછ્યું. “અમે ગઢડે શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન કરવા જઈએ છીએ.” હરિભક્તોએ કહ્યું. “હેં, શ્રી સ્વામિનારાયણ ભગવાન છે...Read more »
ઈ.સ. ૨૦૧૭માં પૂ. સંતો વિદેશ વિચરણમાં લંડન પધાર્યા હતા. ત્યાંના હરિભક્તોએ હરિકૃષ્ણ મહારાજ તથા ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી માટે આફ્રિકન nuts મોકલાવ્યા હતા. પૂ. સંતોએ ઠાકોરજીને ધરાવી ગુરુજીને...Read more »
તા. ૧૭-૩-૨૦૧૮ ને શનિવારના રોજ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી મોરબી ખાતે સત્સંગ વિચરણ અર્થે પધાર્યા. ત્યાં એક શાળામાં (ઓમ શાંતિ મેનેજમેન્ટ સ્કૂલ) બે દિવસની શિબિરનું આયોજન થયું હતું. ગુરુવર્ય...Read more »
તા. ૧૭-૨-૨૦૧૮ ને શનિવારના રોજ અમદાવાદ નિકોલ મંદિરના શિલાન્યાસનો પ્રોગ્રામ રાખેલો. આ પ્રોગ્રામમાં ગુરુદેવ પ.પૂ. બાપજીની તબિયત સારી ન હોવાથી તથા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી બહારગામ વિચરણમાં હોવાથી...Read more »
વ્હાલા ગુરુદેવ પ.પૂ.બાપજી દર શુક્રવારે હરિભક્તોને સાંજે ૫થી ૬ વાસણા ખાતે દર્શનનો લાભ આપતા. ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીમુક્તોની બોર્ડની પરીક્ષા શરૂ થતી હોવાથી ગુરુદેવ પ.પૂ.બાપજીનાં દર્શન-આશીર્વાદનો...Read more »
૧૫-૩-૨૦૧૭ ને બુધવારે ગુરુદેવ પ.પૂ.બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે એસ.ટી.કે.ની સભામાં પૂ.સંતો તથા એસ.ટી.કે.ના મુક્તોને એક પ્રશ્ન પૂછેલો તેના ઉત્તર માટે વારાફરતી બધાને ઊભા કરતા હતા. ગુરુદેવ પ.પૂ.બાપજીએ...Read more »
તા. ૧-૨-૨૦૧૮ ને ગુરુવારે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વાસણા ખાતે પૂનમ સમૈયામાં હરિભક્તોને લાભ આપી રહ્યા હતા. સભામાં ગુરુજી સૌ સંતો-હરિભક્તોને સાંખ્યજ્ઞાનની દૃઢતા કરાવતા હતા. તે વખતે વચનામૃતના રેફરન્સ...Read more »
તા.૧૫-૩-૨૦૧૭ને બુધવારના રોજ ગુરુદેવ પ.પૂ.બાપજી બપોરે ૩:૩૦ વાગ્યે સ્વામિનારાયણ ધામ ખાતે એસ.ટી.કે.માં લાભ આપવા માટે પધાર્યા હતા. ગુરુદેવ પ.પૂ. પ.પૂ.બાપજીએ આસન પર બિરાજી તરત રાજી થકા જણાવ્યું...Read more »
“પ્રભુ ! ભૂખ્યો છું. જો કાંઈ અન્ન નહિ મળે તો પ્રાણ નીકળી જશે.” શ્રીહરિને લાલજી સુથાર સંગે કચ્છનું રણ પસાર કરતી વેળાએ રસ્તામાં એક ભિક્ષુકે પ્રાર્થના કરી. શ્રીહરિએ લાલજી...Read more »
તા. ૧૭-૧-૨૦૨૧ના રોજ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પ્રિ-મુમુક્ષુના મુક્તોને પ્રાત:સભામાં લાભ આપી રહ્યા હતા. આજ રોજ અવરભાવમાં ગુરુજીનું સ્વાસ્થ્ય સારું ન હતું. થોડી નાદુરસ્તી જણાતી હતી તેમ છતાં...Read more »
હજારો હરિભક્તોને સુખિયા કરવા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તા. ૭-૧-૨૦૧૩ના રોજ ઝોળીસેવાના પર્વ નિમિત્તે ઘાટલોડિયા પધાર્યા હતા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની સભા પૂર્ણ થયા બાદ એનાઉન્સર દ્વારા પૂજન માટે...Read more »
તા.૮-૩-૨૦૧૭ને બુધવારના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે સાંજે ૪ વાગ્યે ફોટોગ્રાફી કલેક્શન લેવાનું હોવાથી ગુરુદેવ પ.પૂ.બાપજી સ્વામિનારાયણ ધામ પર પધાર્યા હતા. કલેક્શન દરમ્યાન વારંવાર તેઓ રુચિ જણાવતા કે, “આ...Read more »