ભૂજના સાંખ્યયોગી સૂરજબા મહામુક્ત હતાં. એક વખત ગઢપુરમાં શ્રીહરિને તેમણે વાત કરી : “હે મહારાજ, આપના હસ્ત જેવા મારા હાથ છે કે નહીં ?” “ના, અમારા હાથ જેવા...Read more »


એક દિવસ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ગુરુકુલના બાળમુક્તોને લાભ આપી સુખિયા કરવા પધાર્યા. વ્હાલા ગુરુજીનાં દર્શન થતાં જ સર્વે બાળમુક્તોના હૈયે આનંદની હેલી વહેવા માંડી. ગુરુજીએ બાળમુક્તોને...Read more »


તા. ૯-૧-૨૧ના રોજ ગુરુજી ચાંદખેડા વિચરણમાં પધારી રહ્યા હતા. ગુરુજી આસનેથી સાંજે ૭:૫૦ વાગે બહાર પધાર્યા. ગુરુજીને ગ્રાઉન્ડ ફ્લોર પર લઈ જવા માટે લિફ્ટ તૈયાર રાખી હતી. ગુરુજી...Read more »


તા. ૧૨-૧૦-૧૨. આજરોજ સ્વામિનારાયણ ધામ ગુરુકુલ દશાબ્દી ઉત્સવ હતો. સામૈયા પ્રસંગે વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સંગે ગુરુદેવ પ.પૂ. બાપજી અને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પધાર્યા હતા. સંત આશ્રમથી બાપાશ્રી આવાસના...Read more »


ગામ સરસવણીની ભાગોળે શ્રીજીમહારાજ સભા ભરીને બિરાજ્યા હતા. ત્યાં બે પાટીદાર સંકલ્પ કરીને આવ્યા કે, “સ્વામિનારાયણ તેમના ચરણમાં સોળ ચિહ્ન આપણને દેખાડે તો એ ભગવાન ખરા !” સભામધ્યે...Read more »


“આપણે મા કહેવાઈએ અને આ હરિભક્તો આપણા દીકરા કહેવાય. આપણે પાથરીને બેઠા છીએ ને આ સૌ પાથર્યા વિના બેઠા છે. આપણે માનું પાત્ર ભજવતા શીખીએ...” ગુરુજીના સમતાભાવને...Read more »


તા. ૬-૧૧-૨૧ના રોજ કેનેડાની અન્નકૂટ સભામાં ગુરુજી ઇન્ટરનેટના માધ્યમથી સ્થાનિક ભક્તોને દર્શન-આશીર્વાદનો લાભ આપતા હતા. સભામાં બેઠેલા બાળમુક્તોને જોઈ ‘મા’ જેવું, અરે એથી વધુ હેત કરતાં ગુરુજી બોલ્યા,...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજીના જીવનકોશમાં એકમાત્ર ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ મુનિસ્વામી જ પ્રધાનપણે રહ્યા હતા. એક વખત સભાપ્રસંગે રમૂજની પળો સ્ફુરતાં એક સંતે ગુરુદેવને રમૂજમાં કહ્યું, “બાપજી, આપના પેલા...Read more »


તા. ૧૦-૧૧-૨૧ના રોજ ગુરુજીના અવરભાવનું સ્વાસ્થ્ય નિરીક્ષણ કરવા ઘરના હરિભક્ત ડૉ. જય પટેલ આવ્યા. “જય મહારાજ ! જય સ્વામિનારાયણ... બોલો શા માટે પધાર્યા ?” “ગુરુજી, આપન હેલ્થ ચેકઅપ માટે...Read more »


એક વખત વડતાલમાં રાત્રિ સમૈયો હતો. મહારાજ સભા ભરીને બિરાજ્યા હતા. એકાએક મહારાજ બોલ્યા, “આ સભામાં પૂતના જેવી કોઈ બાઈ આવી છે તે અમને મારવા સારુ અડદ...Read more »


એક વખત વડોદરાના રામચંદ્ર વૈદરાજે જલેબી, અન્ય ઉત્તમ પકવાન તથા શાક વગેરેનો થાળ ભરી મહારાજની મૂર્તિ આગળ ધર્યો. એ સમયે મહારાજે થાળમાંથી આઠ જલેબી લઈ દિવ્ય રૂપે...Read more »


એક વખત સ્વામિનારાયણ ધામ ખાતે વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી સાધક સભામાં પધાર્યા. સભામાં અંદરોઅંદર કાંઈક મસલત થવા માંડી. સાહજિક ભાવે ગુરુદેવે પૂછ્યું, “મુક્તો, શું ગોઠડી થઈ રહી...Read more »


ઈ.સ. 2016માં કારણ સત્સંગના વિજયધ્વજો લહેરાવવા ગુરુદેવ પ.પૂ. બાપજી અમેરિકા ન્યૂજર્સી ખાતે પધાર્યા હતા. કળિયુગના કલુષિત વાતાવરણથી ગ્રસ્ત અમેરિકાની ભૂમિ આ દિવ્યપુરુષના દિવ્ય ચરણકમળના સ્પર્શથી દિવ્યતા અનુભવી...Read more »


તા. 18-8-2021 ને બુધવારના રોજ પૂ. સંતો અને પ્રિ-મુમુક્ષુના સભ્યો પ્રત્યક્ષ અને ઑનલાઇન ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ લઈ રહ્યા હતા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પ્રશ્નોત્તરી દ્વારા દિવ્યદૃષ્ટિ કરવાની અને...Read more »


“બાપજી ! મને દાઢનું કેન્સર છે. ખૂબ જ દુ:ખાવો થાય છે. મહારાજને પ્રાર્થના કરો, મારું આ દુઃખ ટાળે.” તા. 19-7-2018 ને ગુરુવારનો દિવસ હતો. વાસણા ખાતે ગુરુદેવ પ.પૂ....Read more »


તા. 28-3-21 ને રવિવારના રોજ વાસણા અમદાવાદ  મુકામે ગુરુદેવ પ.પૂ. બાપજીના પ્રાગટ્ય દિન નિમિત્તે SMVS હોસ્પિટલના સિટી સેન્ટરના ઉદ્ઘાટન સમારોહમાં હરિકૃષ્ણ મહારાજ સંગે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પધાર્યા...Read more »


તા. 24 જુલાઈ, 2021. ગુરુપૂર્ણિમાના પવિત્ર દિને... સાંજે 5:05 વાગ્યાના સુમારે હરિકૃષ્ણ મહારાજ સંગે સંત મંડળે સહિત ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી પધારતાં વાતાવરણમાં દિવ્યાનંદ પ્રસરી ગયો. તાળીઓના ગડગડાટથી સૌએ...Read more »


ઈ.સ. 2014-15માં એક પુસ્તકના લખાણનું સેવાકાર્ય ચાલી રહ્યું હતું. આ સેવામાં એક સંત અને એક હરિભક્ત પણ સાથે રાખ્યા હતા. ગુરુદેવ બાપજી જ્ઞાનમાર્ગ અને કારણ સત્સંગના સિદ્ધાંતો અનુસાર...Read more »


સત્સંગ કેન્દ્રનું ઉદ્ઘાટન, હરિભક્તોના ઘરે મહાપૂજા, પધરામણી, રસોઈના પ્રોગ્રામોની હારમાળા સાથે હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીનું વિચરણ પંચમહાલ ઝોન ખાતે હતું. તા. 29, 30, 31 ઑગસ્ટ, 2021...Read more »


તા. 22-7-2018 ને રવિવારના રોજ વાસણા ખાતે ગુરુપૂર્ણિમાના પ્રતીક અવસરે ગુરુઋણ અદા કરવા સ્વામિનારાયણ ધામ ગુરુકુલ તથા અમદાવાદ સેન્ટરના બાળમુક્તો ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદનો લાભ લેવા અતિ...Read more »