તા. ૧-૮-૨૧ના રોજ AYP કેમ્પના ત્રીજા દિવસે વ્હાલા ગુરુજી હરિભક્તોને લાભ આપતા હતા ત્યારે એક હરિભક્તે આંગળી ઊંચી કરી પ્રશ્ન પૂછ્યો : “દયાળુ, ગુરુદેવ પ.પૂ. બાપજીને ખીચું...Read more »
“દયાળુ, આપે આખો જુલાઈ માસમાં સંસ્થાના વિવિધ સેન્ટરોમાં જઈ ભક્તોને દર્શન-આશીર્વાદથી સુખિયા કર્યા છે, તો આપ ત્રણ દિવસના AYP કેમ્પમાં આરામ કરો... આપનું અવરભાવનું સ્વાસ્થ્ય ક્યાં સાથ...Read more »
એક વખત શિયાળાની કડકડતી ઠંડીમાં નાજા જોગિયા અને અલૈયા ભક્ત ઘેલાના ઠંડા જળમાં બેસી આકરું તપ કરતા હતા. શ્રીહરિ સંતો-હરિભક્તોને આવું આકરું તપ-જપ-ભજન કરતાં જુએ તો અતિશે...Read more »
“બાપજી ! મને દાઢનું કેન્સર છે. ખૂબ જ દુ:ખાવો થાય છે. મહારાજને પ્રાર્થના કરો, મારું આ દુઃખ ટાળે.” તા. 19-7-2018 ને ગુરુવારનો દિવસ હતો. વાસણા ખાતે ગુરુદેવ પ.પૂ....Read more »
તા. ૧૦-૧૧-૨૧ના રોજ ગુરુજીના અવરભાવનું સ્વાસ્થ્ય નિરીક્ષણ કરવા ઘરના હરિભક્ત ડૉ. જય પટેલ આવ્યા. “જય મહારાજ ! જય સ્વામિનારાયણ... બોલો શા માટે પધાર્યા ?” “ગુરુજી, આપન હેલ્થ ચેકઅપ માટે...Read more »
ગામ સરસવણીની ભાગોળે શ્રીજીમહારાજ સભા ભરીને બિરાજ્યા હતા. ત્યાં બે પાટીદાર સંકલ્પ કરીને આવ્યા કે, “સ્વામિનારાયણ તેમના ચરણમાં સોળ ચિહ્ન આપણને દેખાડે તો એ ભગવાન ખરા !” સભામધ્યે...Read more »
ગુરુદેવ પ.પૂ. બાપજીએ અવરભાવમાં સાધુ દીક્ષા ગ્રહણ કરી ત્યારથી તેમનો કથાવાર્તાનો આગ્રહ અદ્ભુત રહ્યો છે. આજે ખાખરિયા-કડી વિસ્તારના કેટલાય હરિભક્તો ગુરુદેવ પ.પૂ. બાપજીના આ આગ્રહની વાત કરતાં કહેતા...Read more »
તા. 26-1-2022ના રોજ પૂ.સંતો સાથે ગુરુજી ઠાકોરજી જમાડતા હતા. તેઓ જમાડતાં જમાડતાં કથાનો લાભ આપતાં બોલ્યા : “સંતો, જમતી વખતે સત્સંગ કેમ કરીએ છીએ ?” પછી સંતોએ...Read more »
ઈ.સ. 1982-83ના અરસામાં ગુરુદેવ પ.પૂ. બાપજી ઘનશ્યામનગર મંદિરે બિરાજમાન હતા. એ વખતે અન્ય સંસ્થાના એક વડીલ સંત મંદિરે દર્શન કરવા આવ્યા. ગુરુદેવ પ.પૂ. બાપજી પાસે તેઓ બેઠા. ગુરુદેવ...Read more »
“સ્વામી, ક્યાં જાવ છો ?” “મુનિબાપાની કથાનો લાભ લેવા જઉં છું.” “સ્વામી, એક સેવા હતી; કરશો ?” “શું સેવા છે કહો ને !” “લો, આટલા લાડવાનાં મૂઠિયાં ખાંડી નાખો.” એમ કહી...Read more »
શ્રીહરિ ભૂજમાં સંતો-હરિભક્તો સહિત હમીર સરોવરમાં સ્નાન કરવા માટે પધાર્યા. શ્રીહરિએ સંતો-હરિભક્તો સાથે જળક્રીડા કરી ખૂબ સુખ આપ્યાં. પછી પોતે સિદ્ધાસન વાળી જળમાં ડૂબકી મારી તળિયે બેસી ગયા. સૌ...Read more »
પ્રાણપ્યારા હરિકૃષ્ણ મહારાજ સંગે વ્હાલા ગુરુજીનું દુબઈ ખાતે વિચરણ હતું. વ્હાલા ગુરુજી સંત મંડળે સહિત તારીખ 24-3-2022 ને ગુરુવારના રોજ સાંજે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પધાર્યા. એરપોર્ટ પર...Read more »
“આજે હું તાજું દૂધ લાવ્યો છું તો ઠાકોરજી માટે દૂધપાક બનાવો ને બનાવો જ.” વિચરણ દરમ્યાન એક હરિભક્તે ગુરુદેવ પ.પૂ. બાપજીને આગ્રહ કર્યો. “રસોઈમાં સમય કાઢવો તે કરતાં...Read more »
ગુરુદેવ પ.પૂ. બાપજી જ્યારે સદ્. મુનિસ્વામીનો સમાગમ કરવા જતા ત્યારે “સ્વામી, અહીં આવો. એક સેવા છે.” હાથનો ઇશારો કરી સંતો ગુરુદેવ પ.પૂ. બાપજીને ઈર્ષ્યાને લીધે ભંડારમાં બોલાવતા. એટલે...Read more »
શ્રીહરિએ સદ્. મુક્તાનંદ સ્વામી આદિક વીસ સંતોને જેતલપુર ભણવા મોકલ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામીને જતી વખતે મહારાજે કહ્યું કે, “સ્વામી, ‘મારો મારો’ એમ બોલતા આવતા હોય એમની પાસે...Read more »
ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી તા. ૧૬-૯-૨૦૨૨ના રોજ ઘાટલોડિયા સત્સંગ વિચરણ અર્થે પધાર્યા. રસ્તામાં એક બોર્ડ આવ્યું જેના પર ગુરુજીની દૃષ્ટિ પડી. બોર્ડમાં લખ્યું હતું : “મૂર્તિનું વેચાણ ચાલુ છે.” આ...Read more »
આદર્શ વડીલ કેમ્પમાં વડીલોને બળપ્રેરક લાભ આપી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સંત આશ્રમમાં પરત પધારતા હતા. રસ્તામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ STKના મુક્તોને પૂછ્યું, “મુક્તો ! બોલો, આજે સભામાંથી...Read more »
ઈ.સ 1811માં શ્રીજીમહારાજ સુરાખાચર સાથે લોયા જઈ રહ્યા હતા. લોયા બે ગાઉ દૂર રહ્યું હતું ત્યારે શ્રીહરિએ નૌતમલીલા કરી. “સુરાખાચર! અમને તરસ બહુ લાગી છે, ક્યાંકથી પાણી લઈ...Read more »
એક સમયે રાત્રે ગઢપુરમાં શ્રીહરિ અચાનક અક્ષરઓરડીમાં સાધુની જાયગાએ પધાર્યા. શ્રીહરિ પધાર્યા એટલે બધા સંતો એકદમ ઊભા થઈ ગયા. શ્રીહરિને આસન પર બિરાજમાન કર્યા. શ્રીહરિએ સંતોને કહ્યું,...Read more »
દિવ્ય સત્પુરુષોનું જીવનદર્શન એ સાધનિકને દરેક પાઠ શીખવતી મહાશાળા સમાન છે. એ ન્યાયે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સાધનિકને શીખવવા પોતાના વાર્ષિક આયોજનમાં એક મહિનો અચૂક એકાંત માટે ફાળવે. એકાંતમાં...Read more »