સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરમાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી તા. ૧૨-૨-૧૯ ને મંગળવારના રોજ રાત્રે ૮:૪૫ વાગ્યે પોતાના આસનેથી સંત રસોડામાં સંધ્યા ભોજન માટે પધાર્યા. વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી ઠાકોરજી જમાડતા હતા...Read more »


ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીને દિવ્યપુરુષ વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી સાથે અનેક વખત અંતર્યામીપણાંનાં દર્શન થતા. જે મુક્તપુરુષનો ઠેઠનો પરભાવનો ગુણ છે. જેમ કે, સન ૧૯૭૯માં શ્રાવણ માસમાં વ્હાલા ગુરુદેવ પ.પૂ....Read more »


સુરેન્દ્રનગર બ્રહ્મસત્રની દિવ્ય લીલા સંભારતાં આંખો અશ્રુભીની થઈ જાય. બાપજી, આપ સવારે ૬થી રાત્રે ૧૧ વાગ્યા સુધી કથાવાર્તાનો લાભ આપી સુખિયા કરતા. ફરીથી આપ પાંચ-સાત સભ્યોના ટ્યૂશન...Read more »


ઈ.સ. ૨૦૧૫નો સંત દીક્ષા વિધિ હતો. એ વખતે જે નવા સંતો થયા તે પૂ. સંતોનાં નામ ગુરુદેવ પ.પૂ. બાપજીએ પાડ્યાં. મહારાજના ટાઇટલ મુજબ - સર્વોપરી, સહજાનંદ, અવતારી,...Read more »


એક વખત સમર્પિત મુક્તોની સભાના પ્રારંભે એક સમર્પિત મુક્ત વચનામૃત બોલી રહ્યા હતા ત્યારે કેટલાક સમર્પિત મુક્તોની દૃષ્ટિ વચનામૃત કોણ બોલી રહ્યું છે તે જોવા માટે વચનામૃત...Read more »


ઈ.સ. ૨૦૧૮ એટલે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું અભૂતપૂર્વ ઝોનલ વિચરણ. ઝોનલ વિચરણમાં અંગત બેઠકો, ગ્રૂપ સભા, યુવક સભા, યુવક શિબિર, બાળસભાની સાથે વડીલ સભાને પણ સ્થાન હતું. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ...Read more »


ઈ.સ. ૨૦૧૩. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એકાંતમાં હતા. એકાંત દરમ્યાન પોતાના વ્હાલસોયા સમર્પિત મુક્તોને સભામાં લાભ આપવા પધાર્યા. પ્રશ્નોત્તરી થતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને એક સમર્પિત મુક્તે પ્રશ્ન પૂછ્યો,...Read more »


તા. ૪-૧૧-૧૩ ને નૂતનવર્ષની વહેલી સવારે સ્વામિનારાયણ ધામ ખાતે પૂ. સંતો અન્નકૂટ બનાવી રહ્યા હતા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પણ વહેલા ઊઠી, પરવારી, ધ્યાન, વાંચન-મનન અને એકાંત કરી સંત...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજી દરરોજ વહેલી સવારે ૩:૩૦ વાગ્યે ઊઠી જાય. પછી તેઓ પ્રાર્થના તથા ધ્યાન કરે. નિત્ય એક કલાક સુધી બે હાથ જોડી મહારાજને ખૂબ પ્રાર્થના કરે....Read more »


તા. ૮-૩-૨૦૧૭ને બુધવારે સાંજે ૪ વાગ્યે વ્હાલા ગુરુદેવ પ.પૂ.બાપજી ફોટોગ્રાફી કલેક્શન માટે પૂ.સંતોની ઘણી પ્રાર્થના સાંભળી સ્વામિનારાયણ ધામ ખાતે પધાર્યા હતા. વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી, પૂ.સંતો, એસ.ટી.કે.ના મુક્તો,...Read more »


તા.૫-૪-૨૦૧૭ને હરિનવમીના દિવસે અમદાવાદ નરોડા ખાતે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણમાં પધાર્યા હતા. જેમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ ‘મુમુક્ષુતા વર્ષ’ ઉપક્રમે મહારાજમાં જોડાવા માટે ‘મંદિરે આવી ભગવાન ભજીએ’તે બાબતે વિશેષ રુચિ...Read more »


“પોતે દુઃખો ઘણાં વેઠી, જીવોને સુખ આપ્યાં છે.” વ્હાલા ગુરુદેવ પ.પૂ.બાપજીની નાદુરસ્ત તબિયત હોવા છતાં સામેથી વાસણા વિસ્તારમાં અબજીબાપાનગરમાં તમામ હરિભક્તોને ત્યાં પધરામણી કરવાનું કહ્યું. અબજીબાપાનગરમાં બે ફ્લેટ તથા...Read more »


તા.૧૩, ૧૪-૬-૨૦૧૭ દરમ્યાન દોઢ દિવસનું જૂનાગઢ ખાતે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનું વિચરણ ગોઠવાયું હતું. તા.૧૩મીએ રાત્રે જાહેરસભા પૂર્ણ થયા બાદ સત્સંગ કેન્દ્ર પર આવતાં રાત્રે ૧૦ વાગ્યા હતા. આપણા...Read more »


તા. ૨૫, ૨૬ જૂન-૨૦૧૭ એમ દોઢ દિવસ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનું ભાવનગર ખાતે વિચરણ ગોઠવાયું હતું. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનું ૨૫ તારીખે પધરામણી તથા સભાનું આયોજન હતું. પધરામણી પૂર્ણ થવામાં થોડું મોડું...Read more »


“અરે, ધુલેખા ! આવો, પધારો… ઘણા સમય પછી અહીં માણાવદર બાજુ આવવાનું થયું.” માણાવદર નવાબ ગજેફરખાને બાટવાના નવાબ ધુલેખાને આવકાર આપતાં કહ્યું. “હા, ગજેફરખાન. એ તો મને આપને...Read more »


મોટા મંદિરે ગુરુદેવ પ.પૂ. બાપજી બિરાજતા ત્યારે તેમણે રમણભાઈ કાછિયાને પ્રદક્ષિણામાં સત્સંગ કરાવેલો. તેઓ સત્સંગમાં બળિયા થતાં ગુરુદેવ પ.પૂ. બાપજીના આસને દર્શન-સમાગમનો લાભ લેવા અવારનવાર આવતા. ગુરુદેવ...Read more »


ગુરુદેવ પ.પૂ.બાપજી વાસણા પૂ.સંતોને સંકલ્પ જણાવતા કે, “અમારે યુવકમુક્તોને અમારા જેવા સિદ્ધાંતવાદી કરવા છે. તમામ સેન્ટરમાંથી આગ્રહી યુવકોને બોલાવી તેમને ખૂબ બળિયા કરવા છે.” મહારાજનું-બાપાનું જ્ઞાન જીવમાં...Read more »


સારંગપુરમાં શ્રીહરિએ ફૂલદોલોત્સવ કર્યો. આ પ્રસંગે દેશોદેશના હરિભક્ત બાઈ-ભાઈ સર્વે શ્રીહરિનાં દર્શન માટે પધાર્યાં. શ્રીજીમહારાજે સૌને રંગે રમાડ્યા. પછી શ્રીહરિએ બાઈઓને ફગવા માગવા કહ્યું. ત્યારે કાઠિયાવાડી બાઈઓએ મહાપ્રભુને...Read more »


એક દિવસ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના આસને પૂ. સંતોની ગોષ્ઠિ ચાલી રહી હતી. ગોષ્ઠિમાં પૂ. સંતોના ફોન બાબતે ચર્ચા ચાલી રહી હતી. ચર્ચા દરમ્યાન પાવરબેંકનો મુદ્દો નીકળ્યો. પૂ. સંતોએ...Read more »


  શ્રીહરિએ વડતાલમાં સંતો-હરિભક્તોની સભામાં લાભ આપતાં પૂછ્યું કે, “આટલા બધા સંતો છે તેમાં કેટલા સંતો સદ.આત્માનંદ સ્વામીની જેમ વ્રતપાલન કરવામાં શૂરવીર છો ?” ત્યારે સર્વે સંતોએ હાથ જોડી...Read more »