“સંતો, આપણે જલદીથી ફ્લાઇટમાં બેસી જઈએ.”      સંતો-હરિભક્તોએ આ વાત સ્વીકારી એટલે તેઓ ફરી બોલ્યા :      “સંતો, આ હરિભક્તો કેવા મહિમાથી રાત-દિવસ જોયા વિના...Read more »


ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી આફ્રિકા ઍરપૉર્ટના exit ગેટ પરથી પધાર્યા; ત્યાં હરિભક્તો નીતરતાં નયણે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીને વીંટળાઈ ગયા. બીજી તરફ ઍરપૉર્ટના ઑફિસરો પણ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની કૃપાશિષથી ભીંજાવા માટે દર્શન શ્રેણીમાં...Read more »


     આફ્રિકા ઍરપૉર્ટથી બહાર પધારતાં પ.પૂ.સ્વામીશ્રીના સ્વાગત માટે ટેન્ટ રૂપે વિશેષ કક્ષ તૈયાર કરવામાં આવ્યો હતો.      પ.પૂ.સ્વામીશ્રી પૂ. સંતો સાથે સ્વાગત કક્ષમાં પધાર્યા.      ત્યારબાદ...Read more »


     મોડી રાત્રે પ.પૂ. સ્વામીશ્રી ઠાકોરજી પોઠાડવા પધાર્યા.     “દયાળુ, આપનું અવરભાવનું સ્વાસ્થ્ય સારું નથી માટે દયાળુ, તબીબ (ડૉક્ટર)ની સલાહ મુજબ આપ દવા લઈ લો તો...”...Read more »


     નૌકાવિહાર દરમ્યાન એક આફ્રિકન ફોટોગ્રાફર દર્શને આવ્યા.      તેમણે પ.પૂ.સ્વામીશ્રીને પ્રાર્થના કરી અને સ્મૃતિછબી અંગે પરવાનગી માગી.      પ.પૂ. સ્વામીશ્રીએ તેમના અરમાન પૂર્ણ કરવા હા...Read more »


     વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી ઈ.સ. 2011માં ગાંધીનગર સેક્ટર 6ના મંદિરમાં એકાંત માટે પધાર્યા હતા.     મંદિરથી નજીકમાં રહેતા હરિભક્ત શ્રી વિનુભાઈ દરજી દરરોજ ઠાકોરજીના થાળ અને...Read more »


તા. 11/4/17 ને મંગળવારના રોજ પૂનમ હોવાથી પ.પૂ. સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરથી વાસણા અમદાવાદ ખાતે  સંતો-હરિભક્તોને લાભ આપવા પધાર્યા. પ.પૂ.સ્વામીશ્રી વાસણા પધારતા પહેલાં સ્વા.ધામના ગુરુકુલ પ્રાર્થના મંદિરમાં દર્શનાર્થે...Read more »


     તા. 14/3/2017 ને મંગળવારની વાત છે.      એ સમયમાં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીનું ગોધર ખાતે વિચરણ ચાલી રહ્યું હતું.      ફતેહપુરા એક પ્રોગ્રામ હોવાથી બપોરે ઠાકોરજી...Read more »


     “દયાળુ, આપ રહેવા દો...” આ શબ્દો છે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના કે જેઓ કથાવાર્તાના અત્યંત આગ્રહી પુરુષ એવા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીને કથા ન કરવા પ્રાર્થના...Read more »


     સંત-હરિભક્ત સમાજ, સૌને સ્થિતિના માર્ગે આગળ વધારવા તેમજ છતે દેહે અનાદિમુક્તની સ્થિતિ પમાડવા બંને દિવ્યપુરુષો વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી અને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી અથાક પ્રયત્ન...Read more »


     એક હરિભક્ત પ.પૂ. સ્વામીશ્રીનો વ્યવહારિક બાબતે નિર્ણયમાં અભિપ્રાય લેવા આવ્યા.      તેમણે પ.પૂ. સ્વામીશ્રીને પૂછયું,      “દયાળુ, સેવકે એક પથ્થરની ખાણ લેવાનું વિચાર્યું છે... તો...Read more »


     તા. ૧૬-૯-૧૭ ને શનિવારના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે સંકલ્પ સભામાં પ.પૂ. સ્વામીશ્રી બાપાશ્રીની વાતોનો સંદર્ભ લઈ ભાગ-1ની 35મી વાત મુજબ કઠિયારા ભક્તના જીવનની નીતિમત્તા પર...Read more »


     “ધંધો બરાબર ચાલે છે ને ? કાંઈ તકલીફ તો નથી ને…”      “હા સ્વામી, મહારાજ અને મોટાની દયાથી બધું સેટ થઈ ગયું છે. ધંધો ફર્સ્ટ ક્લાસ...Read more »


     “સત્સંગ માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની તૈયારી આપણા રોમેરોમમાં હોવી જોઈએ તો આપણે મહારાજ, બાપા, બાપજીનો યથાર્થ મહિમા સમજ્યા કહેવાય. બસ, આ કારણ સત્સંગ માટે Do...Read more »


     ઈ.સ.1995માં ગુરુવર્ય પ.પૂ.બાપજી અને પ.પૂ.સ્વામીશ્રી સૌપ્રથમ વખત યુ.કે.માં સત્સંગ વિચરણ અર્થે પધાર્યા હતા.      ફ્લાઇટમાં બેઠા, ફ્લાઇટ ટેક ઑફ થયું, ધીમે ધીમે ફ્લાઇટ ગતિ વધારતા...Read more »


     “સાધુજીવન એટલે સાદું જીવન, સાધુનું ખાતું સાવ સાદું હોય અને સાથે સાથે કરકસરેયુક્ત હોય. આપણી હરિભક્તો જે વિશ્વાસથી સેવા કરે છે તેના એક એક પૈસાને...Read more »


      “સ્વામી, જય સ્વામિનારાયણ દયાળુ. સાષ્ટાંગ દંડવત પ્રમાણ.”      “જય સ્વામિનારાયણ, બોલો મહારાજ શું કામ હતું.”      “સ્વામી, ગાડી લેવી છે તો આપની આજ્ઞા લેવા...Read more »


     પ.પૂ.સ્વામીશ્રીના નૉર્થ અમેરિકા 2017ના સતત વિચરણને લીધે અવરભાવનું (શરીરનું) સ્વાસ્થ્ય નાદુરસ્ત હતું.      એક દિવસ વિમાનની મુસાફરી દરમ્યાન પ.પૂ.સ્વામીશ્રીને માથાનો દુખાવો થવા લાગ્યો.      શ્રીજીમહારાજની...Read more »


નૉર્થ અમેરિકા 2017ના વિચરણ દરમ્યાન પ.પૂ.સ્વામીશ્રીએ ક્યારેય શ્રી હરિકૃષ્ણ મહારાજની ગૌણતા ને નિજની પ્રધાનતા થવા દીધી નથી.  સમયે સમયે શ્રી હરિકૃષ્ણ મહારાજની સેવા ખૂબ કરી છે. એમને જમાડવા-પોઢાડવા ને...Read more »


     તા. 22-8-17 ને મંગળવારના રોજ પ.પૂ.સ્વામીશ્રીને વિમાનની મુસાફરીને લીધે ઉપવાસ હતો. તથા બપોરે આરામ પણ નહોતો મળ્યો.      વળી, પ.પૂ.સ્વામીશ્રીએ ક્લીવલૅન્ડ ખાતે હરિભક્તોને કથાવાર્તા ને...Read more »