તા.૧૯-૭-૨૦૧૮ ને ગુરુવારના રોજ સાંજે ગુરુવર્ય પ.પૂ. બાપજી સૌ સંતો-હરિભક્તોને દર્શન-આશીર્વાદનો લાભ આપવા આસનેથી બહાર પધાર્યા. ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન કરવા માટે અમદાવાદનાં બે...Read more »
એક ગામના ભગવાનદાસ ભાવસારની માતા ખૂબ મુમુક્ષુ. ભગવાન પામવાની તાલાવેલી તેથી પોતાના દીકરા ભગવાનદાસને કહ્યું “દીકરા ! તું ભગવાનને ખોળીને આપણે ઘરે તેડી લાવ.” ...Read more »
વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી વસ્ત્રાલ,અમદાવાદ ખાતે તા. ૬/૧૨/૨૦૧૮ ગુરુવારના રોજ સાંજે 5 વાગ્યે હરિકૃષ્ણ મહારાજ સંગે પધરામણીમાં પધાર્યા. એક હરિભક્તના ઘરે પધરામણી કરી. બીજા હરિભક્તના...Read more »
“મહારાજ, મારા બાપુ મરવાના ઉપાયમાં છે.” જીવાખાચરનાં દીકરી અમુલાબાઈએ મહારાજને કહ્યું. “કેમ ? શું થયું ?” મહારાજે આશ્ચર્યવત્ પૂછયું. “દયાળુ, ઓગણોતેરો કાળ છે,...Read more »
તા. ૧૮-૯-૨૦૧૮ ને મંગળવારના રોજ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી તથા પૂ. સંતો જૂનાગઢ વિચરણ પૂર્ણ કરી વહેલી સવારે ૮:૩૦ વાગે સ્વામિનારાયણ ધામ પરત પધારી રહ્યા હતા. ...Read more »
વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીની અમદાવાદ નરોડા વિસ્તારના સ્થાનિક સંતો-હરિભક્તોએ 20 જેટલી પધરામણી રાખી હતી. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી પધરામણી દરમ્યાન સૌને વર્તમાન ધરાવે, વ્યસન છોડાવે,...Read more »
“મહારાજ, અરે મહારાજ ! સાંભળો છો કે...” “શું છે ભગત ! આટલા ઉતાવળા કેમ દોડી આવ્યા ?” “મહારાજ, આપણા ગામમાં સુમાબાઈની વોકળીમાં એક સિંહણ ચાર બચ્ચા...Read more »
તા. ૨૦-૧૨- ૨૦૧૮ ને ગુરુવારથી પ્રિ-મુમુક્ષુ બેચનો કેમ્પ ચાલુ થયો હતો. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સવારે ૬:૧૫ વાગ્યાથી સભામાં લાભ આપવા માટે કેમ્પ દરમ્યાન દરરોજ પધારતા હતા. સવારે ૬:૧૫થી...Read more »
“બાપજી, આપ રાજી રહેજો… પણ અમારે આપનું જતન કરવાનું હોય. આપ અમારા પ્રાણાધાર છો, અમારું જીવન છો.” “સ્વામી, અમારા કારણે બીજાને તકલીફ ન અપાય.” વાત એમ છે કે વ્હાલા...Read more »
અવરભાવમાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી હસ્તનો દુખાવો દેખાડી રહ્યા છે. ત્યારે હસ્તે તકલીફ ન પડે તે હેતુથી પૂ. સંતોએ જમાડતી વખતે પત્તર મૂકવા માટે સામે ટેબલ મૂકેલું. તે વખતે...Read more »
સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની દિવ્ય નિશ્રામાં SMVS સંસ્થાના તમામ પૂ. સંતોનો તા. 14-10-2015 ને બુધવારથી સંત કેમ્પ શરૂ થતો હતો. સવારે સૌ પૂ. સંતો...Read more »
“અરે ઓ સંતો-હરિભક્તો, એ વાડીના માર્ગે ચાલશો નહીં.” શ્રીજીમહારાજે સંઘે સહિત ડભાણથી વડતાલ જતાં સંતો-ભક્તોને બૂમ પાડી કહ્યું. “કેમ મહારાજ, આપ ના પાડો છો ? અહીંથી વડતાલ ઢૂકડું...Read more »
જેમનું જીવન એ દાસત્વભાવ અને વિનમ્રતાની સાક્ષાત્ મૂર્તિ સમ છે એવા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તા. ૧૩-૭-૧૩ના રોજ સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર AYP કેમ્પમાં સાયં સેશનમાં પોતાના સંકલ્પોની...Read more »
‘અરે, સ્વામીશ્રી હમણાં તો અમારી સાથે હતા અને હવે ક્યાં પધાર્યા હશે ?? અમો બધા તો અહીં જ છીએ.’ ગુરુકુલની સેવા સંભાળનાર પૂ. સંતને વિચાર સ્ફુર્યો. વાત એવી...Read more »
એક યુવક ગુરુદેવ પ.પૂ. બાપજીની સેવામાં નવા જોડાયેલા. ગુરુદેવ પ.પૂ. બાપજીએ એમને નિકટ બોલાવી બ્રહ્મચર્ય જીવન અંગે પૂછ્યું. તે યુવક બ્રહ્મચર્ય પાળતા નહોતા. ગુરુદેવ પ.પૂ. બાપજીએ યુવકને બ્રહ્મચર્ય...Read more »
“સેવક ફોન કરીને કોઈ હરિભક્તની ગાડી મગાવી લે છે. ગાડી હમણાં જ આવી જશે. ત્યાં સુધી આપ ગાડીમાં જ બિરાજો...” સેવક સંતે કહ્યું. સમય છે રાત્રિના ૧૨:૩૦ વાગ્યાનો....Read more »
ઈ.સ.૨૦૦૭માં સ્વામિનારાયણ ધામ ખાતે પૂ.ત્યાગી મહિલામુક્તો માટે ભક્તિનિવાસનું બાંધકામ ચાલુ કરવામાં આવ્યું. આ બાંધકામની દેખરેખ માટે એક સત્સંગી હરિભક્તને રાખ્યા હતા. આ હરિભક્તે એમ વિચાર કર્યો કે, ‘આવી...Read more »
ગુરુદેવ પ.પૂ. બાપજી એટલે સાધુતાની સાક્ષાત્ મૂર્તિ. સાધુતાના મૂલ્યોનું નિરંતર જતન એમના અવરભાવના જીવનમાં ક્ષણે ક્ષણે અનુભવાય. એક વખત સેવક સંતના ગાતડિયાને રફૂ કરાવેલું હતું. ગાતડિયા પર ગુરુદેવ પ.પૂ....Read more »
તા.૮-૩-૨૦૧૭ને બુધવારના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે સવારે ૧૦ વાગ્યે ગુરુકુલ તથા STKના મુક્તોનું ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં ફોટોગ્રાફી કલેક્શન લેવાનું હતું. જેમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય હસ્તે બોર્ડના...Read more »
તા.૧૬-૪-૨૦૧૭ને રવિવારના રોજ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન સિટીમાં શિબિરનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામમાં પૂ.સંતોનો ઉતારો, રસોડું, શિબિર સ્થળ એ તમામ માટે એક સ્કૂલ પસંદ કરવામાં આવી હતી.જેમાં...Read more »