ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એટલે દયાનો દરિયો. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એટલે માતૃવાત્સલ્યતાનો મહાસાગર. એક વખત ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પંચમહાલ (ગોધર) ખાતે વિચરણમાં પધાર્યા હતા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સભામંડપમાં સૌને લાભ...Read more »
ઈ.સ. ૨૦૦૩ની સાલ હતી. એક દિવસ સ્વામિનારાયણ ધામ ગુરુકુલ કેમ્પસમાં તોફાન-મસ્તીએ ચડેલા ૭-૮ વિદ્યાર્થીઓને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ તેઓના હિતાર્થે ઠપકાના બે શબ્દો કહ્યા,“બાળમુક્તો, મહારાજના વ્હાલા થવું હોય તો...Read more »
“નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી...” શ્રીજીમહારાજ મનુષ્યને મનુષ્ય જેવાં દર્શન આપતા ત્યારે પોતાના સંતો-ભક્તોને લાડ લડાવતા, તેમના મનોરથ પૂર્ણ કરતા એવો અનુભવ આજે સમર્પિત મુક્તોને થયો હતો. ગુરુવર્ય...Read more »
“પરમાર્થ અર્થે આવિયા, નિજસ્વાર્થ નહિ લવલેશ...” એક વખત ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એસ.ટી.કે.ના મુક્તોને લાભ આપવા પધાર્યા હતા. સભાખંડમાં પ્રવેશી ઠાકોરજીને બે દંડવત કર્યા. સર્વે મુક્તોની સમક્ષ નીચા નમી...Read more »
તા. ૧-૧૨-૨૦૧૯ ને રવિવારના રોજ ગુરુજી વહેલી સવારે વિચરણમાં પધારવાના હતા. સવારે મંગળા આરતી વખતે સંતો-હરિભક્તોએ લાભ લીધો. શ્લોકગાન દરમ્યાન પૂ. સંતો મહારાજની આગળ દંડવત કરી રહ્યા...Read more »
તા. ૧-૧૨-૨૦૧૯ ને રવિવારના રોજ ઉના ખાતે શિબિરમાં ગુરુજી લાભ આપી રહ્યા હતા. તે વખતે સભામાં જે ઘડિયાળ રાખવામાં આવેલી તે ૧૫ મિનિટ આગળ હતી. સંતો-હરિભક્તોને શરૂઆતમાં ખ્યાલ...Read more »
તા.૬,૭,૮ નવેમ્બર, ૨૦૧૩. આ ત્રિ-દિનાત્મક જ્ઞાનસત્ર વાસણા ખાતે ભવ્યતાથી ઊજવાયો હતો. તા. ૭-૧૧-૨૦૧૩ એટલે જ્ઞાનસત્રનો દ્વિતીય દિન. મધ્યાહ્ન કથાવાર્તાનો લાભ આપી ગુરુદેવ પ.પૂ. બાપજી સભાહોલ માંથી સંત...Read more »
પંચમહાલ જિલ્લાના રામાભાઈ માનાભાઈ બારિયા સત્સંગી ન હતા. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના ખૂબ જ વિરોધી ને ગુરુદેવ પ.પૂ. બાપજીનો પણ સંપૂર્ણ અભાવ. તેઓ મુંબઈ એરપોર્ટ પર નોકરી કરતા. એક...Read more »
“લ્યો, આ પ્રસાદીની પેન તમે રાખો.” “અરે દયાળુ, આ પેન ખરેખર સેવક આપના માટે લાવ્યો છે. આપ ગ્રહણ કરો દયાળુ.” “ભગત, અમને સાધુને આવી ભારે પેન ન શોભે. અમે...Read more »