માથે જરિયાની ફેંટો, ઉપર રેશમી અચકન (એક જાતનો લાંબો ડગલો), જરિયાની સુરવાલ, કંઠમાં મોતીની માળા, દસે આંગળીમાં સોનાના વેઢ, પગમાં મોજડી આવો રજવાડી ઠાઠ જોઈ બોચાસણનાં નાનીબા...Read more »
તા. ૨૩, ૨૪-૪-૧૮ના રોજ મહેસાણા ઝોનની શિબિર બલોલ ગામની શાળાના સંકુલમાં રાખી હતી. શિબિર દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી બપોરે ઠાકોરજી જમાડ્યા બાદ પોઢવા માટે આસને પધાર્યા હતા. આસન...Read more »
ઈ.સ. ૨૦૦૨, સ્વામિનારાયણ ધામ ગુરુકુલનું પ્રથમ વર્ષ. ગુરુકુલના અનેક આકર્ષણોમાંનું મુખ્ય આકર્ષણ એટલે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો મળતો દિવ્ય લાભ. ચોમાસાની સિઝન હતી. એક વખત સમી સાંજે બાળમુક્તોને સમાચાર...Read more »
શ્રીહરિ માનકૂવામાં નાથા ભક્તને ત્યાં મરચાંના લાડુનું ભોજન કરતા હતા. તે સમયે દંઢાવ્ય દેશના રાજપૂત ડુંગરજીભાઈ શ્રીહરિનાં દર્શને આવ્યા. “ભગત, લ્યો પ્રસાદી.” એમ કહી શ્રીહરિએ તેઓને મરચાંનો લાડુ...Read more »
તા.૨૨-૨-૨૦૧૭ને બુધવારના રોજ એકાદશીના દિવસે બપોરે ૧૧:૩૦ વાગ્યે સ્વામિનારાયણ ધામ ખાતે વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી રસોડામાં ફરાળ માટે પધાર્યા.તે વખતે પૂ.સંતો પીરસવા માટે જોડે બેઠેલા. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ કહ્યું, “સંતો!ઠાકોરજીજમાડવા...Read more »
તા. ૨૦-૨-૨૦૧૭ને સોમવારના રોજ વાસણા મંદિરનો 30મો પાટોત્સવ તથા એસ.એમ.વી.એસ.સંસ્થાનો ‘સંસ્થા દિન’ હતો. તથા પાટોત્સવના દિને ૨૭ જેટલા પૂ. સંતો વાસણા મંદિરે હાજર રહ્યા હતા. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી...Read more »
એક વખત મોડાસા ખાતે એક હરિભક્તના ઘરે પધરામણી હતી. તે હરિભક્તે ગુરુદેવ પ.પૂ. બાપજી સાથે ફોટા પડાવવા માટે પ્રાર્થના કરી. સાથે રહેલા સંતોએ ગુરુદેવ પ.પૂ. બાપજીની આસપાસ...Read more »
તા. ૮-૩-૨૦૧૭ને બુધવારે સાંજે ૪ વાગ્યે વ્હાલા ગુરુદેવ પ.પૂ.બાપજી ફોટોગ્રાફી કલેક્શન માટે પૂ.સંતોની ઘણી પ્રાર્થના સાંભળી સ્વામિનારાયણ ધામ ખાતે પધાર્યા હતા. વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી, પૂ.સંતો, એસ.ટી.કે.ના મુક્તો,...Read more »
તા. ૨૪-૨-૨૦૧૭ને શુક્રવારના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે AYP કેમ્પ હતો. પ્રથમ દિવસનું પ્રાતઃસેશન પૂર્ણ થયા બાદ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી બાપાશ્રી આવાસમાંથી સંત આશ્રમ તરફ ગાડીમાં બિરાજીને પધારતા...Read more »
“પોતે દુઃખો ઘણાં વેઠી, જીવોને સુખ આપ્યાં છે.” વ્હાલા ગુરુદેવ પ.પૂ.બાપજીની નાદુરસ્ત તબિયત હોવા છતાં સામેથી વાસણા વિસ્તારમાં અબજીબાપાનગરમાં તમામ હરિભક્તોને ત્યાં પધરામણી કરવાનું કહ્યું. અબજીબાપાનગરમાં બે ફ્લેટ તથા...Read more »
તા.૭-૪-૨૦૧૭ને શુક્રવારના રોજ એકાદશી ઉપવાસ હોવાથી ગુરુદેવ પ.પૂ. બાપજીને અવરભાવમાં સારું નહોતું.રાત્રે ૮ વાગ્યે ચેષ્ટા વખતે વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો ફોન આવ્યો. એટલે પૂ. સંતો બાપજીની તબિયત બાબતે...Read more »
“મહારાજ, મહારાજ... આપને કંઈ સમાચાર છે ?” હાંફળાફાંફળા થતા એક હરિભક્ત શ્રીહરિને કંઈક કહેવા આવ્યા. “ના, આપ શેની વાત કરો છો ?” અંતર્યામી સ્વરૂપ શ્રીહરિએ અજ્ઞાનપણું દર્શાવ્યું. “મહારાજ, આપણા...Read more »
તા. ૧૯-૪-૨૦૧૭ને બુધવારના રોજ વાસણા ખાતે સાંજે પૂ.સંતો ગુરુદેવ પ.પૂ.બાપજીને સંતઆશ્રમના હોલમાં વ્હિલચેરમાં વિહાર કરાવતા હતા. બીજી બાજુ પૂ.સંતો રસોડામાં રસોઈ કરતા હતા. તે વખતે કોઈ હરિભક્તને ઇમરજન્સી...Read more »
સમર્પિત તાલીમ કેન્દ્રના જીવનકાળ દરમ્યાન સમર્પિત મુક્તોને મળતો હોય છે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો રસભીનો માતૃવાત્સલ્ય સ્નેહ. જેનો સ્વાનુભવ વર્ણન કરતાં એક સમર્પિત તાલીમ કેન્દ્રના મુક્તે કહ્યું, “સેવક સમર્પિત...Read more »
હજારો હરિભક્તોને સુખિયા કરવા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તા. ૭-૧-૨૦૧૩ના રોજ ઝોળીસેવાના પર્વ નિમિત્તે ઘાટલોડિયા પધાર્યા હતા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની સભા પૂર્ણ થયા બાદ એનાઉન્સર દ્વારા પૂજન માટે...Read more »
“પ્રભુ ! ભૂખ્યો છું. જો કાંઈ અન્ન નહિ મળે તો પ્રાણ નીકળી જશે.” શ્રીહરિને લાલજી સુથાર સંગે કચ્છનું રણ પસાર કરતી વેળાએ રસ્તામાં એક ભિક્ષુકે પ્રાર્થના કરી. શ્રીહરિએ લાલજી...Read more »
તા.૧૫-૩-૨૦૧૭ને બુધવારના રોજ ગુરુદેવ પ.પૂ.બાપજી બપોરે ૩:૩૦ વાગ્યે સ્વામિનારાયણ ધામ ખાતે એસ.ટી.કે.માં લાભ આપવા માટે પધાર્યા હતા. ગુરુદેવ પ.પૂ. પ.પૂ.બાપજીએ આસન પર બિરાજી તરત રાજી થકા જણાવ્યું...Read more »
૧૫-૩-૨૦૧૭ ને બુધવારે ગુરુદેવ પ.પૂ.બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે એસ.ટી.કે.ની સભામાં પૂ.સંતો તથા એસ.ટી.કે.ના મુક્તોને એક પ્રશ્ન પૂછેલો તેના ઉત્તર માટે વારાફરતી બધાને ઊભા કરતા હતા. ગુરુદેવ પ.પૂ.બાપજીએ...Read more »
તા. ૧૭-૨-૨૦૧૮ ને શનિવારના રોજ અમદાવાદ નિકોલ મંદિરના શિલાન્યાસનો પ્રોગ્રામ રાખેલો. આ પ્રોગ્રામમાં ગુરુદેવ પ.પૂ. બાપજીની તબિયત સારી ન હોવાથી તથા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી બહારગામ વિચરણમાં હોવાથી...Read more »
ઈ.સ. ૨૦૧૭માં પૂ. સંતો વિદેશ વિચરણમાં લંડન પધાર્યા હતા. ત્યાંના હરિભક્તોએ હરિકૃષ્ણ મહારાજ તથા ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી માટે આફ્રિકન nuts મોકલાવ્યા હતા. પૂ. સંતોએ ઠાકોરજીને ધરાવી ગુરુજીને...Read more »